8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઝાકળભીનાં પારીજાત | ગુણવંત શાહ}} | {{Heading|ઝાકળભીનાં પારીજાત | ગુણવંત શાહ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/69/PARTH_ZAKALBHINA.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • ઝાકળભીનાં પારીજાત - ગુણવંત શાહ • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પારિજાતના પુષ્પ પ્રત્યે મને જબરો પક્ષપાત રહ્યો છે. મારામાં રહેલી કઠોરતા એની નાજુકાઈના સંસ્પર્શથી થોડીક ઢીલી પડે એવો ભ્રમ મનમાં વરસોથી સાચવીને રાખી મૂક્યો છે. એની અનાક્રમક સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં એક મંદિર રચે છે. એની નાની નમણી પાંખડીઓની શુભ્રતા અને એ શુભ્રતાને શણગારવા માટે કોઈ કળાકારે પાતળી પીંછી ફેરવીને સર્જેલી કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જામે ધરવ જ નથી થતો. | પારિજાતના પુષ્પ પ્રત્યે મને જબરો પક્ષપાત રહ્યો છે. મારામાં રહેલી કઠોરતા એની નાજુકાઈના સંસ્પર્શથી થોડીક ઢીલી પડે એવો ભ્રમ મનમાં વરસોથી સાચવીને રાખી મૂક્યો છે. એની અનાક્રમક સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં એક મંદિર રચે છે. એની નાની નમણી પાંખડીઓની શુભ્રતા અને એ શુભ્રતાને શણગારવા માટે કોઈ કળાકારે પાતળી પીંછી ફેરવીને સર્જેલી કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જામે ધરવ જ નથી થતો. |