ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/શિયાળાની રાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શિયાળાની રાત | માવજી મહેશ્વરી}}
{{Heading|શિયાળાની રાત | માવજી મહેશ્વરી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cb/PARTH_SHIYADA_NI_RAT.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • શિયાળાની રાત - માવજી મહેશ્વરી • ઑડિયો પઠન: પાર્થ મારુ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
શિયાળો લુચ્ચો છે. એ ક્યારેક શિયાળની જેમ લપાતો-છુપાતો-અમળાતો આવે છે તો ક્યારેક રાનીપશુની માફક તરાપ મારે છે. શિયાળાનું કાંઈ નક્કી નહીં. એ દોરંગી છે. નખરાળો છે. શિયાળો પોતાની સાથે લઈ આવે છે નિર્બળ પુરુષ જેવો દિવસ અને ફાટફાટ જુવાનીથી લચી પડતી સ્ત્રી જેવી રાત.