ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/બાલ-કિશોર-પ્રૌઢ સાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center>'''<big>બાલ-કિશોર-પ્રોઢ સાહિત્ય</big>'''</center> {{Poem2Open}} વર્ષે વર્ષે આપણે ત્યાં થોકબંધ બાલસાહિત્ય રચાતું રહ્યું છે. આ દશકામાં નહિ નહિ તોય હજાર-દોઢહજાર જેટલી આ વિભાગની કૃતિઓનો આંકડો દર્શાવી...")
 
No edit summary
Line 25: Line 25:
રામાયણ-મહાભારત અને પુરાણો, ‘હિતોપદેશ' અને સંસ્કૃત સાહિત્ય, શેક્સપિયર અને રવીન્દ્રનાથની કૃતિઓ વગેરેમાંથી પ્રસંગો લઈને કે એ કથાઓને સરળ સંક્ષેપમાં રજૂ કરીને આપણાં બાળક, કિશોરો તેમ જ. પ્રૌઢોને તે તે સાહિત્યકૃતિની સૌરભથી પ્રસન્ન કરવાના પણ અનેક યત્ન આ દાયકે થયા છે. સંતબાલજીનું 'અભિનવ રામાયણ કે અન્યોના સાવિત્રી: કે પ્રહ્લાદ, સીતા, ભરત, લક્ષ્મણ કે ભીષ્મ જેવાં પાત્રોનો પરિચય, 'શકુંતલા,’ 'મૃચ્છકટિક' કે 'રઘુવંશ' જેવાના કથાસંક્ષેપો, શેક્સપિયરનાં વિવિધ નાટકોની સરળ કથાઓ, શરદબાબુની 'ગૃહદાહ’, ટાગોરની ‘ઘરે બાહિરે' અને 'નૌકા ડૂબી'ના તેમ ગોવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ના સંક્ષેપો (શાલેય આવૃત્તિ), કાદંબરીકથા (ઉપેન્દ્ર પંડ્યા); આફ્રિકા, ઈરાન, રશિયા, કોરિયા, રુમાનિયા અને વિલાયતન બાલકથાઓ (સુભદ્રા ગાંધી); ચીન, પ્રાચીન ગ્રીસ, પેલેસ્ટાઈન, ઈરાન, મધ્ય-અર્વાચીન યુરોપ વગેરેમાંથી વસ્તુપસંદગી; ઢોલા મારુ અને નંદબત્રીસીની વાર્તાઓ, ઇતિહાસની કથાઓ, આપણા ખ્યાતનામ વાર્તાકારોની વાર્તાઓમાંથી થયેલ સંચય-સંપાદન (ઉ. ત. 'દ્વિરેફનું વાર્તામધુ', 'આંબાના રોપ', 'ગામડાની કેડીએ', 'બે ભાઈબંધ', 'સોનાની ક્યારી', 'પંચામૃત’; મરાઠી પરથી 'સુખી જીવનની પગદંડી' જેવી કૃતિ (શશિન્ ઓઝા)-આ અને આવી કૃતિઓ આપણી નવી તેમ જ જૂની પેઢીને સાહિત્ય-સંસ્કારની કેળવણી આપવામાં ઉપકારક થાય એવી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''સાહસકથાઓ અને અનુવાદો'''
{{center|'''સાહસકથાઓ અને અનુવાદો'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહસ અને શૌર્યની સૃષ્ટિ ખડી કરતી અનેક રોમાંચક કથાઓ મોટે ભાગે અનુવાદરૂપે આ દાયકે પ્રગટ થઈ છે. શ્રી ધનશંકર ત્રિપાઠી (ખૂની વિમાન, કારમું કલંક, તરવીરનું તરકટ વગેરે વગેરે), જયંત બક્ષી (જંગલનો ખજાનો, શ્રેષ્ઠ શિકારકથાઓ વગેરે), ગુણવંતરાય આચાર્ય (કાળો પહાડ), રમણલાલ સોની (સુલેમાનની શેતરંજી, બાવા આદમનો ખજાનો), સત્યમ્ (ગુલીવરની મુસાફરી, ટારઝનનું શૌર્ય, અલીબાબા અને ચાલીસ ચોર, રોબિનહુડનાં પરાક્રમો વગેરે), માધવજી પટેલ (શેરલોક હોમ્સની વાતો) વિજયગુપ્ત મૌર્ય (ધ્રુવની સફર), શ્રીકાન્ત ત્રિવેદી (સાગરના સાહસિકો, ચંદ્ર પર ચઢાઈ), ઈશ્વરભાઈ પટેલ (શીગી શીગી), ધનંજય શાહ (રોબિનહુડનાં પરાક્રમો), જેઠાલાલ સોમૈયા (શેરલોક હોમ્સનાં પરાક્રમો ૧-૨), ચંદુલાલ વ્યાસ (ભેદી ભુતાવળ વગેરે), હરીશ નાયક, જયંત બક્ષી જેવા અનેક લેખકોની કૃતિઓ, અને મહંમદ છેલ જેવા અનેકોનાં પરાક્રમોનું નિરૂપણ આ વિભાગમાં સ્થાન પામે છે. એમાં સ્ટીવન્સન, જુલે વર્ન, શેખ સાદી જેવા અનેકની કૃતિઓનાં રૂપાંતરો કે અનુવાદો સુલભ થયેલ છે. એમાં સાહસકથાઓ છે અને શિકારકથાઓ છે, ભૂતાવળોની સૃષ્ટિ છે અને પરાક્રમોની પરંપરા પણ છે.