અર્વાચીન કવિતા/હરિલાલ હર્ષદરાય ધ્રુવ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <center><big>'''હરિલાલ હર્ષદરાય ધ્રુવ'''</big></center> <center><big>'''[૧૮૫૬ – ૧૮૯૬]'''</big></center> {{right|'''હરિલાલની કવિતાની ઓજસ્વિતા'''}}<br> {{Poem2Open}} કુંજવિહાર (૧૮૯૫), પ્રવાસપુષ્પાંજલિ (૧૯૦૯) અર્વાચીન ગુજરાતી કવિતામાં હરિલ...")
 
(+1)
Line 82: Line 82:
તુજ રમો ઝરણ નદી નદો સરો ગિરિ સોહો!</poem>}}

'''પૌરાણિક વિષયોનાં કાવ્યો'''
'''પૌરાણિક વિષયોનાં કાવ્યો'''
{{Poem2Open}}
હરિલાલનાં કાવ્યોમાં સૌથી ઉત્તમ વિભાગ તે પૌરાણિક વિષયને લઈને લખેલો ‘આર્યત્વચરિત્રનિરૂપણ અથવા દશાવતારદર્શન’ છે. દશ અવતારનાં દશ કાવ્યો ટૂંકી ટૂંકી છતાં વિષયના વિરાટ સંસ્પર્શવાળી કૃતિઓ છે. તેનું વસ્તુસંયોજન, તેનો ઉઠાવ, કાવ્યને અંતે એક અનુષ્ટુપ શ્લોકમાં ઉપસંહાર, અને આટલું સંક્ષિપ્તમાં રચાતું છતાં વિરાટ બની જતું તેમાંનું ચિત્ર, એ બધું ઘણાં મૌલિક લક્ષણોવાળું સર્જન છે. પુરાણોનું પ્રાગૈતિહાસિક કાળનું વાતાવરણ કવિ એકાદબબ્બે શબ્દોના લસરકાથી અદ્‌ભુત રીતે ઉપજાવે છે. અને એ સૌમાં, ક્યાંક પ્રથમ દૃષ્ટિએ અસ્પષ્ટ રહેતું છતાં શબ્દના વર્ણસંગીત અને અર્થબળના મિશ્રણથી નીપજતું હરિલાલની કવિતાનું અપૂર્વ કળાતત્ત્વ છે. આ કાવ્યો ટૂંકાં હોવા છતાં તેઓને સમગ્ર રીતે લઈએ તો તે સૌમાંથી એક નાનકડું મહાકાવ્ય બને છે એમ કહેવું જોઈશે અને તેમાં જૂના બીબાનું જડ અનુસરણ નહિ, પણ મૌલિક પ્રતિભાથી દીપતું નવું નિરૂપણ છે.  

આ કાવ્યો મોટે ભાગે વર્ણનાત્મક છે, છતાં તેમાં ગુજરાતી કવિતામાં જવલ્લે જડે તેવાં, અણુમાં વિરાટને દર્શાવતાં ચિત્રો છે. એમાંથી માત્ર નૃસિંહ અને વામનનાં ચિત્રો જોઈશું :

સટા વિકટ પિંગળા! દૃગ ઝરે સ્ફુ્‌લિંગો ઘણા.
{{Poem2Close}}
વિકાસિ મુખ દાખવે દ્વિજસ-જિહ્વ બીહામણા.
{{Block center|<poem>સટા વિકટ પિંગળા! દૃગ ઝરે સ્ફુ્‌લિંગો ઘણા.
ચતુર્ભુજ અશસ્ત્ર એ પ્રબળ પ્રૌઢ પંજા બધા!
વિકાસિ મુખ દાખવે દ્વિજસ-જિહ્વ બીહામણા.
પ્રચંડ નરકેસરી પ્રકટ થાય પ્રહ્‌લાદ આ!
ચતુર્ભુજ અશસ્ત્ર એ પ્રબળ પ્રૌઢ પંજા બધા!
આકાશ મંડળ ભરી શિર શું વિરાજે! અગ્નિ, પ્રભાકર સુધાકર નેત્ર જ્યાં છે!
પ્રચંડ નરકેસરી પ્રકટ થાય પ્રહ્‌લાદ આ!</poem>}}
પાતાળ પાયર્થી છવાઈ ગયાં કહિંક! ભૂ સ્વર્ગ ક્યાં ખુંપિ ગયાં તનમાં ત્વરિત!
{{Block center|<poem>આકાશ મંડળ ભરી શિર શું વિરાજે! અગ્નિ, પ્રભાકર સુધાકર નેત્ર જ્યાં છે!
બ્રહ્માંડ ગોળ ઘુમતા ગુંચવાઇ જાય!
પાતાળ પાયર્થી છવાઈ ગયાં કહિંક! ભૂ સ્વર્ગ ક્યાં ખુંપિ ગયાં તનમાં ત્વરિત!</poem>}}
{{Block center|<poem> બ્રહ્માંડ ગોળ ઘુમતા ગુંચવાઇ જાય!
દેવાદિ માનવ ચરાચર બ્હી મુંઝાય!
દેવાદિ માનવ ચરાચર બ્હી મુંઝાય!
છો ફુંફ્વે દનુજ ધુંધવિ દોડિ તૂટે!
છો ફુંફ્વે દનુજ ધુંધવિ દોડિ તૂટે!
શસ્ત્રાસ્ત્ર પાત કરવા સઘળેથી છૂટે!
શસ્ત્રાસ્ત્ર પાત કરવા સઘળેથી છૂટે!
પ્રથમે પદ ભૂલોક, દ્વિતીયે ભુવરાદિ સૌ,
પ્રથમે પદ ભૂલોક, દ્વિતીયે ભુવરાદિ સૌ,
ત્રિવિક્રમ વિરાટ, ધન્ય બલિ બાંધે પદે ત્રિજે,
ત્રિવિક્રમ વિરાટ, ધન્ય બલિ બાંધે પદે ત્રિજે,</poem>}}
{{Poem2Open}}
હરિલાલે ‘અમરુશતક’ તથા ’શૃંગારતિલક’ના શ્લોકોના અનુવાદો પણ કરેલા છે, તે સમશ્લોકી નથી છતાં પ્રાસાદિક છે. તેમણે સંસારસુધારાનાં કાવ્યો પણ લખ્યાં છે. તે સંખ્યામાં જોકે થોડાં છતાં ગુણવાળાં છે. શૈલીમાં તથા વિષયોમાં આવી અનેકવિધતા દાખવનાર કવિ આ તબક્કામાં બીજો કોઈ જોવા મળતો નથી. ઊર્મિઓનો આવેગ, દેશપ્રીતિનો ઉત્સાહ, પ્રકૃતિસૌંદર્યની સંવેદનપટુતા અને ઊંચી વર્ણનશક્તિ બતાવનાર, જીવનનાં શૌર્ય અને સૌંદર્ય બંને તત્ત્વોનો ધબકાર ઝીલનાર, મત્ત છતાં પ્રૌઢ સુસંપન્ન બાનીવાળા કલ્પનાસભર કવિ તરીકે હરિલાલનું સ્થાન બહુ ઊંચું રહે છે.

<br>
 
{{HeaderNav2
{{HeaderNav2
|previous =    ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ
|previous =    ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
|next =  ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી
|next =  ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
}}
}}
17,386

edits

Navigation menu