કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કેફિયત: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}}
'''૮. આ એક નદી''' {{Block center|<poem> દર્પણમાં મારા ચહેરાની પાછળ હજીય વહેતી આ એક નદી નામે સાબરમતી. અમથી અમથી ખમચાતી મારી નીંદર પરથી પસાર થતી. સવારે ધુમ્મસમાં ભળીને લગભગ પુલ નીચ...")

(+1)

Line 2: Line 2:

'''. આ એક નદી'''
'''. કેફિયત'''

{{Block center|<poem>
{{Block center|<poem>
દર્પણમાં
સાથે સાથે આવ્યા જેની
મારા ચહેરાની પાછળ
એ પથ અમને અહીં મૂકીને
હજીય વહેતી
આગળ ચાલ્યો.
આ એક નદી
અધવચ્ચે અટકેલા અમને
નામે સાબરમતી.
ઓળખશો ના,
અમથી અમથી ખમચાતી
અડધાપડધા ચાલ્યા જાશું સપનાંમાં
મારી નીંદર પરથી પસાર થતી.
ને વધ્યાઘટ્યા અટવાઈ જશું ઓછાયામાં.
સવારે ધુમ્મસમાં ભળીને
ને તોય બચ્યા તો
લગભગ પુલ નીચે એ
ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું
અટવાઈ જતી
તમને.
અને ચારેકોર જાગતા
અમને કેવળ માયા છે આ અકળ સકળની,
અવાજમાં ખોવાઈ જતી
આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની.
એની જાણીતી ગતિ.
નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં,
એકસામટી એ અદૃશ્ય થતી
અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે
આ શહેર જેટલા જૂના આકાશમાં
હળી જવાની,
ને વળી પાછી ઊતરતી
દૂર દૂરના અંધકારમાં ભળી જવાની.
સ્મરણમાં સચવાઈ રહેલ
હવે પછીના અજવાળામાં રહી જાય ના
પર્વતની તળેટીમાં.
કોઈ નિશાની;
એમ તો એ તળેટીથી તે છેક
અમને ગમશે
અમારા મકાનને ટેકો દેતી
પૂરી થાય ત્યાં પૂરી થાય જે
દીવાલ સુધી
એ જ કહાની.
એનાં પૂર ચડી આવ્યાં છે.
પણ અમે બારણાં ખોલીને
બહાર આવીએ તે પહેલાં
એ ઓસરી ગયાં છે.
વર્તમાન બહારની
કોઈક ક્ષણે
ખુલ્લી રહી ગયેલી બારીમાં થઈને
એનું પ્રતિબિમ્બ
દર્પણની પેલી ગમ વહી જાય છે
અને વહ્યે જ જાય છે
છેક જોગના ધોધ સુધી.
હા, છેક જોગના ધોધ સુધી.
પહલાં તો અમે
જોગના ધોધનાં બે પ્રતિબિમ્બ
જોયેલાં જે આંખોમાં
તે હજીય યાદ છે.
હા, હજીય યાદ છે પણ
સાંભળીએ છીએ કે
જોગનો ધોધ સુકાઈ રહ્યો છે,
આ નદીની જેમ.
અમે માનવા તૈયાર છીએ
કે હજીય પૂર આવશે.
પણ સવારે દીવાલની પાછળથી
કે રાત્રે અધખૂલી આંખે
અમે જોઈએ છીએ કે
સુકાઈ રહી છે આ એક નદી
નામે સાબરમતી.
૧૯૬૮
૧૯૬૮
</poem>}}
</poem>}}

{{center|{{gap|8em}}(તમસા, પૃ. ૭૩-૭૪)}}
{{center|{{gap|8em}}(તમસા, પૃ. ૪૪)}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = કેફિયત
|previous = એક ફલશ્રુતિ
|next = તમસા નદીને તીરે
|next = આ એક નદી

17,543

edits