2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું | ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું | ||
રહી રહી તને ખટકે છે એ કચાશમાં છું. | રહી રહી તને ખટકે છે એ કચાશમાં છું. | ||
કળીની જેમ ઉઘડતા ઉજાસમાં હું હતો | કળીની જેમ ઉઘડતા ઉજાસમાં હું હતો | ||
ઉદાસ સાંજના ઝાંખા થતા પ્રકાશમાં છું. | ઉદાસ સાંજના ઝાંખા થતા પ્રકાશમાં છું. | ||
છું સાથ સાથ અજાણ્યા સમયનાં બંધનમાં | છું સાથ સાથ અજાણ્યા સમયનાં બંધનમાં | ||
હું બંધ આંખમાં જે છે એ મોકળાશમાં છું. | હું બંધ આંખમાં જે છે એ મોકળાશમાં છું. | ||
અધર પર | અટકતું આવી અધર પર એ નામમાં હું નથી | ||
અધર કરડતાં જે ઉપસી છે એ રતાશમાં છું. | અધર કરડતાં જે ઉપસી છે એ રતાશમાં છું. | ||
ફરી ફરી ન મને શોધ આંગળીઓમાં | ફરી ફરી ન મને શોધ આંગળીઓમાં | ||
તને હજી જે સ્મરણમાં છે એ ભીનાશમાં છું. | તને હજી જે સ્મરણમાં છે એ ભીનાશમાં છું. | ||
'''છંદવિધાન''' | |||
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||