2,494
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું | ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું | ||
આંગળાં કેમે પરસ જેમ મરોડી ન શકું | આંગળાં કેમે પરસ જેમ મરોડી ન શકું | ||
સાથ તો હોય છે એનો હવે | સાથ તો હોય છે એનો હવે આકાશ સમો | ||
ન તરી પણ શકું સાથે કે હું દોડી ન શકું | ન તરી પણ શકું સાથે કે હું દોડી ન શકું | ||
પળમાં અહીંયાં છે એ પળભરમાં છટકણાં તહીંયાં | પળમાં અહીંયાં છે એ પળભરમાં છટકણાં તહીંયાં | ||
છોડીછોડીને છટકણાંને હું છોડી ન શકું | છોડીછોડીને છટકણાંને હું છોડી ન શકું | ||
નાવની જાત હું એ હમણાં વહન હમણાં તટ | નાવની જાત હું એ હમણાં વહન હમણાં તટ | ||
ન ડુબાવી શકું કે હું મને ખોડી ન શકું | ન ડુબાવી શકું કે હું મને ખોડી ન શકું | ||
ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે | ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે | ||
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું | હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું | ||