17,546
edits
(+1) |
No edit summary |
||
Line 92: | Line 92: | ||
{{Block center|<poem>આકાશ મંડળ ભરી શિર શું વિરાજે! અગ્નિ, પ્રભાકર સુધાકર નેત્ર જ્યાં છે! | {{Block center|<poem>આકાશ મંડળ ભરી શિર શું વિરાજે! અગ્નિ, પ્રભાકર સુધાકર નેત્ર જ્યાં છે! | ||
પાતાળ પાયર્થી છવાઈ ગયાં કહિંક! ભૂ સ્વર્ગ ક્યાં ખુંપિ ગયાં તનમાં ત્વરિત!</poem>}} | પાતાળ પાયર્થી છવાઈ ગયાં કહિંક! ભૂ સ્વર્ગ ક્યાં ખુંપિ ગયાં તનમાં ત્વરિત!</poem>}} | ||
{{Block center|<poem> બ્રહ્માંડ ગોળ ઘુમતા ગુંચવાઇ જાય! | {{Block center|<poem>બ્રહ્માંડ ગોળ ઘુમતા ગુંચવાઇ જાય! | ||
દેવાદિ માનવ ચરાચર બ્હી મુંઝાય! | |||
છો ફુંફ્વે દનુજ ધુંધવિ દોડિ તૂટે! | |||
શસ્ત્રાસ્ત્ર પાત કરવા સઘળેથી છૂટે! | |||
પ્રથમે પદ ભૂલોક, દ્વિતીયે ભુવરાદિ સૌ, | |||
ત્રિવિક્રમ વિરાટ, ધન્ય બલિ બાંધે પદે ત્રિજે,</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરિલાલે ‘અમરુશતક’ તથા ’શૃંગારતિલક’ના શ્લોકોના અનુવાદો પણ કરેલા છે, તે સમશ્લોકી નથી છતાં પ્રાસાદિક છે. તેમણે સંસારસુધારાનાં કાવ્યો પણ લખ્યાં છે. તે સંખ્યામાં જોકે થોડાં છતાં ગુણવાળાં છે. શૈલીમાં તથા વિષયોમાં આવી અનેકવિધતા દાખવનાર કવિ આ તબક્કામાં બીજો કોઈ જોવા મળતો નથી. ઊર્મિઓનો આવેગ, દેશપ્રીતિનો ઉત્સાહ, પ્રકૃતિસૌંદર્યની સંવેદનપટુતા અને ઊંચી વર્ણનશક્તિ બતાવનાર, જીવનનાં શૌર્ય અને સૌંદર્ય બંને તત્ત્વોનો ધબકાર ઝીલનાર, મત્ત છતાં પ્રૌઢ સુસંપન્ન બાનીવાળા કલ્પનાસભર કવિ તરીકે હરિલાલનું સ્થાન બહુ ઊંચું રહે છે. | હરિલાલે ‘અમરુશતક’ તથા ’શૃંગારતિલક’ના શ્લોકોના અનુવાદો પણ કરેલા છે, તે સમશ્લોકી નથી છતાં પ્રાસાદિક છે. તેમણે સંસારસુધારાનાં કાવ્યો પણ લખ્યાં છે. તે સંખ્યામાં જોકે થોડાં છતાં ગુણવાળાં છે. શૈલીમાં તથા વિષયોમાં આવી અનેકવિધતા દાખવનાર કવિ આ તબક્કામાં બીજો કોઈ જોવા મળતો નથી. ઊર્મિઓનો આવેગ, દેશપ્રીતિનો ઉત્સાહ, પ્રકૃતિસૌંદર્યની સંવેદનપટુતા અને ઊંચી વર્ણનશક્તિ બતાવનાર, જીવનનાં શૌર્ય અને સૌંદર્ય બંને તત્ત્વોનો ધબકાર ઝીલનાર, મત્ત છતાં પ્રૌઢ સુસંપન્ન બાનીવાળા કલ્પનાસભર કવિ તરીકે હરિલાલનું સ્થાન બહુ ઊંચું રહે છે. |
edits