17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center>'''<big><big>૨. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ <br>સી. આઈ. ઈ.</big></big>'''</center> | <center>'''<big><big>૨. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ <br>{{gap}}<small>સી. આઈ. ઈ.</small></big></big>'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનુષ્યજીવનની સફળતાનો મુખ્ય આધાર તેનાં કૃત્ય પર હોય છે. કવીશ્વર દલપતરામે ગૂર્જરપ્રજા અને ગૂર્જર ભાષાની જે અમૂલ્ય સેવા બજાવેલી છે, તેમને માટે તેમની જેટલ ગુણપ્રશંસા કરીએ તેટલી થોડી જ છે. તેમના જીવનનું સાર્થક થયું છે, તેમનાં પ્રત્યેક કૃત્યો સ્તુતિપાત્ર નીવડ્યાં છે, દેશ દાઝજ્ઞ પુરુષોમાં તેમની ગણના થઈ છે, સકળ ગૂર્જરપ્રજા તેમને માટે આભારી છે, સાંપ્રત કાળમાં પુરુષરત્નોમાં કવીશ્વર દલપતરામ આપણી દૃષ્ટિ સમીપ રમી રહ્યા છે, અને તેથી તેમની નિત્યની યાદદાસ્ત જાગૃત રહે એવા પ્રકારના પ્રયાસોમાં અમારો આ લેખ પણ અનુકૂળ બનશે. કવીશ્વરની દેશસેવા, તેમનું કાવ્યકૌશલ્ય, બુદ્ધિની તીવ્રતા, ને સરસ્વતીસેવન કોઈ પણ ગૂર્જરબંધુથી અજાણ્યું નહીં હોય. તેમણે કરેલાં મહાન કૃત્યો બેશક સર્વ કોઈ જાણે છે. તથાપિ બાલ્યાવસ્થાનું ચરિત્ર પ્રકાશમાં આવેલું નથી. મહાન પુરુષોનું બાળપણ પણ સુબોધક હોય છે. સુપુત્રના પગ પારણામાંથી જણાય એ કહેણી પ્રતાપી પુરુષો પ્રત્યે સત્ય ઠરેલી આપણે બહુવાર નિહાળીએ છીએ. કવીશ્વર દલપતરામની પ્રસિદ્ધ જિંદગીનું વૃત્તાંત ટૂંકામાં આપી અમે અત્યારે તેમની બાલ્યાવસ્થાનું વર્ણન આપીશું. કારણ તે પ્રસિદ્ધમાં આવેલું નથી. | મનુષ્યજીવનની સફળતાનો મુખ્ય આધાર તેનાં કૃત્ય પર હોય છે. કવીશ્વર દલપતરામે ગૂર્જરપ્રજા અને ગૂર્જર ભાષાની જે અમૂલ્ય સેવા બજાવેલી છે, તેમને માટે તેમની જેટલ ગુણપ્રશંસા કરીએ તેટલી થોડી જ છે. તેમના જીવનનું સાર્થક થયું છે, તેમનાં પ્રત્યેક કૃત્યો સ્તુતિપાત્ર નીવડ્યાં છે, દેશ દાઝજ્ઞ પુરુષોમાં તેમની ગણના થઈ છે, સકળ ગૂર્જરપ્રજા તેમને માટે આભારી છે, સાંપ્રત કાળમાં પુરુષરત્નોમાં કવીશ્વર દલપતરામ આપણી દૃષ્ટિ સમીપ રમી રહ્યા છે, અને તેથી તેમની નિત્યની યાદદાસ્ત જાગૃત રહે એવા પ્રકારના પ્રયાસોમાં અમારો આ લેખ પણ અનુકૂળ બનશે. કવીશ્વરની દેશસેવા, તેમનું કાવ્યકૌશલ્ય, બુદ્ધિની તીવ્રતા, ને સરસ્વતીસેવન કોઈ પણ ગૂર્જરબંધુથી અજાણ્યું નહીં હોય. તેમણે કરેલાં મહાન કૃત્યો બેશક સર્વ કોઈ જાણે છે. તથાપિ બાલ્યાવસ્થાનું ચરિત્ર પ્રકાશમાં આવેલું નથી. મહાન પુરુષોનું બાળપણ પણ સુબોધક હોય છે. સુપુત્રના પગ પારણામાંથી જણાય એ કહેણી પ્રતાપી પુરુષો પ્રત્યે સત્ય ઠરેલી આપણે બહુવાર નિહાળીએ છીએ. કવીશ્વર દલપતરામની પ્રસિદ્ધ જિંદગીનું વૃત્તાંત ટૂંકામાં આપી અમે અત્યારે તેમની બાલ્યાવસ્થાનું વર્ણન આપીશું. કારણ તે પ્રસિદ્ધમાં આવેલું નથી. |
edits