17,611
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<br> | <br> | ||
<center><big><big>''' | <center><big><big>'''કવિ અને કવિતાઃ મનુભાઈ ત્રિવેદી (‘સરોદ’, ‘ગાફિલ’)'''</big></big></center> | ||
[[File:Manubhai Trivedi - Sarod.jpg|center|200px]] | [[File:Manubhai Trivedi - Sarod.jpg|center|200px]] | ||
Line 39: | Line 39: | ||
ચડ્યો મારા ચિતને અકાશઃ | ચડ્યો મારા ચિતને અકાશઃ | ||
ગુરુ મારો ગરવો મેહુલિયો.’ | ગુરુ મારો ગરવો મેહુલિયો.’ | ||
* | <center>*</center>તેજ જોઈ તલપે નેણાં,કંઠમાં ખૂંચે છે વેણાં, | ||
કંઠમાં ખૂંચે છે વેણાં, | |||
ગુરુદેવ! વારે મારી ચડો રે ચડો! | ગુરુદેવ! વારે મારી ચડો રે ચડો! | ||
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’ | મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’ | ||
* | <center>*</center>‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને | ||
‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને | |||
થવું ન થવું સમજાય, | થવું ન થવું સમજાય, | ||
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા – | શાપિત એના જ્ઞાનથી પૂછ્યા – | ||
Line 57: | Line 54: | ||
‘ધન વચન, ધન વાણી’નું એક જ ઉદાહરણ જોઈએઃ | ‘ધન વચન, ધન વાણી’નું એક જ ઉદાહરણ જોઈએઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આપ કરી લે ઓળખાણ | {{Block center|'''<poem>‘આપ કરી લે ઓળખાણ | ||
એ સાચા શબદનાં પરમાણ. | એ સાચા શબદનાં પરમાણ. | ||
સાકર કહે નહિ, હું છું મીઠી, | સાકર કહે નહિ, હું છું મીઠી, | ||
Line 63: | Line 60: | ||
મોત બતાવે ન યમની ચિઠ્ઠી, | મોત બતાવે ન યમની ચિઠ્ઠી, | ||
પેખ્યામાં જ પિછાણ | પેખ્યામાં જ પિછાણ | ||
એ સાચા શબદનાં પરમાણ.’</poem>}} | એ સાચા શબદનાં પરમાણ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ | મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ | ||
Line 69: | Line 66: | ||
આ કવિની કુંડલિની જાગ્યાની અનુભૂતિની પ્રતીતિ થાય તેવા કાવ્ય ‘ફૂલે ફૂલે’ની આ પંક્તિઓ જોઈએઃ | આ કવિની કુંડલિની જાગ્યાની અનુભૂતિની પ્રતીતિ થાય તેવા કાવ્ય ‘ફૂલે ફૂલે’ની આ પંક્તિઓ જોઈએઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘મૂળાધારનો માટીક્યારો, | {{Block center|'''<poem>‘મૂળાધારનો માટીક્યારો, | ||
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; | ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; | ||
ડગતી ધારને અડગ અટંકી | ડગતી ધારને અડગ અટંકી | ||
સુરતા જોગે જડી. | સુરતા જોગે જડી. | ||
કે ફૂલે ફૂલે વેલ ચડી.’ | કે ફૂલે ફૂલે વેલ ચડી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો — | ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો — | ||
‘વલ્લરી વાધે એમ વરસતી | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘વલ્લરી વાધે એમ વરસતી | |||
અવિરત ઓજસ ઝડી.’ | અવિરત ઓજસ ઝડી.’ | ||
આથી જ તો — | આથી જ તો — | ||
Line 83: | Line 82: | ||
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી | જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી | ||
જોતે જોતે જડ્યા. — | જોતે જોતે જડ્યા. — | ||
કે અમને રણઝણ મીણા ચડ્યા.’</poem>}} | કે અમને રણઝણ મીણા ચડ્યા.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કવિને ‘ભજનની ઠોર’ લાગી છે, ‘તન તંબૂરો, મન મંજીરા, એક સૂર લય તોર’નો અનુભવ થયો છે. આથી જ તો અંતરમાંથી અલખના ઉદ્ગાર આફૂડા આવે છે. ‘મૂળ એક, એનાં મુખ અનેક હો જી’-ની જાણ છે આ કવિને. આથી જ તેઓ મથે છે નામરૂપની પાર જવા. આ કવિના પંડમાં પ્રભુએ પાલખ ફરી છે. આ કવિમાં જીવતર કેરુ જંતર વાગે છે ને શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે છે. મકરન્દ દવેએ ‘સુરતા’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ | આ કવિને ‘ભજનની ઠોર’ લાગી છે, ‘તન તંબૂરો, મન મંજીરા, એક સૂર લય તોર’નો અનુભવ થયો છે. આથી જ તો અંતરમાંથી અલખના ઉદ્ગાર આફૂડા આવે છે. ‘મૂળ એક, એનાં મુખ અનેક હો જી’-ની જાણ છે આ કવિને. આથી જ તેઓ મથે છે નામરૂપની પાર જવા. આ કવિના પંડમાં પ્રભુએ પાલખ ફરી છે. આ કવિમાં જીવતર કેરુ જંતર વાગે છે ને શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે છે. મકરન્દ દવેએ ‘સુરતા’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ | ||
Line 99: | Line 98: | ||
મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ | મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અમે રે માટી કેરાં કૂલડાં, | {{Block center|'''<poem>‘અમે રે માટી કેરાં કૂલડાં, | ||
તમે રે પાણી કેરી ધાર, | તમે રે પાણી કેરી ધાર, | ||
પાક્યાં રે હશું તો તમને ઝીલશું, | પાક્યાં રે હશું તો તમને ઝીલશું, | ||
કાચેરાં લજવશું સંસાર. | કાચેરાં લજવશું સંસાર. | ||
સૂણો રે સૂણો રે સુરતા, | સૂણો રે સૂણો રે સુરતા, | ||
સોહવીએ આ માનવનો અવતાર જી.’</poem>}} | સોહવીએ આ માનવનો અવતાર જી.’</poem>'''}} | ||
(મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.) | (મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.) | ||
* | <center>* | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાજેન્દ્ર શાહ તથા ઉશનસ્ જેવા મોટા કવિઓ ગઝલ-લેખનમાં સફળ નથી થયા. જ્યારે મનુભાઈની ગઝલોમાં ‘અસલના ઉતારા’ મળે છે, ગઝલની નજાકત અને પોતીકો મિજાજ મળે છે, આ કવિને ગઝલનોય આગવો રંગ લાગ્યો છે. આથી જ તો ભજન તથા અન્ય કાવ્યો માટે આ કવિનું ઉપનામ ‘સરોદ’, પણ ગઝલ માટે ખાસ તખલ્લુસ ‘ગાફિલ’! અમૃત ઘાયલ અને મકરન્દ દવે મનુભાઈના અંતરંગ મિત્રો. ‘ગાફિલ’ની સર્જકચેતનામાં ગઝલ બા-અદબ રોપાઈ છે, ખૂલી છે, ખીલી છે, મહेકી છે. ‘ગાફિલ’ની ગઝલો વિશે મર્મ-નર્મના કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકે નોંધ્યું છેઃ | રાજેન્દ્ર શાહ તથા ઉશનસ્ જેવા મોટા કવિઓ ગઝલ-લેખનમાં સફળ નથી થયા. જ્યારે મનુભાઈની ગઝલોમાં ‘અસલના ઉતારા’ મળે છે, ગઝલની નજાકત અને પોતીકો મિજાજ મળે છે, આ કવિને ગઝલનોય આગવો રંગ લાગ્યો છે. આથી જ તો ભજન તથા અન્ય કાવ્યો માટે આ કવિનું ઉપનામ ‘સરોદ’, પણ ગઝલ માટે ખાસ તખલ્લુસ ‘ગાફિલ’! અમૃત ઘાયલ અને મકરન્દ દવે મનુભાઈના અંતરંગ મિત્રો. ‘ગાફિલ’ની સર્જકચેતનામાં ગઝલ બા-અદબ રોપાઈ છે, ખૂલી છે, ખીલી છે, મહेકી છે. ‘ગાફિલ’ની ગઝલો વિશે મર્મ-નર્મના કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકે નોંધ્યું છેઃ | ||
Line 114: | Line 113: | ||
{{Block center|'''<poem>‘ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે, | {{Block center|'''<poem>‘ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે, | ||
મળે છે તે સહુ ક્હે છે, મજાનો રંગ લાગ્યો છે.’ | મળે છે તે સહુ ક્હે છે, મજાનો રંગ લાગ્યો છે.’ | ||
* | <center>*</center>‘જુદા અર્થ છે શબ્દના બોલવા પર, | ||
‘જુદા અર્થ છે શબ્દના બોલવા પર, | |||
છે શબ્દોય જુદા અવાજે અવાજે.’ | છે શબ્દોય જુદા અવાજે અવાજે.’ | ||
* | <center>*</center>‘જો પ્રેમ નહીં તો વેર વડે, જો ખેર નહીં તો કેર વડે, | ||
‘જો પ્રેમ નહીં તો વેર વડે, જો ખેર નહીં તો કેર વડે, | |||
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી?’ | પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી?’ | ||
* | <center>*</center>‘દીવાનાને ક્યારે જમાનાએ માર્યો, | ||
‘દીવાનાને ક્યારે જમાનાએ માર્યો, | |||
જમાનાને કાયમ દીવાનાએ માર્યો.’ | જમાનાને કાયમ દીવાનાએ માર્યો.’ | ||
* | <center>*</center>‘થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ; | ||
‘થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ; | |||
તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.’ | તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.’ | ||
* | <center>*</center>‘ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને? | ||
‘ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને? | |||
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.’</poem>'''}} | કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
edits