17,546
edits
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા. | સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા. | ||
મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં. | મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં. | ||
ઊડી ગયાં સહુ વિહંગ નભથી | {{Gap|1em}}ઊડી ગયાં સહુ વિહંગ નભથી | ||
નીરવતા ફરકે છે સઢથી, | {{Gap|1em}}નીરવતા ફરકે છે સઢથી, | ||
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા. | દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા. | ||
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા. | સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા. | ||
કરે સ્પર્શ અંધાર શ્વાસને, | {{Gap|1em}}કરે સ્પર્શ અંધાર શ્વાસને, | ||
સ્મરું આજ જળના ઉજાસને, | {{Gap|1em}}સ્મરું આજ જળના ઉજાસને, | ||
કો’ક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા. | કો’ક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા. | ||
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા. | સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા. |
edits