|
|
Line 54: |
Line 54: |
| {{dhr}}{{page break|label=}}{{dhr}} | | {{dhr}}{{page break|label=}}{{dhr}} |
|
| |
|
| {{Heading|સંપાદક-પરિચય|}}
| |
|
| |
|
| |
| {{Poem2Open}}
| |
| અજયસિંહ ચૌહાણ
| |
| એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી. (નેટ)
| |
| એસોશીએટ પ્રોફેસર
| |
| સેન્ટર ફોર ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર,
| |
| સ્કૂલ ઑફ લેંગ્વેજ, લિટરેચર ઍન્ડ કલ્ચર સ્ટડીઝ,
| |
| સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત, ગાંધીનગર
| |
|
| |
| પૂર્વ મહામાત્ર (રજીસ્ટ્રાર)
| |
| ગુજરાત સાહિત્ય અકાદમી
| |
| રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,
| |
| ગુજરાત સરકાર
| |
|
| |
| પૂર્વ સેનેટ સભ્ય
| |
| ફેકલ્ટી ટીચર, ફેકલ્ટી ઑફ આટ્ર્સ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
| |
|
| |
| '''સભ્ય''' : ગુજરાતી ભાષા-સાહિત્ય, માર્ગદર્શન મંડળ, સાહિત્ય અકાદેમી,
| |
| નવી દિલ્હી
| |
|
| |
| '''શૈક્ષણિક યોગદાન''' :
| |
| આણંદની એન. એસ. પટેલ આટ્ર્સ કૉલેજમાં યુ.જી.સી.ના ઇનોવેટીવ કોર્સ એમ.એ. ગુજરાતી, ફોક ઍન્ડ ઇન્ડીજીનસ સ્ટડીઝનો અભ્યાસક્રમ તૈયાર કરનાર અને પ્રથમ કો-ઓર્ડિનેટર, લોકસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના સંશોધન-અધ્યયન-અધ્યાપન અભ્યાસક્રમ મેળવનાર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર કૉલેજ.
| |
|
| |
| '''પ્રકાશન''' :
| |
| સર્જનાત્મક લેખન :
| |
| ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘કુમાર’, ‘અખંડાનંદ’, ‘કંકાવટી’ જેવા સામયિકોમાં જુદી ઘાટીના પ્રવાસ નિબંધોનું લેખન.
| |
| લેખો : ત્રીસથી વધુ અભ્યાસલેખો પ્રગટ થયા છે.
| |
| પૂર્વ સંપાદક : ‘શબ્દસૃષ્ટિ’
| |
| તંત્રી : ‘પરબ’
| |
| '''પુસ્તકો''' :
| |
| ૧. અમૃતલાલ વેગડનું પ્રવાસસાહિત્ય (વિવેચન)
| |
| ૨. સર્વત્ર રમ્યા નર્મદા (સંપાદન)
| |
| ૩. આધુનિકોત્તર કવિતા (વિવેચન)
| |
| ૪. કલાવીથિ (સંપાદન)
| |
| ૫. ગામ જવાની હઠ છોડી દે
| |
| ૬. એક પારસી ગૃહસ્થની અમેરિકાની મુસાફરી (પ્રકાશકઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)
| |
| ૭. અદ્યતનનું અવલોકન (વિવેચન)
| |
| '''પુરસ્કાર''' :
| |
| ૧. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી રમણલાલ જોશી શ્રેષ્ઠ વિવેચન પારિતોષિક, ૨૦૧૩, ‘આધુનિકોત્તર કવિતા’ પુસ્તકને.
| |
| ૨. ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૧૩ શ્રેષ્ઠ વિવેચન પુસ્તક તૃતિય પારિતોષિક ‘આધુનિકોત્તર કવિતા’ માટે.
| |
| ૩. યુવા ગૌરવ પુરસ્કાર, ૨૦૧૬ ગુજરાત સાહિત્ય અકાદમી
| |
|
| |
| ગુજરાત સરકારના અનુદાનથી વિદેશ પ્રવાસ : ફિનલેન્ડની યુનિવર્સિટી ઑફ તૂર્કુ ખાતે શોધપત્રની રજૂઆત.
| |
| {{Poem2Close}}
| |
|
| |
| -----
| |
| <br> | | <br> |
| {{HeaderNav2 | | {{HeaderNav2 |
Line 107: |
Line 59: |
| |next = સર્જક-પરિચય | | |next = સર્જક-પરિચય |
| }} | | }} |
|
| |
|
| |
| <!--{{Box
| |
| |title = પ્રારંભિક
| |
| |content =
| |
| * [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિનો પરિચય| કવિનો પરિચય]]
| |
| * [[હરીશ મીનાશ્રુની કવિતા/હરીશ મીનાશ્રુની કવિતા | હરીશ મીનાશ્રુની કવિતા ]]
| |
| }}-->
| |