17,546
edits
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | ||
પીંડો લઈને વ્હાલે લગરીક મોહનો | પીંડો લઈને વ્હાલે લગરીક મોહનો | ||
{{gap|3em}} આંસુને નીર છંટકાર્યો, | |||
વૃત્તિવાયુના વેગી ચાકડે ચડાવી વ્હાલે | વૃત્તિવાયુના વેગી ચાકડે ચડાવી વ્હાલે | ||
આંહી ને ત્યાં ઠમઠાર્યો; | {{gap|3em}} આંહી ને ત્યાં ઠમઠાર્યો; | ||
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | ||
ધૂણે ધખાવી વ્હાલે તૃષ્ણાયું કેરે | ધૂણે ધખાવી વ્હાલે તૃષ્ણાયું કેરે | ||
સમતાસલિલે એને ઠાર્યો, | {{gap|3em}} સમતાસલિલે એને ઠાર્યો, | ||
ઘાટઘૂટ લાવ્યો વ્હાલો નિજ રૂપ કેરો, | ઘાટઘૂટ લાવ્યો વ્હાલો નિજ રૂપ કેરો, | ||
રૂદિયાના રંગે શણગાર્યો; | {{gap|3em}} રૂદિયાના રંગે શણગાર્યો; | ||
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | ||
મહીં દહીંદૂધ ભરિયાં, નવનીત ઠરિયાં, | મહીં દહીંદૂધ ભરિયાં, નવનીત ઠરિયાં, | ||
ઘટના અવતારે એ વિધ તાર્યો, | {{gap|3em}} ઘટના અવતારે એ વિધ તાર્યો, | ||
‘પીઓ પીઓ પિયુ મારા, અમે તો તમારાં’, | ‘પીઓ પીઓ પિયુ મારા, અમે તો તમારાં’, | ||
ઘટડાએ શબદ ઉચ્ચાર્યો. | {{gap|3em}} ઘટડાએ શબદ ઉચ્ચાર્યો. | ||
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો. | ||
</poem>}} | </poem>}} |
edits