17,542
edits
(Created page with "{{SetTitle}}
'''૮. આ એક નદી''' {{Block center|<poem> દર્પણમાં મારા ચહેરાની પાછળ હજીય વહેતી આ એક નદી નામે સાબરમતી. અમથી અમથી ખમચાતી મારી નીંદર પરથી પસાર થતી. સવારે ધુમ્મસમાં ભળીને લગભગ પુલ નીચ...") |
(+1) |

Line 2: | Line 2: | ||

''' | '''૭. કેફિયત''' | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
સાથે સાથે આવ્યા જેની | |||
એ પથ અમને અહીં મૂકીને | |||
આગળ ચાલ્યો. | |||
અધવચ્ચે અટકેલા અમને | |||
ઓળખશો ના, | |||
અડધાપડધા ચાલ્યા જાશું સપનાંમાં | |||
ને વધ્યાઘટ્યા અટવાઈ જશું ઓછાયામાં. | |||
ને તોય બચ્યા તો | |||
ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું | |||
અટવાઈ | તમને. | ||
અમને કેવળ માયા છે આ અકળ સકળની, | |||
આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની. | |||
નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં, | |||
અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે | |||
હળી જવાની, | |||
ને | દૂર દૂરના અંધકારમાં ભળી જવાની. | ||
હવે પછીના અજવાળામાં રહી જાય ના | |||
કોઈ નિશાની; | |||
અમને ગમશે | |||
પૂરી થાય ત્યાં પૂરી થાય જે | |||
એ જ કહાની. | |||
આ | |||
૧૯૬૮ | ૧૯૬૮ | ||
</poem>}} | </poem>}} | ||
{{center|{{gap|8em}}(તમસા, પૃ. | {{center|{{gap|8em}}(તમસા, પૃ. ૪૪)}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એક ફલશ્રુતિ | ||
|next = | |next = આ એક નદી | ||

edits