સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસવિવેચન કઈ રીતે સાર્થક બને?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|<big>'''રસવિવેચન કઈ રીતે સાર્થક બને?''</big>}}
{{center|<big>'''રસવિવેચન કઈ રીતે સાર્થક બને?'''</big>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રસનિષ્પત્તિનો કાવ્યવ્યાપાર શો છે? ભરતનું સૂત્ર જાણીતું છે – ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.’ એટલે કે કાવ્યમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની સામગ્રી જોઈએ અને એ સામગ્રીનું કોઈક પ્રકારનું સંયોજન જોઈએ. એમાંથી જે કાવ્યાર્થ સ્ફુરે તે રસ.

Navigation menu