2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 39: | Line 39: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. ('તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા | આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. ('તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા સહજોદ્ગાર આ કવિની ગઝલોમાં અપવાદરૂપે જ દેખા દે છે, જેમ કે અહીં: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||