35,776
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{center|<big>'''રસવિવેચન કઈ રીતે સાર્થક બને?''</big>}} | {{center|<big>'''રસવિવેચન કઈ રીતે સાર્થક બને?'''</big>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રસનિષ્પત્તિનો કાવ્યવ્યાપાર શો છે? ભરતનું સૂત્ર જાણીતું છે – ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.’ એટલે કે કાવ્યમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની સામગ્રી જોઈએ અને એ સામગ્રીનું કોઈક પ્રકારનું સંયોજન જોઈએ. એમાંથી જે કાવ્યાર્થ સ્ફુરે તે રસ. | રસનિષ્પત્તિનો કાવ્યવ્યાપાર શો છે? ભરતનું સૂત્ર જાણીતું છે – ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.’ એટલે કે કાવ્યમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની સામગ્રી જોઈએ અને એ સામગ્રીનું કોઈક પ્રકારનું સંયોજન જોઈએ. એમાંથી જે કાવ્યાર્થ સ્ફુરે તે રસ. | ||