અર્વાચીન કવિતા/(૧) દલપતરીતિના કવિતાલેખકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 456: Line 456:
ધોળે દહાડે ધાડ, જેમ કોળીની પડતી;
ધોળે દહાડે ધાડ, જેમ કોળીની પડતી;
વણિકો કરતા એમ, કહો શું થાયે ચડતી.</poem>}}

{{Poem2Open}}
એનાં બધાં કાવ્યમાં ‘સૌરાષ્ટ્રદર્શન’ મૌલિક કલ્પનાઓવાળું તથા તાજી છંદોરચનાવાળું છે. વળી આશ્ચર્યવિરામોની પ્રચુરતામાં આ લેખક હરિલાલ હ. ધ્રુવનો પ્રથમ પૂર્વજ લાગે છે. દલપતરીતિનો છતાં તેની પ્રકૃતિમાં તો નર્મદને વિશેષ મળતો આવે છે :

રૂઢિ રાજ્ય વિષે અન્યાય!
{{Poem2Close}}
વર કન્યાઓ વેચાય!!
{{Block center|<poem>રૂઢિ રાજ્ય વિષે અન્યાય!
લજ્યાઓ તેની લુંટાય!!!
વર કન્યાઓ વેચાય!!
શુણિ છાતી ફાટી જાય!!!!
લજ્યાઓ તેની લુંટાય!!!
ક્યમ નજરથી એ નિરખાય!!!!!
શુણિ છાતી ફાટી જાય!!!!
ક્યમ નજરથી એ નિરખાય!!!!!</poem>}}
{{Poem2Open}}
કવિએ બે પુસ્તકો બહાર પાડ્યાં છે : ‘નીલકંઠકવિતા’ (૧૮૭૮), ‘કાવ્યકમલાકર’ (૧૮૯૭).

આદીતરામ જોઈતારામે ‘સ્વદેશસુખવર્ધક’ (૧૮૭૯)ના નાનકડા કાવ્યમાં સ્વદેશી ઉદ્યોગોની તથા વસ્તુઓની જબરી હિમાયત કરી છે.

કવી જેશંગ ત્રીકમદાસ એક બીજા પુષ્કળ લખનાર શિક્ષક છે. ૨૩ વર્ષોની કવિતાનો તેમણે ‘જેશંગકાવ્ય’ (૧૮૯૬)માં સંગ્રહ કર્યો છે. દલપતે લખેલા બધા જ વિષયો પર તેમણે લખ્યું છે. ઉપરાંત લાંબી વાર્તાઓ પણ પદ્યમાં લખી છે, પણ તેમાં કશો ચમત્કાર નથી. સાતસો દોહરા તેમણે વિવેચન, સંવાદ સાથે લખ્યા છે. એક લાંબા ‘કમળાખ્યાન’માં તેમણે સ્વયંવર લગ્નની હિમાયત કરવા વાર્તા લખી છે. વાર્તા શિથિલ અને ઢંગ વગરની છે. એમની કવિતામાં જરા લાક્ષણિક તથા રસિક કહેવાય તેવું તેમનું સૌથી પ્રથમ કાવ્ય ‘વિધવાની અરજી સધવાને’ (૧૮૮૧) છે. ૧૫૭ કડીની એ ગરબીમાં કેટલીક સારી પંક્તિઓ મળે છે.

છોટાલાલ નરભેરામ ભટ્ટે કવિત્વના કશા જ દાવા વગર પોતાની બે કૃતિઓ બહાર પાડેલી છે : ‘કામકટાક્ષ’ (૧૮૮૩), ‘શાંતિસુધી અથવા રઘવીર સુકન્યા’ (૧૮૯૬), બંનેમાં બે લાંબી વાર્તાઓ છે. પણ તેમાં વાર્તાની કળા કે કવિતાની ચમક જેવું થોડુંક જ છે. કવિની ભાષા સુઘડ, સંસ્કૃતની છટાવાળી છે, પણ કાવ્યવિષય ક્યાંય રસત્વ પામતો નથી. માત્ર ઝડઝમક એ જ આ લેખકની કાવ્યકળાનો અવશેષ રહે છે. ‘કામકટાક્ષ’માં કેટલાક પ્રસંગ, ખાસ કરીને વનનાં વર્ણન સારાં છે. કવિ ચિત્રો ઊભાં કરી શકે છે. કવિની સૌથી યાદ રહે તેવી તો કવિએ પોતાને વિશે લખેલી પંક્તિઓ છેઃ

ન સાદરામાં ન સમાદરામાં, ન પાદરામાં ન દયાદરામાં,
{{Poem2Close}}
લસુંદરાની ન વસુંધરામાં, પરંતુ છે વાસ વડોદરામાં.
{{Block center|<poem>ન સાદરામાં ન સમાદરામાં, ન પાદરામાં ન દયાદરામાં,
લસુંદરાની ન વસુંધરામાં, પરંતુ છે વાસ વડોદરામાં.</poem>}}
{{Poem2Open}}
મહેતા પ્રતાપરાય શિવલાલ માંકડે ‘મનોરંજક પ્રતાપ – કાવ્ય’- (૧૮૮૩)નાં બસોએક પૃષ્ઠ ભરીને દલપતશૈલીનાં કાવ્યો લખ્યાં છે. તેની નોંધ એટલા પૂરતી લેવી જોઈએ કે લેખક બાળપણથી જ અંધ હતા છતાં તેમણે આટલી કાવ્યપ્રવૃત્તિ કરી છે.

દલપતરામના એક અંગત શિષ્ય અને તેમનું મહત્ત્વનું ગણાય તેવું પ્રથમ જીવનચરિત્ર લખનાર કાશીશંકર મૂળશંકર દવેએ પણ થોડીક કાવ્યપ્રવૃત્તિ કરી છે. તેમાં તે યુગના બે કવિઓનાં વિરહનાં નાનાં કાવ્યો મુખ્ય છે : ‘નર્મદવિરહ’ (૧૮૯૬), ‘દલપતવિરહ’ (૧૮૯૮). લેખકમાં દલપતરીતિની પણ કશી અસાધારણ શક્તિ દેખાતી નથી, છતાં કેટલીક પંક્તિઓ સુંદર બની ગઈ છે. નર્મદને માટે તે લખે છે :

કરી હોળી ને નર્મ નાશી ગયો છે,
{{Poem2Close}}
મહેતા નૃસિં’ સાથ એ જૈ રહ્યો છે.  
{{Block center|<poem>કરી હોળી ને નર્મ નાશી ગયો છે,
...ગયો તે ખરા જ્ઞાનનો ચાખનારો,
મહેતા નૃસિં’ સાથ એ જૈ રહ્યો છે.  
...ગયો જ્ઞાનના અશ્વનો બેસનારો,
...ગયો તે ખરા જ્ઞાનનો ચાખનારો,
...ગયો આર્યભૂમી તણો દૃઢ હાથી,
...ગયો જ્ઞાનના અશ્વનો બેસનારો,
ગયો શબ્દ રૂપી શરો સાથ ભાથી.
...ગયો આર્યભૂમી તણો દૃઢ હાથી,
‘દલપતવિરહ’માં લેખક કંઈક પ્રૌઢિ તથા વિશેષ કલ્પનાબળ પણ બતાવે છે. કાલિદાસના જેવી પ્રૌઢિથી તે લખે છે કે,  
ગયો શબ્દ રૂપી શરો સાથ ભાથી.</poem>}}
{{Poem2Open}}
‘દલપતવિરહ’માં લેખક કંઈક પ્રૌઢિ તથા વિશેષ કલ્પનાબળ પણ બતાવે છે. કાલિદાસના જેવી પ્રૌઢિથી તે લખે છે કે,
{{Poem2Close}}
ગુરુ એ ગુજરાતનો જતાં, ગયું છે શું ગુજરાતનું નહીં,

થઈ ખંડિત કાવ્યની કળા, રસવારિ પ્રસરી ગયું વહી.

17,546

edits