8,009
edits
No edit summary |
(→) |
||
Line 31: | Line 31: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
The Immortal Life of Henrietta Lacks (હેન્રીએટ્ટા લેક્સની અમર જીવનકથા) | The Immortal Life of Henrietta Lacks (હેન્રીએટ્ટા લેક્સની અમર જીવનકથા) | ||
પુસ્તકમાં | આ પુસ્તકમાં સર્વાઈકલ કેન્સરમાં મૃત્યુ પામેલા એક, ગરીબ તમાકુ ઉત્પાદક ખેડૂતની વાત છે. એમાં, પોલીયો જેવા અન્ય રોગોના ઉપચાર માટે વિકસાવેલી HeLa cell strandsની રોચક વાતો છે. લેખિકા રેબેકા સ્ક્લૂટ, હેન્રીએટ્ટાની અને તેના પરિવારની ઈતિહાસગાથા, દવાના ઉદ્યોગમાં શ્યામ અમેરિકન્સ(આફ્રિકન-હબસી)નું કેવું શોષણ થાય છે તે અને હેન્રીએટ્ટાના અમર cells(કોષ)ની વાત ખૂબ સંશોધક દૃષ્ટિથી રસિક શૈલીમાં રજૂ કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||