સોનાની દ્વારિકા/ત્રીસ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} '''<big>ત્રીસ</big>'''<br> {{Poem2Open}} સંસ્થાના ક્લાર્ક ચૌહાણભાઈ કોઈ વહીવટી કામે શાળાધિકારીની કચેરીએ ગયા હતા. ત્યાંના હેડક્લાર્કે કહ્યું કે, ‘સાહેબને મળીને જજો.’ ચૌહાણ બીતાં બીતાં પાન્ડોરાસા...")
 
(+1)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્થાના ક્લાર્ક ચૌહાણભાઈ કોઈ વહીવટી કામે શાળાધિકારીની કચેરીએ ગયા હતા. ત્યાંના હેડક્લાર્કે કહ્યું કે, ‘સાહેબને મળીને જજો.’ ચૌહાણ બીતાં બીતાં પાન્ડોરાસાહેબની ઑફિસમાં ગયા. સાહેબ ખુરશીમાં બેઠા હતા પણ એમણે બંને પગ ટેબલ પર લાંબા કર્યા હતા. થોડી વાર તો સાહેબે ચૌહાણની સામે પણ ન જોયું. ચૌહાણ અદબ વાળીને ઘણી વાર સુધી ઊભા રહ્યા. પછી એમણે હિંમત કરીને સાહેબને પૂછ્યું-

‘સાહેબ નમસ્તે! આપે મને કંઈ યાદ કર્યો હતો!’

Line 102: Line 101:
{{center|'''<big><nowiki>***</nowiki></big>'''}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઓવણત્રીસ
|previous = ઓગવણત્રીસ
|next = એકત્રીસ
|next = એકત્રીસ
}}
}}
17,546

edits