17,546
edits
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
<poem> | <poem> | ||
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની | ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની | ||
{{Gap|1em}}આડશમાં કરતી અંઘોળ, | |||
નફ્ફટ ડોકાય મ્હાંય તડકો અધૂકડો | નફ્ફટ ડોકાય મ્હાંય તડકો અધૂકડો | ||
{{Gap}}શુંયે તે શોધવાને ડોળ?! | {{Gap|1em}}શુંયે તે શોધવાને ડોળ?! | ||
{{Gap}}ચોળી અરીઠડા ઉતાર્યો મેલ ને | {{Gap|1em}}ચોળી અરીઠડા ઉતાર્યો મેલ ને | ||
{{Gap|3em}}ભૂતડાને કીધાં સુંવાળાં | {{Gap|3em}}ભૂતડાને કીધાં સુંવાળાં | ||
નીતરતે અંગ હવે દોઉ હાથ ઝાલીને | નીતરતે અંગ હવે દોઉ હાથ ઝાલીને | ||
{{Gap}}ઝાપટું હું લાંબા મોવાળા, | {{Gap|1em}}ઝાપટું હું લાંબા મોવાળા, | ||
ઊડે ઝીણેરી કાંઈ શ્રાવણની ઝરમર શી | ઊડે ઝીણેરી કાંઈ શ્રાવણની ઝરમર શી | ||
{{Gap}}છાંટ્યું રળિયાત ચહું ઓર! | {{Gap|1em}}છાંટ્યું રળિયાત ચહું ઓર! | ||
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની | ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની | ||
{{Gap}}આડશમાં કરતી અંઘોળ… | {{Gap|1em}}આડશમાં કરતી અંઘોળ… | ||
વંડી છેવાડના જાંબુડિયા વંન થકી | વંડી છેવાડના જાંબુડિયા વંન થકી | ||
{{Gap}}સૂડાની ઊઠે ભરમાર | {{Gap|1em}}સૂડાની ઊઠે ભરમાર | ||
ઝાળ ખણે ચોંટિયાં ખરતાં ઉઘાડે અંગ | ઝાળ ખણે ચોંટિયાં ખરતાં ઉઘાડે અંગ | ||
{{Gap}}ટહુકાં તીખાં તે વારવાર! | {{Gap|1em}}ટહુકાં તીખાં તે વારવાર! | ||
કીડા-મંકોડિયા તો ખંખેર્યાં જાય હાય | કીડા-મંકોડિયા તો ખંખેર્યાં જાય હાય | ||
{{Gap}}સાવ જે અદીઠ એ શેં લોલ?! | {{Gap|1em}}સાવ જે અદીઠ એ શેં લોલ?! | ||
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની | ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની | ||
{{Gap}}આડશમાં કરતી અંઘોળ… | {{Gap|1em}}આડશમાં કરતી અંઘોળ… | ||
૧૯૯૨ | ૧૯૯૨ |
edits