ઇદમ્ સર્વમ્/અર્પણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ| સુરેશ જોષી}} {{Poem2Open}} કળાકાર બિનજવાબદાર હોઈ શકે? એ પોતા...")
 
No edit summary
 
Line 6: Line 6:
કળાકાર બિનજવાબદાર હોઈ શકે? એ પોતાના કસબને જો જવાબદાર નહીં હોય તો સર્જન સંભવે ખરું? પણ એ પ્રકારની જવાબદારીની એ લોકો વાત નથી કરતા. એ જવાબદારી સમાજ પ્રત્યેની, સાચી રીતે તો જીવન પ્રત્યેની જવાબદારી, સર્જક જેટલે અંશે સમજે છે તેટલે અંશે કોઈ સમજતું નથી. આ જવાબદારીને કારણે તો એ ભોગ આપે છે. એ ભોગનું લેખું માંડવાનું એ સમાજને કહેતો નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Center|'''‘તન્દ્રાવસ્થા’ નિબન્ધનો એક ખણ્ડ'''}}

{{Center|'''સ્નેહી અને આપ્તજન'''}}
{{Center|'''સ્નેહી અને આપ્તજન'''}}
{{Center|'''અશોકભાઈ તથા'''}}
{{Center|'''અશોકભાઈ તથા'''}}
{{Center|'''સૌ. મંજરીભાભીને…'''}}
{{Center|'''સૌ. મંજરીભાભીને…'''}}
18,450

edits