2,562
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ | વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ | ||
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ. | હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ. | ||
સુક્કાં અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે | સુક્કાં અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે | ||
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ. | ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ. | ||
પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે | પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે | ||
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ. | |||
અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં | અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં | ||
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ | લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ | ||
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી | ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી | ||
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ. | અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ. | ||
'''છંદવિધાન''' | |||
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||