કાવ્ય-આચમન શ્રેણી: Difference between revisions

no edit summary
(Created page with "{{DISPLAYTITLE:<span style="opacity:0;position:absolute;">{{FULLPAGENAME}}</span>}} વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂં...")
 
No edit summary
Line 1: Line 1:
{{DISPLAYTITLE:<span style="opacity:0;position:absolute;">{{FULLPAGENAME}}</span>}}
{{DISPLAYTITLE:<span style="opacity:0;position:absolute;">{{FULLPAGENAME}}</span>}}

{{Heading|‘કાવ્ય-આચમન’ શ્રેણી| સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર}}

વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે —

Line 8: Line 8:
eBookના અંતે  ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.
eBookના અંતે  ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.

પહેલા  સંપુટમાં દરેક કવિનાં એકાવન કાવ્યો પીરસ્યાં છે.  ‘કાવ્ય-આચમન શ્રેણી’ની પ્રસ્તાવના અહીં રજૂ કરું છું.
<div style="clear: both; border: 2px solid #ffe2e2; margin: 0em; background-color: #fff5f5; padding-bottom: 0.5em;">
 
<div style="background: #ffe2e2; padding-top: 0.1em; padding-bottom: 0.1em; text-align: center; font-size: larger; width: 100%">'''‘કાવ્ય-આચમન’ શ્રેણી'''</div>
...પ્રસ્તાવના...
 
આ સંપુટના દસ કવિઓમાંથી નિરંજન ભગત, ઉશનસ્ તથા જયન્ત પાઠકની eBook આ સાથે આપના આચમન અર્થે, આપનાં ટેરવાંવગી, હાજરાહજુર!
 
અતુલ રાવલ
એકત્ર ફાઉન્ડેશન

<!-- Book item grid starting from here -->
<!-- Book item grid starting from here -->