અર્વાચીન કવિતા/(૧) દલપતરીતિના કવિતાલેખકો: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 485: Line 485:
‘દલપતવિરહ’માં લેખક કંઈક પ્રૌઢિ તથા વિશેષ કલ્પનાબળ પણ બતાવે છે. કાલિદાસના જેવી પ્રૌઢિથી તે લખે છે કે,

{{Poem2Close}}  
{{Poem2Close}}  
ગુરુ એ ગુજરાતનો જતાં, ગયું છે શું ગુજરાતનું નહીં,
{{Block center|<poem>ગુરુ એ ગુજરાતનો જતાં, ગયું છે શું ગુજરાતનું નહીં,
થઈ ખંડિત કાવ્યની કળા, રસવારિ પ્રસરી ગયું વહી.
થઈ ખંડિત કાવ્યની કળા, રસવારિ પ્રસરી ગયું વહી.</poem>}}
{{Poem2Open}}
દલપતરામને નીતિના પ્રશ્નનો નિર્ણય કરવા સ્વર્ગમાં તેડવામાં આવ્યા એ તર્ક ગુરુ અને શિષ્ય બંનેને છાજે તેવો છે. પણ એની સૌથી પ્રસન્ન સુંદર કડી તો આ છે :

ફાર્બસ મિત્ર હવે મળશે જ મહીપતરામ હવે મળશે,
{{Poem2Close}}
દુઃખ વિયોગનું દૂર થશે જ વખો ચિર કાળ તણો ટળશે.
{{Block center|<poem>ફાર્બસ મિત્ર હવે મળશે જ મહીપતરામ હવે મળશે,
મિત્ર અનેક જતાં વન નંદન સ્વર્ગ તણે સ્થળ સાંપડશે,
દુઃખ વિયોગનું દૂર થશે જ વખો ચિર કાળ તણો ટળશે.
વિશ્વ વિયોગનું સ્થાન થયું, પણ સ્વર્ગ સંયોગનું સ્થાન થશે.
મિત્ર અનેક જતાં વન નંદન સ્વર્ગ તણે સ્થળ સાંપડશે,
વિશ્વ વિયોગનું સ્થાન થયું, પણ સ્વર્ગ સંયોગનું સ્થાન થશે.</poem>}}
{{Poem2Open}}
જીવરામ અજરામર ગોર (ભુજના) એ વખતના એક જાણીતા કવિઓમાંના હતા. તેમના લેખન કરતાં તેમનું માનસ વધારે નોંધપાત્ર છે. તેઓનું વલણ તો હિંદુસ્તાની કવિતા તરફ વધારે રહેલું, પણ શુભચિંતકોનું માનીને તે ગુજરાતીમાં લખવા લાગ્યા. વળી પોતે બધા જ રસો લખી શકે તેમ છે છતાં શૃંગાર અને વીરરસ કેમ ન લખ્યા તેનાં કારણ આપતાં કહે છે કે શૃંગાર રસશિરોમણિ છે છતાં તેમાં બહુ લખાઈ ગયું છે. વળી વીરરસ, લખી શાંતિના જમાનામાં લોકોને ‘ઝનૂન’ ચડાવવું ન જોઈએ! તેમણે ઘણાં પુસ્તકો લખેલાં હોવાનું કહેવાય છે, તેમાંથી નીચેનાં મળી શક્યાં છે : ‘પ્રેમપંચોતરી’ (૧૮૮૬), ‘કાવ્યકળાધર – કળા પહેલી’ (૧૮૯૩), ‘દાદાભાઈસ્તોત્ર’ (૧૮૯૪).  

શૃંગાર લખવાની અનિચ્છા છતાં તેમણે ‘પ્રેમપંચોતરી’માં પ્રેમ આલેખ્યો છે. ન્હાનાલાલના ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ના પૂર્વજ જેવું આ કાવ્ય છે. સવૈયા તેમજ બીજા છંદો સારા છે :

પ્રેમ જ પુત્ર પિતા ભવમાં વળી, પ્રેમ સુબાંધવ ને ભગિની છે,
{{Poem2Close}}
પ્રેમ દિસે જનિતા જ સુતા વળી, પ્રેમ પ્રિયા પતિની લગની છે;
{{Block center|<poem>પ્રેમ જ પુત્ર પિતા ભવમાં વળી, પ્રેમ સુબાંધવ ને ભગિની છે,
પ્રેમ જ મિત્ર પવિત્ર દિસે, સરવત્ર જ પ્રેમ તણી મગની છે.
પ્રેમ દિસે જનિતા જ સુતા વળી, પ્રેમ પ્રિયા પતિની લગની છે;
પ્રેમ જ મિત્ર પવિત્ર દિસે, સરવત્ર જ પ્રેમ તણી મગની છે.</poem>}}
{{Poem2Open}}
‘કાવ્યકળાધર’માં પરચૂરણ રીતની કવિતા છે. માત્ર ઘાટીલા પદબંધ સિવાય બીજી કશી લાક્ષણિકતા તેમાં નથી. ‘દાદાભાઈસ્તોત્ર’માં દાદાભાઈ હિંદમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું તેનું રૂઢ રીતે વર્ણન છે. માત્ર ગાડીમાં ઊભા ઊભા લોકોના પ્રણામ ઝીલતા દાદાભાઈનું એક ચિત્ર મનોહર ઊપજી ગયું છે :

કર્રી કર્રી કર ઊંચા મંદ હાસ્યે કરીને.
{{Poem2Close}}
નરવર શુભ દાદા લે સલામો ફરીને.
{{Block center|<poem>કર્રી કર્રી કર ઊંચા મંદ હાસ્યે કરીને.
હર હર પ્રતિ હેરે આપ ઊભા રહીને,
નરવર શુભ દાદા લે સલામો ફરીને.
નર નર પ્રતિ આપે સર્વ સંતોષ લૈ ને.
હર હર પ્રતિ હેરે આપ ઊભા રહીને,
નર નર પ્રતિ આપે સર્વ સંતોષ લૈ ને.</poem>}}
{{Poem2Open}}
કહાનજી ધર્મસિંહે ઘણા ઉત્સાહપૂર્વક કવિતાનું સેવન કર્યું છે. ‘સુબોધસંગ્રહ’ (૧૮૮૮), ‘ગૌરક્ષાપ્રકાશ’ (૧૮૯૧), ‘સુંદરી અથવા સુબોધ ગરબાવળી’ (૧૮૯૨) નામે ત્રણે પુસ્તકો તેમણે લખ્યાં છે, અને તેમાંની સર્વ કૃતિઓનો સંગ્રહ ‘કહાનકાવ્ય’ (૧૮૯૭) નામે બહાર પાડ્યો છે. દલપતશૈલીના આ કવિએ ચાલુ રીતિનાં પુષ્કળ કાવ્યો જોડવા ઉપરાંત લોકસાહિત્યનું થોડુંક સંપાદન ‘કાઠિયાવાડી સાહિત્ય’ નામે (૧૯૧૩)માં કરેલું છે. આ લોકસાહિત્યના સંપાદનનો પ્રારંભ કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે તેમનું નામ સ્મરણીય છે. વળી હિંદી સાહિત્યનો પણ તેમને સારો પરિચય લાગે છે. ગુજરાતી વાચકો માટે હિંદી કવિતામાંથી ‘સાહિત્યસંગ્રહ’ (૧૮૯૭) નામે તેમણે કરેલો એક વિપુલ સંગ્રહ પણ નોંધવાલાયક છે.

એમની સ્વતંત્ર કવિતામાં દલપત કરતાં યે કદીક ચડી જાય એવી ભાષાની સફાઈ, સરળતા તથા શિષ્ટતા છે. તેમને કવિપણાનો મોહ નથી એ એક ઘણી સારી વસ્તુ છે. અર્થશાસ્ત્ર તથા ગોરક્ષા વિશે તેમણે લખેલાં કાવ્યો નોંધપાત્ર છે. દુરાગ્રહી સુધારકોને પણ તેમણે ઊંચક્યા છે. નર્મદને લેખકે આપેલી અંજલિની કેટલીક પંક્તિઓ મનોહર છે :

અમર નામ નર્મદા, સર્વદા આ અવની પર,
{{Poem2Close}}
કર્યું તારું તેં ખરે, અહો ધિર વીર કવીશ્વર!
{{Block center|<poem>અમર નામ નર્મદા, સર્વદા આ અવની પર,
...નર્મદ તારી જોડ જડે ના જોતાં જગમાં
કર્યું તારું તેં ખરે, અહો ધિર વીર કવીશ્વર!
આજ ભરતભૂમિમાં કવિઓ કેરા ઢગમાં.
...નર્મદ તારી જોડ જડે ના જોતાં જગમાં
આજ ભરતભૂમિમાં કવિઓ કેરા ઢગમાં.</poem>}}
{{Poem2Open}}
નગીનદાસ પુરુષોત્તમ સંઘવીની કાવ્યરીતિ દલપતશૈલીની છે છતાં તેમનું માનસ દલપતથી ઘણું જુદી જાતનું છે. જેને ‘રસિકતા’ને નામે ઓળખવામાં આવે છે એવી સ્થૂલ શુંગારપ્રિયતા તેમનાં કાવ્યોમાં ઘણી જોવામાં આવે છે. તેમનાં કાવ્યોનો સંગ્રહ ‘પદ્યસંઘ’ (૧૮૯૨) છે. તે પહેલાં તેમણે બોડાણાની વાર્તાને ‘વિજીયસિંહવિજય’ (૧૮૮૩) નામે લખેલી, પણ તેમાં અતિ સાધારણ જૂની રીતના પદબંધ સિવાય કશું નથી. ‘પદ્યસંઘ’માં જુદા જુદા વિષયો પર પ્રકીર્ણ કાવ્યો છે. લેખક સંસ્કૃતના જાણકાર છે; સંસ્કૃત રીતિનું માધુર્ય પણ કદીક લઈ આવે છે. સરસ્વતીને તેઓ સંબોધે છે :

કવીન્દ્રવૃન્દવંદિતે! મહાન્ધકારધ્વંસિની,
{{Poem2Close}}
દ્વિજેન્દ્રહંસવાહિની, મતિપ્રભાપ્રકાશિની.
{{Block center|<poem>કવીન્દ્રવૃન્દવંદિતે! મહાન્ધકારધ્વંસિની,
દ્વિજેન્દ્રહંસવાહિની, મતિપ્રભાપ્રકાશિની.</poem>}}
{{Poem2Open}}
તેઓ કેટલીક વાર નવાનવા તુક્કા ઊભા કરી કલ્પના તથા ભાષા બંનેને લડાવે છે. સંગ્રહનાં ધ્યાન ખેંચે તેવાં કાવ્યોમાં ‘શૃંગારશતક’, ‘પાખંડપચીશી’, ‘અમલદારઅષ્ટાદશી’, ‘પાખણ્ડમણ્ડપ ખણ્ડનશટપદાવલી’ છે. ‘શૃંગારશતક’ કશી ચારુતા વિના અત્યંત સ્થૂળતામાં રમે છે. પાખંડને અંગેનાં તેમનાં કાવ્યો જોરદાર છે. તેમને કટાક્ષની સારી હથોટી છે. છપ્પાને ષટ્‌પદાવલીનું સુંદર નામ આપી લખેલા ૧૧૮ છપ્પામાંથી ઘણાખરા સારા છે. તેમાં લેખકે સામાજિક બદીઓ, દેશી રાજાઓ તથા મૂઢ ધાર્મિકતા પર કરેલા પ્રહારો ધ્યાન ખેંચે છે. લેખકની ભાષામાં સંસ્કૃત તરફ વધારે પડતું વલણ છે, જોકે શબ્દનો કે કલ્પનાનો ઝાઝો વિવેક નથી.

સંસ્કૃત તથા હિંદી કાવ્યના તથા કાવ્યશાસ્ત્રના સારા એવા અભ્યાસી શુક્લ નથુરામ સુંદરજીએ ઘણું લખેલું છે. તેમણે પોતાની મોટા ભાગની કવિતા ‘કવિતાસંગ્રહ ભા. ૧’ (૧૯૧૬)માં સંગ્રહીને મૂકી છે. એ સિવાય ‘વિવેકવિજયકાવ્ય’ (૧૯૧૫) પણ તેમણે લખેલું છે. કવિએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના તથા નાટ્યશાસ્ત્રના દોહન તથા મતસંગ્રહ જેવા ‘કાળશાસ્ત્ર’ તથા ‘નાટ્યશાસ્ત્ર’ બે મોટા ગ્રંથો લખેલા છે, જે તેમની અથાગ મહેનત લેવાની શક્તિ બતાવે છે.

દલપતરીતિની લગભગ સંપૂર્ણ સિદ્ધિ આ લેખકમાં છે. વિષયનું વૈપુલ્ય પણ છે, એમનાં છેવટનાં કાવ્યોમાં તે અદ્યતન કવિઓની નજીકમાં પણ આવી જાય છે, પણ સમકાલીન નવી કવિતાના ઉત્તમાંશોનું રહસ્ય તેઓ સમજી શકેલા નથી. તેમનાં કાવ્યોમાં સંસ્કૃત તથા ફારસીની પણ છાયા છે. નર્મદની છાપ પણ લેખક ઉપર છે.

લેખકે કાવ્યોના અનુવાદો પણ કરેલા છે. લેખકની ભાષામાં શરૂઆતમાં કચાશ લાગે છે, ‘વિપ્રલંબ’ અને ‘કાઠીણ્યતા’ જેવા શબ્દો તે વાપરે છે, પણ આગળ જતાં તે ભાષા ઉપર સારું પ્રભુત્વ બતાવે છે. કર્તાનું સૌથી પહેલું નોંધપાત્ર કાવ્ય ‘ઋતુવર્ણન’ (૧૮૮૮) છે. ૨૦૦૦ પંક્તિના આ કાવ્યમાં યમકાદિ વગેરેના સમુચિત ઉપયોગ સાથે કલ્પનાચાતુર્ય તથા અલંકારોને બળે રસિક બની છે. એક વિરહિણીની ઉક્તિ જોઈએ :

દૂર કરું દાદુરને મોર બધા મારી નાખું,
{{Poem2Close}}
પકડી પપીહા કારાગારમાં ધરું છું આજ.
{{Block center|<poem>દૂર કરું દાદુરને મોર બધા મારી નાખું,
ઘન તણી ઘાત કરું, ચપળાને ચોળી નાખું,
પકડી પપીહા કારાગારમાં ધરું છું આજ.
બની શુરવીર તારા સામી વિચરું છું આજ;
ઘન તણી ઘાત કરું, ચપળાને ચોળી નાખું,
અબળા બનીને હું બેઠી’તી આટલા દિવસ
બની શુરવીર તારા સામી વિચરું છું આજ;
પાપણી પાવસ તને ગ્રિષમ કરું છું આજ.
અબળા બનીને હું બેઠી’તી આટલા દિવસ
પાપણી પાવસ તને ગ્રિષમ કરું છું આજ.</poem>}}
{{Poem2Open}}
‘શ્રીકૃષ્ણબાળલીલાસંગ્રહ’ (૧૯૦૭)નાં હિંદી પરથી અનુવાદિત કાવ્યોમાં કર્તાની ‘સંક્ષિપ્ત કૃષ્ણબાળલીલા’ની મૌલિક રચના ખાસ નોંધપાત્ર છે. ઝૂલણાની ૧૩૨ કડીઓ ભાષાની તથા છંદની શિષ્ટતા અને શ્લિષ્ટતાવાળી છે. કાવ્ય પણ ક્યાંક સુંદર ચિત્ર બની જાય છે. રાસલીલામાં અંતર્ધાન થયેલા કૃષ્ણને શોધતી ગોપીનું ચિત્ર જોઈએ :

વૃક્ષને પૂછતી વેલને પૂછતી લૂછતી આંસુડાં સાડી છેડે,
{{Poem2Close}}
{{Block center|<poem>વૃક્ષને પૂછતી વેલને પૂછતી લૂછતી આંસુડાં સાડી છેડે,
મૃગલીને પૂછતી મોરને પૂછતી કૃષ્ણના ખબર દઈ હાથ કેડે;

પેખી પ્રભુ પાયનાં ચિહ્ન બની બાવરી, આમ હરિ આમ કહિ સર્વ ધાવે;...
પેખી પ્રભુ પાયનાં ચિહ્ન બની બાવરી, આમ હરિ આમ કહિ સર્વ ધાવે;...</poem>}}
{{Poem2Open}}
પોરબંદરના રાણા ભાવસિંહજીના મૃત્યુનો શોક ગાતું ‘ભાવવિરહબાવની’ (૧૯૧૫) દલપતરીતિનાં શોકકાવ્યોમાં વધારે સામર્થ્યવાળું છે. કવિએ કટાક્ષો પણ કરેલા છે, ગીતો-ગઝલો પણ લખ્યાં છે, પણ સમગ્ર સૌંદર્યવાળાં બહુ થોડાં છે.

એ રસિયો, આંખોમાં વસિયો, કેમ અવરને જોઉં સખી.
{{Poem2Close}}
{{Block center|<poem>એ રસિયો, આંખોમાં વસિયો, કેમ અવરને જોઉં સખી.</poem>}}
{{Poem2Open}}
જેવી સુંદર પંક્તિ પણ કદીક મળી આવે છે. કવિનાં છૂટક કાવ્યોમાં સૌથી જાણીતું તો ‘સાક્ષરસપ્તક’ છે; જોકે તેમાં કેટલીક એવી વ્યક્તિઓ લીધેલી છે જે આજે સાહિત્યજગતમાંથી તદ્દન ભુલાઈ ગયેલી છે. આ સપ્તકના કેટલાક શ્લોકોમાં લેખકે કાવ્યદૃષ્ટિની તથા રચનાની ખૂબ ઝીણવટભરી પ્રભુતા બતાવી છે. લેખકના આ શ્લોકો ચિરંજીવ બની જાય તેવો સંભવ છે.

‘વિવેકવિજયકાવ્ય’ (૧૯૧૫) કર્તાએ અથાક મહેનત લઈ યોજેલું, વેદાંતના તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતું યોજનાશક્તિના એક સફળ પ્રયોગ જેવું કાવ્ય છે. છંદ અને ભાષાની શિષ્ટતા અને પ્રૌઢિ નોંધપાત્ર છે, અને તત્ત્વજ્ઞાન તથા રૂપકોના રસિકોને રસ આપી શકે તેવું છે.

પૂજારી જટાશંકર અભેરામે ‘પ્રબોધચિંતામણી’ (૧૮૯૦)માં કેટલીક સારી કૃતિઓ આપેલી છે. વિષયો લગભગ રૂઢ પ્રકારના હોવા છતાં લેખક તેમાં એક જાતની રમણીયતા સાધી શક્યા છે. એનું કારણ એ છે કે એમણે ભાષા ઝડઝમક વગેરેમાંથી બચાવી લઈ કાવ્યના કથનને સીધું પોતાના પ્રસાદબળે જ વક્તવ્ય તરફ પ્રેર્યું છે. છંદમાં મઝાનો વેગ છે. ભાષાની ચોટ પણ છે.

પુસ્તકનાં ઘણાં કાવ્યોમાંથી ‘કુંડળીયાશતક’ અને ‘ભીલા રાણીની ગરબીઓ’ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. ‘કુંડળીયાશતક’માં એક એક પ્રચલિત કહેવત રસિક ઉક્તિમાં ગોઠવીને તેને એકાદ નવા દૃષ્ટાંતથી પુષ્ટ કરેલી છે. આ ગાળાનાં અનેકાનેક બોધપ્રધાન કાવ્યોમાં ઉત્તમ કહી શકાય તથા દરેક બાળકને પ્રાસાદિક મોહક કૃતિ તરીકે વંચાવી શકાય તેવું શતક છે :

અંધા આગળ આરસી, બ્હેરા આગળ શંખ,
{{Poem2Close}}
પત્થરની શીલા પરે કરે વીંછી જો ડંખ,
{{Block center|<poem>અંધા આગળ આરસી, બ્હેરા આગળ શંખ,
કરે વીંછી જો ડંખ પત્થર નહિ પીડા પામે,
પત્થરની શીલા પરે કરે વીંછી જો ડંખ,
જડ જનને ઉપદેશ કરે નહિ આપ વિરામે,
કરે વીંછી જો ડંખ પત્થર નહિ પીડા પામે,
કદી નીતિની શીખ માન્ય નહિ કરશે અંધા,
જડ જનને ઉપદેશ કરે નહિ આપ વિરામે,
નહિ થાય ઉપયોગ આરસી રાખી અંધા.
કદી નીતિની શીખ માન્ય નહિ કરશે અંધા,
નહિ થાય ઉપયોગ આરસી રાખી અંધા.</poem>}}
{{Poem2Open}}
‘ભીલા રાણીની ગરબીઓ’માં પાર્વતીએ ભીલડી બની શંકરને મોહ પમાડ્યો તેની કેટલીક ખરેખર લલિત ગરબીઓ છે.

બાલકૃષ્ણ ભોગીલાલ પંડ્યાએ ‘વિદ્યામહાત્મ અને જ્ઞાતિસુધારો’- (૧૮૯૦)માં થોડાંક જ કાવ્યો આપ્યાં છે છતાં સુંદર રચનાશક્તિ બતાવી છે. લેખકનાં પદબંધ અને બાની બંનેમાં બળ અને નવી ચમક છે :

બકરીથી જે બીએ, સિંહને શું સંહારે;
{{Poem2Close}}
શ્વાન ન વિખેરાય, વાઘ વઢતા શું વારે;
{{Block center|<poem>બકરીથી જે બીએ, સિંહને શું સંહારે;
ઝાંપે પણ ન જવાય, વિદેશે શું વિચરશે;
શ્વાન ન વિખેરાય, વાઘ વઢતા શું વારે;
દારાથી જે ડરે લશ્કરે જઈ શું લડશે;
ઝાંપે પણ ન જવાય, વિદેશે શું વિચરશે;
બોયું નહીં ભાંગે બાહૂથી તાળું તે શું તોડશે?
દારાથી જે ડરે લશ્કરે જઈ શું લડશે;
પરવાર ન પેટ પીડાથકી દેશહિતે શું દોડશે?
બોયું નહીં ભાંગે બાહૂથી તાળું તે શું તોડશે?
પરવાર ન પેટ પીડાથકી દેશહિતે શું દોડશે?</poem>}}
{{Poem2Open}}
કચ્છનરેશના સેક્રેટરી તરીકે જીવનનો મોટો ભાગ ગાળનાર છોટાલાલ સેવકરામ દલપતરીતિના એક ઉત્સાહી અને ઘણું લખનાર કવિ હતા. તેમનાં પુસ્તકો આ છે : ‘છોટાલાલબાવની’ (૧૮૯૪), ‘ઉપવનવિનોદ’ (૧૮૯૮), ‘સૌ. લાડકી બ્હેન (લીલાવતી) વિરહ’ (૧૯૦૨), ‘છોટાલાલસપ્તશતી’ (૧૯૦૫). લેખક પાસે પ્રૌઢશૈલી છે, ભાષાની સફાઈ અને છંદનો કાબૂ છે, પણ કાવ્યરસ અલ્પ છે. મોટા ભાગની રચનાઓ બોધાત્મક અર્થાન્તરન્યાસોવાળી, તથા બીજી રૂઢ રીતિની છે. લેખકનું ‘લાડકી બ્હેનના વિરહ’નું કાવ્ય સૌથી સારું છે અને ભગિનીપ્રેમના કાવ્ય તરીકે ગુજરાતી કવિતામાં સૌથી પ્રથમ કહેવાય તેવું છે. વિરહકાવ્ય તરીકે પણ તે મહત્ત્વનું છે. તેમાં આવેલું જીવન અને મૃત્યુના રહસ્યનું ચિંતન તેને elegyની કોટિમાં પણ બેસાડે તેવું છે. આખી કૃતિ શ્લિષ્ટ નથી, ક્યાંક વધારે પડતું લંબાણ છે. કાવ્યનો સૌથી ઉત્તમ ભાગ બહેનનાં સંભારણાંનો છે. ભાવની સચ્ચાઈ  આપોઆપ કળામય ઉદ્‌ગારો લઈ આવે છે. બહેનનાં કેટલાંક બહુ સુંદર શબ્દચિત્રો પણ આમાં છે :

પુષ્પની જે વેલથકી બ્હેન! તું ઉતારી પુષ્પ,
{{Poem2Close}}
સેવાપુજામાં તું લેતી વેલ તે દુભાય છે;
{{Block center|<poem>પુષ્પની જે વેલથકી બ્હેન! તું ઉતારી પુષ્પ,
એ વેલીનાં પુષ્પ આજ ખીલી ખીલી ખરી પડે,
સેવાપુજામાં તું લેતી વેલ તે દુભાય છે;
જાણે તુજ વિયોગથી ઝુરી મરી જાય છે.
એ વેલીનાં પુષ્પ આજ ખીલી ખીલી ખરી પડે,
...બહેન! તારી જે જે વસ્તુ જોઈ જોઈ રાજી થતાં
જાણે તુજ વિયોગથી ઝુરી મરી જાય છે.
તે તે વસ્તુ જોઈ જોઈ ચિત્ત ચરચરે છે;
...બહેન! તારી જે જે વસ્તુ જોઈ જોઈ રાજી થતાં
સૈયરના સાથમાં જે ભરત ભરેલાં બ્હેન!
તે તે વસ્તુ જોઈ જોઈ ચિત્ત ચરચરે છે;
આજ તે તે ભરત ને સાજ સુખ હરે છે.
સૈયરના સાથમાં જે ભરત ભરેલાં બ્હેન!
...વિલક્ષણ ગતિ કેવી? સમય ને પ્રારબ્ધની,
આજ તે તે ભરત ને સાજ સુખ હરે છે.
રીઝવતું મન જે જે તે તે વ્યથા કરે છે.
...વિલક્ષણ ગતિ કેવી? સમય ને પ્રારબ્ધની,
રીઝવતું મન જે જે તે તે વ્યથા કરે છે.</poem>}}
{{Poem2Open}}
બાઇ એસ્તેર ખીમચંદનું ‘સદ્‌બોધકાવ્ય’ (૧૮૯૫) આપણને ખ્રિસ્તી ગુજરાતીઓ તરફથી મળતું પહેલું સારું કાવ્યપુસ્તક છે. સ્ત્રીકવિ તરીકે પણ લેખિકાનું સ્થાન મહત્ત્વનું છે. દલપતરામ સાથે આ કુટુંબને ઠીકઠીક પરિચય પણ હતો. લેખિકાનો છંદ અને ભાષા ઉપર સારો કાબૂ છે :

ઊઠને ઊઠને, મુંઢ તું માનવી, ગૂઢ વાતો તણો ગર્થ જાણી,
{{Poem2Close}}
ઊંઘ કાં આમ તું પાપની ઊંઘમાં, મૃત્યુ લેશે નક્કિ જાણ તાણી.
{{Block center|<poem>ઊઠને ઊઠને, મુંઢ તું માનવી, ગૂઢ વાતો તણો ગર્થ જાણી,
પાપ પાખંડના, પ્રેમમાં તું. પડી, દામને દેવ બેઠો જ ધારી.
ઊંઘ કાં આમ તું પાપની ઊંઘમાં, મૃત્યુ લેશે નક્કિ જાણ તાણી.
કૂડ ને ક્રોધ તો મિષ્ટ મેવા સમા, સત્ય શીક્ષા તને ખૂબ ખારી.
પાપ પાખંડના, પ્રેમમાં તું. પડી, દામને દેવ બેઠો જ ધારી.
કૂડ ને ક્રોધ તો મિષ્ટ મેવા સમા, સત્ય શીક્ષા તને ખૂબ ખારી.</poem>}}
{{Poem2Open}}
લગ્નગીતોમાં તો લેખિકા હિંદુ જ રહી છે. વિધિઓ બધા હિંદુના જ છે. માત્ર અમુક થોડા શબ્દોના ફેરફાર આવે છે. લેખિકાનું લાક્ષણિક કહેવાય તેવું કાવ્ય તો ‘ઈશ્વી વર્ષના બાર મહિના’ છે, જેમાં

જુન બેઠો છે જોબનવંતો રે, વૃષા રૂતુનું માન ધરંતો રે,
{{Poem2Close}}
જન અધિર ને જાણે હસ્તો, ગાઓ ઈશ્વી માસ બારે ઉમંગે રે,
{{Block center|<poem>જુન બેઠો છે જોબનવંતો રે, વૃષા રૂતુનું માન ધરંતો રે,
પહેરી ઓઢીને આવ્યો જુલાઈ રે, બધે લીલી જાજમો, છવાઈ રે.
જન અધિર ને જાણે હસ્તો, ગાઓ ઈશ્વી માસ બારે ઉમંગે રે,
આપે વર્ષ રૂડાની વધાઈ. ગાઓ.
પહેરી ઓઢીને આવ્યો જુલાઈ રે, બધે લીલી જાજમો, છવાઈ રે.
આપે વર્ષ રૂડાની વધાઈ. ગાઓ.</poem>}}
પુસ્તકમાં બીજાં કાવ્યો દલપતરીતિના રૂઢ વિષયોનાં છે.  
પુસ્તકમાં બીજાં કાવ્યો દલપતરીતિના રૂઢ વિષયોનાં છે.  
{{Poem2Open}}
કવિ મહાસુખરામ નરભેરામમાં ચાતુર્યભરી શબ્દચિત્રની શક્તિ છે તથા કલ્પનાબળ છે. ‘દિપોત્સવીનો હર્ષ યા દિવાળી’ (૧૮૯૫)ના નાનકડા કાવ્યમાં કવિ દિવાળીમાં દીવાઓની આટલી બધી મેશ થઈ તેનો નિકાલ બહુ સુંદર રીતે બતાવે છેઃ

કવિ કહે કામની તું કંટાળે શું કાજળથી,
{{Poem2Close}}
મોંઘે મૂલે શોધ્યું એ તો હાથમાં ન આવશે.
{{Block center|<poem>કવિ કહે કામની તું કંટાળે શું કાજળથી,
ખુની રાજદ્રોહી ને સ્વદેશના અહિત્તકાર
મોંઘે મૂલે શોધ્યું એ તો હાથમાં ન આવશે.
ગુરૂ મિત્રદ્રોહી મુખે મેંશ એ લગાવશે.
ખુની રાજદ્રોહી ને સ્વદેશના અહિત્તકાર
નિમકહરામી, જારી, જુઠા લખનાર લેખ
ગુરૂ મિત્રદ્રોહી મુખે મેંશ એ લગાવશે.
લાંચીઆ પ્રપંચી મુખ કાજળ લિંપાવશે;
નિમકહરામી, જારી, જુઠા લખનાર લેખ
શેષ રહેશે તે જરા વરરાજા ધારિ વ્હાલ,
લાંચીઆ પ્રપંચી મુખ કાજળ લિંપાવશે;
જશે પરણવા ત્યાહરે ટપકાં કરશે ગાલ.
શેષ રહેશે તે જરા વરરાજા ધારિ વ્હાલ,
જશે પરણવા ત્યાહરે ટપકાં કરશે ગાલ.</poem>}}
{{Poem2Open}}
કવિનું ‘પક્ષીસમાજ’ (૧૯૦૭) સરસ રીતે યોજાયેલું ઠીકઠીક લાંબું કાવ્ય છે. પક્ષીઓની મહાસભા બોલાવી તેમની મારફતે ઠરાવો વગેરે કરાવી સમાજજીવન ઉપર લેખકે કટાક્ષભરી વિચારણા ચલાવી છે. આખા સમાજને કટાક્ષની રીતે લક્ષ્ય કરતું આ કાવ્ય આ ગાળાનાં કાવ્યોમાં મહત્ત્વનું છે. વિષયો જૂના છે છતાં રજૂઆતમાં કંઈ ને કંઈ ચમક આવે છે. સૌથી વધારે વેધક કટાક્ષો બ્રાહ્મણો પરના છે. દરેક પક્ષીને પોતાના સ્વભાવને સુધારીને બોલતું કર્યું છે. બગલો દંભ વિરુદ્ધ બોલે છે, કાબર સંપ વિશે બોલે છે, તીડો બ્રાહ્મણોની ખાઉધરાવૃત્તિને ઝૂડે છે :

તીડ કહે મફતનો માલ તાકી દોડે દ્વિજ,
{{Poem2Close}}
{{Block center|<poem>તીડ કહે મફતનો માલ તાકી દોડે દ્વિજ,
શીમાડામાં પડે જાણે માઉ મારવાડની,
શીમાડામાં પડે જાણે માઉ મારવાડની,
લોકનો કરે બગાડ, જાણે ઉભરાયો પ્હાડ,
લોકનો કરે બગાડ, જાણે ઉભરાયો પ્હાડ,
વરતાવે ત્રાસ બાકી રાખે નહિ ઝાડની,
વરતાવે ત્રાસ બાકી રાખે નહિ ઝાડની,</poem>}}
{{Poem2Open}}
મહાસુખ ચુનીલાલના ‘કાવ્યસરિતા’ (૧૮૯૮)માં ખાસ કાવ્યશક્તિ કરતાં પુષ્કળ કવિતાપ્રેમ તો દેખાઈ આવે જ છે. ઊંચા પ્રકારની કવિતા કરવાનો ઘણો શુભ પ્રયત્ન છતાં તે દલપતરીતિની પ્રાકૃતતામાંથી ઊંચે જઈ શક્યા નથી. છંદ, ભાષા તથા વિષયનું વૈવિધ્ય સારું હોવા છતાં તેમ જ અનેક કાવ્યો લખવા છતાં તેઓ એકેય રસમય કૃતિ રચી શક્યા નથી. આ પુસ્તકની બીજી આવૃત્તિની પ્રસ્તાવના રમણલાલ વ. દેસાઈએ લખી તેમની કવિતાનો પુરસ્કાર કર્યો છે. લેખકે જ્ઞાની અનવરનાં કાવ્યોનું સંપાદન કરીને સાહિત્યની કીમતી સેવા કરી છે.

ઉમિયાશંકર ખુશાલરાય જોશીનું માત્ર એક દેશી રાજાના આશ્રયને લીધે જ બહાર પડી શકેલું ‘બ્રિટિશ રાજની બલિહારી’ (૧૯૦૦)* નર્મદના અંદર મૂકેલા અભિપ્રાય માટે નોંધવા જેવું છે. ‘કવિતાની ધમક સારી છે. છપાવી પ્રસિદ્ધ કરવાનો વિચાર રાખો છો પણ ગાંઠનું ગોપીચંદન ગુમાવી છપાવતા નહિ. કોઈ છપાવી આપતું હોય તો ચૂકવું નહિ, તા. ૨૦-૯-૮૪” અને વરસો લગી લેખકને કોઈએ આ છપાવી ન આપ્યું, લેખકમાં પોતાની શક્તિ વિશે ઘણો અહંભાવ છે, પણ ઘણું જ અજ્ઞાન છે. બુદ્ધને તે જૈન ધર્મ-સ્થાપક કહે છે. અંગ્રેજોનો તે પરમ ભક્ત છે. ‘અંગ્રેજોનાં શુભ પગલાં’ની ગરબીને ‘ટોપીવાળાનાં ટોળાં’ની સાથે સરખાવવા જેવી છે. વિક્ટોરિયા રાણીને દેવી રૂપે ‘અહો મલ્લિકા-મા-અઝમા’ સંબોધી. ગ્રંથના બેતૃતીયાંશ ભાગમાં ‘સુપ્રસિદ્ધ પુરુષો’નાં, હિંદી તથા યુરોપના પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોનાં જીવનચરિત્ર ગદ્યપદ્યમાં આપ્યાં છે. એક સાથે આટલા બધા મહાપુરુષોને કોઈએ કાવ્યમાં ગૂંથ્યા નથી.
ઉમિયાશંકર ખુશાલરાય જોશીનું માત્ર એક દેશી રાજાના આશ્રયને લીધે જ બહાર પડી શકેલું ‘બ્રિટિશ રાજની બલિહારી’ (૧૯૦૦)*<ref>* ૧૯૦૦ની કદાચ બીજી આવૃત્તિ હશે. પહેલી ૧૮૯૭ની કે તે અરસાની હશે, કારણ કે મેં તે જોયેલું ક્વીન વિક્ટોરિયાની જ્યુબિલીને લીધે જ પ્રસિદ્ધ થવા પામેલું એમ માનું છું. રા. વિ. પાઠક.</ref> નર્મદના અંદર મૂકેલા અભિપ્રાય માટે નોંધવા જેવું છે. ‘કવિતાની ધમક સારી છે. છપાવી પ્રસિદ્ધ કરવાનો વિચાર રાખો છો પણ ગાંઠનું ગોપીચંદન ગુમાવી છપાવતા નહિ. કોઈ છપાવી આપતું હોય તો ચૂકવું નહિ, તા. ૨૦-૯-૮૪” અને વરસો લગી લેખકને કોઈએ આ છપાવી ન આપ્યું, લેખકમાં પોતાની શક્તિ વિશે ઘણો અહંભાવ છે, પણ ઘણું જ અજ્ઞાન છે. બુદ્ધને તે જૈન ધર્મ-સ્થાપક કહે છે. અંગ્રેજોનો તે પરમ ભક્ત છે. ‘અંગ્રેજોનાં શુભ પગલાં’ની ગરબીને ‘ટોપીવાળાનાં ટોળાં’ની સાથે સરખાવવા જેવી છે. વિક્ટોરિયા રાણીને દેવી રૂપે ‘અહો મલ્લિકા-મા-અઝમા’ સંબોધી. ગ્રંથના બેતૃતીયાંશ ભાગમાં ‘સુપ્રસિદ્ધ પુરુષો’નાં, હિંદી તથા યુરોપના પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોનાં જીવનચરિત્ર ગદ્યપદ્યમાં આપ્યાં છે. એક સાથે આટલા બધા મહાપુરુષોને કોઈએ કાવ્યમાં ગૂંથ્યા નથી.
 
* ૧૯૦૦ની કદાચ બીજી આવૃત્તિ હશે. પહેલી ૧૮૯૭ની કે તે અરસાની હશે, કારણ કે મેં તે જોયેલું ક્વીન વિક્ટોરિયાની જ્યુબિલીને લીધે જ પ્રસિદ્ધ થવા પામેલું એમ માનું છું. રા. વિ. પાઠક.
 
બોધાત્મા મનોવૃત્તિ કોઈ પણ સુંદર વસ્તુને કેટલી અપકૃષ્ટ કરી શકે તેનું ઉદાહરણ ગોપાલજી કલ્યાણજી દેલવાડાકરના ‘સંગીત સતીમંડળ’- (૧૯૦૦)માં મળી આવે છે. પાર્વતીએ દક્ષના યજ્ઞમાં આપઘાત કર્યો એ પ્રસંગને લેખક ‘હઠીલી સ્ત્રીઓની હઠનું માઠું પરિણામ’ તરીકે ઓળખાવે છે!

બાપાલાલ ભાઈશંકર ભટ્ટની ‘સુબોધ ગરબાવળી’(૧૯૦૦)માં મહેતાજીઓના હાથે લખાતી આવેલી બોધપ્રધાન ગરબીઓમાં ચારેક કાવ્યો નોંધપાત્ર છે. કંજૂસ ‘સુખચંદ શેઠની ઉજાણી’ શેઠને લૂંટાવીને લેખકે ઠીક ઊજવી છે. અંગ્રેજી પરથી બનાવેલું ‘વાભાઈનો ખેલ’ તથા ‘રાણી રૂપસુંદરી’ અને ‘મેવારનો રાણો રયમલ’ સારાં છે.

મોહનલાલ ઈશ્વર ભટ્ટે ૧૯૦૩માં ‘સુભાષિતસહસ્ત્રી’ જેટલી લાંબી લાંબી રચનાઓ ઉત્સાહપૂર્વક લખવાની મહેનત કરી છે. એ ઉત્સાહ અને મહેનત સિવાય કાવ્યમાં બીજું કશું નોંધવા જેવું નથી.

ત્ર્યંબકલાલ મણિશંકર વૈદ્યરાજના ‘કાવ્યપ્રેમી’(૧૯૦૫) નાનકડા પુસ્તકમાં પચાસેક કવિત છે. જેમાંનાં કેટલાંક ખરેખર સુંદર છે :

દૂધપાક પૂરી પ્રેમકરી ખવરાવ્યાં હોય,
{{Poem2Close}}
પાણીના પિયાલા તણી એને ના ન પાડીએ.
{{Block center|<poem>દૂધપાક પૂરી પ્રેમકરી ખવરાવ્યાં હોય,
હેત કરી હીંચકાવ્યું હિંડોળા ઉપર હોય,
પાણીના પિયાલા તણી એને ના ન પાડીએ.
એને ડેલી તણું બંધ બાર ન બતાવીએ.
હેત કરી હીંચકાવ્યું હિંડોળા ઉપર હોય,
એને ડેલી તણું બંધ બાર ન બતાવીએ.</poem>}}
{{Poem2Open}}
‘ધીરજકાકા’ને નામે જાણીતા ભરૂચવાસી વૃદ્ધ અને અનુભવી પ્રખ્યાત કવિ ધીરજરામ નરભેરામ પુરાણીનાં બહુ જ થોડાં કાવ્યો ઠેઠ ૧૯૦૭માં ‘કવિ ધીરજરામકૃત કવિતા’માં જોવા મળે છે. એમનાં કાવ્યોનો આ સિવાય બીજો મોટો સંગ્રહ બહાર પડ્યો છે કે નહિ તે જાણી શકાતું નથી. કવિ તેમના હાસ્યને માટે જાણીતા છે, પણ આ કાવ્યમાં સ્વદેશી હિલચાલ વિશે તેમણે શાંત મને બોધ કર્યો છે. પૂંઠા પર મૂકેલી પંક્તિઓમાંનું દૃષ્ટાંત કવિની લાક્ષણિકતાના નાનકડા ઉદાહરણ જેવું છે :

બનતી વસ્તુ દેશની સ્હેજ હોય જો ફેર,
{{Poem2Close}}
તે જોયર્તી ચીજ ખરીદવા કદી ન કરવી દેર,
{{Block center|<poem>બનતી વસ્તુ દેશની સ્હેજ હોય જો ફેર,
વહુ બેટી શરૂઆતમાં રસોઈ સ્વાદ ન થાય,
તે જોયર્તી ચીજ ખરીદવા કદી ન કરવી દેર,
મન મારી જો ખાય તો આખર સુધરી જાય.
વહુ બેટી શરૂઆતમાં રસોઈ સ્વાદ ન થાય,
મન મારી જો ખાય તો આખર સુધરી જાય.</poem>}}
{{Poem2Open}}
સૌ. દિવાળી નાથાલાલના ‘વશીકરણ યાને મોહિની’ (૧૯૦૮)માં બાળલગ્ન અને વૃદ્ધલગ્નોને અંગે લખાતાં આવેલાં કાવ્યોની પુનરાવૃત્તિ જેવું છે. ખાસ કરીને દલપતશૈલીમાં એક સ્ત્રીલેખિકાનું આ કાવ્ય છે એટલા માટે તે વધારે ધ્યાન ખેંચે છે. પુસ્તકનો અર્ધો ભાગ ગદ્યમાં પણ છે. કાવ્યોમાં  લેખિકાની દૃષ્ટિ પણ પુરુષની પેઠે બાળલગ્ન અને વૃદ્ધલગ્નને નિંદવા તથા તેનો ઉપહાસ કરવાની રહે છે. ક્યાંક ઉક્તિઓ રોચક બને છે. જેમકે,

પોલાદને ઝટ પાણી ચઢે પણ, ચઢે ન લોહુને પાણી
{{Poem2Close}}
પાલવટે પડી વૃદ્ધ સ્વામીને જીંદગી થઈ ધૂળધાણી.
{{Block center|<poem>પોલાદને ઝટ પાણી ચઢે પણ, ચઢે ન લોહુને પાણી
પાલવટે પડી વૃદ્ધ સ્વામીને જીંદગી થઈ ધૂળધાણી.</poem>}}
{{Poem2Open}}
કેશવલાલ જમનાદાસ પાલખીવાળાના ‘સટોરિયાને શિખામણ’- (૧૯૧૨)માં સટ્ટા વિશે લખાયેલી કેટલીક રચનાઓ કરતાં પણ ક્યાંક વિશેષ ચોટ આવી છે. જેમકે,

હાથી કંઈક ઉડી ગયા, વાઘે મૂક્યું માન,
{{Poem2Close}}
રીંછોને રોળી કર્યા સટ્ટે શ્વાન સમાન.
{{Block center|<poem>હાથી કંઈક ઉડી ગયા, વાઘે મૂક્યું માન,
રીંછોને રોળી કર્યા સટ્ટે શ્વાન સમાન.</poem>}}
{{Poem2Open}}
અંત્યજ શાળાના એક મહેતાજી ગણેશ છગન વરતિયાનું ‘હિતશિક્ષાવળી’ (૧૯૧૪) એક હરિજન લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર ગણાય. વિષયો, શૈલી દલપતકવિતાનાં છે. લેખકે પોતાનું સંસ્કૃતનું જ્ઞાન બતાવવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં ઘણી ભૂલો છે.

કવિ સુંદરજી પૂંજાભાઈનાં ‘સુબોધ ગાયક’, ‘સુબોધબાવની’, ‘સુંદર સતસઈ’ (૧૯૧૫ બીજી આવૃત્તિ), ‘સુંદર સંગીત’ (૧૯૩૭) પુસ્તકોનાં સંખ્યાબંધ કાવ્યોમાં દલપતશૈલીનું સફળ અનુકરણ છે. એ શૈલીની નિષ્ફળતાઓ પણ આ કાવ્યોની નિષ્ફળતાઓ છે. નીતિ રીતિ પ્રેમ વૈરાગ્યના વિચારોને દલપત જેટલી પણ પદ્યની કે અર્થની ચમત્કૃતિ વિના પદ્યમાં ગોઠવ્યાં છે.

કરમઅલી રહીમભાઈ નાનજીઆણીના ‘કરમકાવ્ય’ (૧૯૨૧)માં લેખકે ગુજરાતી ઉર્દૂ ફારસી અને કચ્છી ભાષામાં કરેલાં કાવ્યો છે. ગુજરાતી કાવ્યોમાં દલપતશૈલી લગી જ લેખક પહોંચી શક્યા છે. ગોવર્ધનરામને વિશે લખેલું કાવ્ય ધ્યાન ખેંચે તેવું છે :

શોધું નટવર નૂરને ક્યાં છે ક્યાં છે શૂર,
{{Poem2Close}}
‘સરસ્વતી’ શણગારનાર ઘૂમ્યો પરિષદ પૂર
{{Block center|<poem>શોધું નટવર નૂરને ક્યાં છે ક્યાં છે શૂર,
ગયો ગયો ગુણવંત નર, પરવર પાક હજૂર
‘સરસ્વતી’ શણગારનાર ઘૂમ્યો પરિષદ પૂર
જમરાજા જંગલી કહું કે કહું તુજને ક્રૂર.  
ગયો ગયો ગુણવંત નર, પરવર પાક હજૂર
જમરાજા જંગલી કહું કે કહું તુજને ક્રૂર.</poem>}}
{{Poem2Open}}
ગં. સ્વ. તાપીગૌરી માણેકલાલ મુનશી, શ્રી. કનૈયાલાલ મુનશીનાં માતુશ્રીનાં કાવ્યો ‘અનુભવતરંગ’ (૧૯૨૬)માં દલપતશૈલીના પુરુષ તેમજ સ્ત્રીકવિઓ કરતાં ઘણી વધારે શક્તિ દેખાય છે. પ્રાચીન રીતિનાં ભજનોની હથોટી પણ તેમને વિશેષ છે તથા કેટલેક ઠેકાણે સુરેખ ચિત્રણશક્તિ તથા ઊંચું કલ્પનાબળ તેઓ બતાવે છે;

મનડા મહારાજ! અમને આત્મા ભણી લઈ ચાલો રે,
{{Poem2Close}}
આણી તીરે વૈરાગ્ય, પેલી તીરે માયા,
{{Block center|<poem>મનડા મહારાજ! અમને આત્મા ભણી લઈ ચાલો રે,
વચમાં શાને અથડાવો રે?      મનડા.
આણી તીરે વૈરાગ્ય, પેલી તીરે માયા,
જ્ઞાન અને ભક્તિનાં કાવ્યો કરતાં સાંસારિક સ્નેહનાં કાવ્યો સારાં બન્યાં છે. પોતાના કીર્તિવંત પુત્રને આપેલા આશીર્વાદમાં તેમણે જણાવેલી માતૃસહજ આશા અત્યંત સુભગ રીતે વ્યક્ત થઈ છે :
વચમાં શાને અથડાવો રે?      મનડા.</poem>}}
...આશા મારી એક છે તુજ સ્કંધે ચઢી હું પરવરું,
{{Poem2Open}}જ્ઞાન અને ભક્તિનાં કાવ્યો કરતાં સાંસારિક સ્નેહનાં કાવ્યો સારાં બન્યાં છે. પોતાના કીર્તિવંત પુત્રને આપેલા આશીર્વાદમાં તેમણે જણાવેલી માતૃસહજ આશા અત્યંત સુભગ રીતે વ્યક્ત થઈ છે :{{Poem2Close}}
સંસાર ગાળી આનંદમાં, તુજ આંખડી આગળ મરું.
{{Block center|<poem> ...આશા મારી એક છે તુજ સ્કંધે ચઢી હું પરવરું,
સંસાર ગાળી આનંદમાં, તુજ આંખડી આગળ મરું.</poem>}}
{{Poem2Open}}
પોતાના પુત્રનાં બાળકો વિશેનાં કેટલાંક કાવ્યો ઘણાં મનોહર છે :

...તું તો આવીને બેસતી ખોળે રે, વય નાનું પણ સાનમાં બોલે રે,
{{Poem2Close}}
...તું તો મારો રે આનંદનો ઓવારો.....
{{Block center|<poem>...તું તો આવીને બેસતી ખોળે રે, વય નાનું પણ સાનમાં બોલે રે,
...કાને કડી અને હાથે છે કલ્લી, કેડે સોહે કડીઆળું,
...તું તો મારો રે આનંદનો ઓવારો.....
ઘૂંટણે ભમતું ભાવેથી જમતું. પાનબીડી હાથે આલું,
...કાને કડી અને હાથે છે કલ્લી, કેડે સોહે કડીઆળું,
બેસી ઘૂંટણીએ બારી ને ઓટલે બેસી હસે રઢીઆળું,
ઘૂંટણે ભમતું ભાવેથી જમતું. પાનબીડી હાથે આલું,
પડતું આખડતું રાખું હું રડતું, મુખમાં સાકર ઘાલું.
બેસી ઘૂંટણીએ બારી ને ઓટલે બેસી હસે રઢીઆળું,
પડતું આખડતું રાખું હું રડતું, મુખમાં સાકર ઘાલું.</poem>}}
{{Poem2Open}}
કેટલાંક વિનોદનાં કાવ્યો પણ છે. તેમનાં કેટલાંક બીજાં કાવ્યોનાં અવતરણ મુનશીએ પોતાના ‘અડધે રસ્તે’માં મૂક્યાં છે.

ઠક્કુર નારાયણ વિસનજીના ‘કાવ્યકુસુમાકર’ (૧૯૩૯)નાં કાવ્યો સંસ્કૃત અભ્યાસને લીધે તથા લેખકની ભાષાસમૃદ્ધિને લીધે છંદપદાદિમાં સમૃદ્ધ હોવા છતાં કલ્પનાશક્તિ તથા રસચમત્કૃતિમાં ઘણાં દરિદ્ર છે. લેખકે હિંદુત્વની ભાવનાથી પ્રેરાઈ લખેલાં કાવ્યો વિષયની દૃષ્ટિએ લાક્ષણિક કહેવાય તેવાં છે. તેમનામાં ક્યાંક સાચો ઉત્સાહ અને જોમ પણ છે. ધર્મગુરુઓની સામેના કટાક્ષનું દલપતરીતિમાં લખેલું કાવ્ય લેખકનું સૌથી સારું કાવ્ય છે :

...ધર્મની રીજન્સી જાણે, સ્વર્ગની એજન્સી જાણે,
{{Poem2Close}}
બૅન્કની કરન્સી જાણે, ‘લાવ લાવ’ જાણે છે.
{{Block center|<poem>...ધર્મની રીજન્સી જાણે, સ્વર્ગની એજન્સી જાણે,
...પોથીના વન્તાક જાણે, લાડૂ દાળ શાક જાણે,
બૅન્કની કરન્સી જાણે, ‘લાવ લાવ’ જાણે છે.
ચાટી દૂધપાક જાણે, ‘ખાઉં ખાઉં’ જાણે છે.
...પોથીના વન્તાક જાણે, લાડૂ દાળ શાક જાણે,
...ચોસઠ ચાલાકી જાણે, બોતેર બેબાકી જાણે.
ચાટી દૂધપાક જાણે, ‘ખાઉં ખાઉં’ જાણે છે.
...ચોસઠ ચાલાકી જાણે, બોતેર બેબાકી જાણે.</poem>}}
{{Poem2Open}}
લેખકે સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, હિંદી તથા ઉર્દૂમાંથી ઘણા અનુવાદો મુક્ત રીતે કર્યા છે, પણ તે રસાવહ નથી બની શક્યા.

રંગૂનમાં રહેતા હરકિસનલાલ શિવલાલ ભગતે ‘કરક’ ઉપનામથી હજારો ભજનો લખેલાં છે તેમાંથી થોડાંકનો સંગ્રહ ‘કરક કાવ્ય’ (૧૯૩૦)માં થયેલો છે. કાવ્યોની ભાષા હિંદીના મિશ્રણવાળી છે. ગીતો પ૨ હથોટી સરસ છે. ગીતોમાં સંગીતક્ષમતા અને મંજુલતા ઘણી છે. સુરતને અંગેનાં બેએક ગીતો ખાસ તેમાંની માનવસહજ માતૃભૂમિની લાગણી તથા સુરતીઓના લાક્ષણિક વિનોદને અંગે ધ્યાન ખેંચે છે :

...યે સુરત શહર ગુલઝાર લાલ રંગ ચટકી,
{{Poem2Close}}
જ્યું શરદપૂર્ણિમા ગગન ચાંદની છટકી.
{{Block center|<poem>...યે સુરત શહર ગુલઝાર લાલ રંગ ચટકી,
...ગઈ સુરત સોનેકી મુરત હાથ સે છટકી.
જ્યું શરદપૂર્ણિમા ગગન ચાંદની છટકી.
ક્યા કહું પડા પરદેશ બાત કિસમતકી.
...ગઈ સુરત સોનેકી મુરત હાથ સે છટકી.
...ગઈ શીંગ સલુણી દાલ લીંબુસે છિટકી,
ક્યા કહું પડા પરદેશ બાત કિસમતકી.
ગઈ પોંક પાપડી છાસ દહીંકી મટકી.
...ગઈ શીંગ સલુણી દાલ લીંબુસે છિટકી,
કાંહાં માલપુઆ દૂધપાક કચુંબર કટકી,
ગઈ પોંક પાપડી છાસ દહીંકી મટકી.
મૈં સબ લે ન્યારા કરક ગોદડી ઝટકી.
કાંહાં માલપુઆ દૂધપાક કચુંબર કટકી,
ભોગીન્દ્ર ન્હા. ભટ્ટનું ‘પદ્યાત્મક દાહોદદર્શન’ (૧૯૩૫) એ દલપતશૈલીની છેલ્લી કૃતિ કહેવાય. શુષ્ક રીતે વર્ણનાત્મક વિગતો આપ્યે જતી આ કૃતિમાં દલપતરામ હજી પણ જીવતા લાગે છે. કાવ્યમાં ‘ઔરંગઝેબનું જન્મસ્થળ તથા જીવન’ને અંગેનો ટુકડો, બોટાદકરના ‘સૌરાષ્ટ્ર’ની ઢબનો કંઈક કલ્પનામય સુંદર બની શક્યો છે :  
મૈં સબ લે ન્યારા કરક ગોદડી ઝટકી.</poem>}}
સામ્રાજ્ય મોગલ તણો તરણિ વિરામ્યો,
{{Poem2Open}}
સંધ્યા થતાં અધિક દોર તમિસ્ર જામ્યો,
ભોગીન્દ્ર ન્હા. ભટ્ટનું ‘પદ્યાત્મક દાહોદદર્શન’ (૧૯૩૫) એ દલપતશૈલીની છેલ્લી કૃતિ કહેવાય. શુષ્ક રીતે વર્ણનાત્મક વિગતો આપ્યે જતી આ કૃતિમાં દલપતરામ હજી પણ જીવતા લાગે છે. કાવ્યમાં ‘ઔરંગઝેબનું જન્મસ્થળ તથા જીવન’ને અંગેનો ટુકડો, બોટાદકરના ‘સૌરાષ્ટ્ર’ની ઢબનો કંઈક કલ્પનામય સુંદર બની શક્યો છે :
...મુગ્લાઈનો શહીદ કે વીર લોક માને
{{Poem2Close}}
ઉદ્યુક્ત સુન્ની બનતો સહુ દાન-ધ્યાને.
{{Block center|<poem>સામ્રાજ્ય મોગલ તણો તરણિ વિરામ્યો,
...ક્યાં જન્મ, ક્યાં મરણ, ક્યાં ભૂપ દિલ્હી કેરો?
સંધ્યા થતાં અધિક દોર તમિસ્ર જામ્યો,
 
...મુગ્લાઈનો શહીદ કે વીર લોક માને
 
ઉદ્યુક્ત સુન્ની બનતો સહુ દાન-ધ્યાને.
...ક્યાં જન્મ, ક્યાં મરણ, ક્યાં ભૂપ દિલ્હી કેરો?</poem>}}
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કવિ શિવલાલ ધનેશ્વર
|previous =   ખંડક ૨: અન્ય કવિઓ
|next = મહેતાજી ગણપતરામ રાજારામ
|next =   (૨) નર્મદરીતિના કવિતાલેખકો
}}
}}
17,185

edits

Navigation menu