ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા | સુરેશ જોશી}}
{{Heading|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા | સુરેશ જોશી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fe/MANALI_GANDH.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા| - સુરેશ જોશી • ઑડિયો પઠન: મનાલી જોષી
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ.