હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>


કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું  
કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું
મારા આખા પુસ્તકમાંથી એક ફાટેલું પાનું.
મારા આખા પુસ્તકમાંથી એક ફાટેલું પાનું.


હસતાં રમતાં વીત્યા વર્ષો વીતે રમતાં હસતાં  
હસતાં રમતાં વીત્યા વર્ષો વીતે રમતાં હસતાં
રાતોનાં ખૂણામાં છાનું અટકેલું એક સપનું.
રાતોનાં ખૂણામાં છાનું અટકેલું એક સપનું.


સહુની સાથે વિતાવેલી એકએક પળ હૂંફાળી  
સહુની સાથે વિતાવેલી એકએક પળ હૂંફાળી
વચ્ચે વચ્ચે એકલદોકલ પળનું ખાલી પડખું.
વચ્ચે વચ્ચે એકલદોકલ પળનું ખાલી પડખું.


હળવે ઝૂલતા ઝૂલા સમ દિવસોની આવનજાવન  
હળવે ઝૂલતા ઝૂલા સમ દિવસોની આવનજાવન
ક્યારેક ઝૂલણ વચ્ચે ઓચિંતું એકાદું ઠેબું.
કદીક ઝૂલણ વચ્ચે ઓચિંતું એકાદું ઠેબું.


બાકી સઘળી સોનલવરણા દિવસો જેવી રંગત  
બાકી સઘળી સોનલવરણા દિવસો જેવી રંગત
કાલે આછું એક ધાબું ત્યાં આજે પણ એક ધાબું.
કાલે આછું એક ધાબું ત્યાં આજે પણ એક ધાબું.
'''છંદવિધાન'''
ખંડ ચતુષ્ગણ કટાવ
</poem>}}
</poem>}}