The Complete Memoris: Difference between revisions

No edit summary
()
 
Line 33: Line 33:
== <span style="color: red">વિષય પ્રવેશ :</span>==
== <span style="color: red">વિષય પ્રવેશ :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
પાબ્લો નેરુદા કૃત જીવન સંસ્મરણો એમનું આત્મકથાત્મક પુસ્તક છે. તેઓ ચીલીના કવિ અને રાજદ્વારી નેતા હતા. ચીલી દેશમાં વીતેલા એમના બાળપણથી માંડી ફ્રાન્સના એમના દેશનિકાલ (૧૯૭૩માં સાલ્વાડોર એલન્ડીની સરકારના પતન સુધીનાં)નાં સંસ્મરણો અહીં સમાવાયાં  છે. ૧૯૭૩માં એમના અવસાન થયાના બીજા વર્ષે ૧૯૭૪માં આ પુસ્તક પ્રગટ થયું હતું. ત્યારથી લેટિન અમેરિકન સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ તરીકે એની ખ્યાતિ પ્રસરતી રહી છે.
પાબ્લો નેરુદા કૃત જીવન સંસ્મરણો એમનું આત્મકથાત્મક પુસ્તક છે. તેઓ ચીલીના કવિ અને રાજદ્વારી નેતા હતા. ચીલી દેશમાં વીતેલા એમના બાળપણથી માંડી ફ્રાન્સના એમના દેશનિકાલ (૧૯૭૩માં સાલ્વાડોર એલન્ડીની સરકારના પતન સુધી)નાં સંસ્મરણો અહીં સમાવાયાં  છે. ૧૯૭૩માં એમના અવસાન થયાના બીજા વર્ષે ૧૯૭૪માં આ પુસ્તક પ્રગટ થયું હતું. ત્યારથી લેટિન અમેરિકન સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ તરીકે એની ખ્યાતિ પ્રસરતી રહી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}