17,185
edits
No edit summary |
No edit summary |
||
Line 133: | Line 133: | ||
|} | |} | ||
</center> | </center> | ||
'''[૨] નાટકો''' | '''[૨] નાટકો''' | ||
Line 139: | Line 140: | ||
અત્યાર લગીમાં નીચેનાં નાટકો ગુજરાતીમાં અનુવાદ પામ્યાં છે : | અત્યાર લગીમાં નીચેનાં નાટકો ગુજરાતીમાં અનુવાદ પામ્યાં છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | <center> | ||
{|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.5em;" | {|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.5em;" | ||
Line 431: | Line 431: | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
આ યાદી જોતાં જણાય છે કે સંસ્કૃત નાટકસાહિત્યની લગભગ બધી ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી ગઈ છે. અને તેને માટે ગુજરાતી સાહિત્ય સહેજે ગૌરવ લઈ શકે તેમ છે. કાલિદાસ, ભવભૂતિ, અને ભાસનાં તો લગભગ બધાં નાટકો તથા હર્ષ, વિશાખદત્ત શૂદ્રક આદિની એકાદબે છતાં ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી છે. આમાંનાં ‘પ્રબોધચંદ્રોદય’ જેવાં કેટલાંક પ્રકીર્ણ નાટકો તેમના સાહિત્યગુણ કરતાં લાક્ષણિક વિષયોને લીધે અનૂદિત થયેલાં છે. આ અનુવાદકોમાંના ઘણાખરા પોતે ગુજરાતીના સારા કવિઓ છે, પણ જેમણે કાવ્યની બીજી પ્રવૃત્તિ કરેલી નથી તેવાઓએ પણ આ અનુવાદોનું કામ ઉપાડ્યું છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી બીના છે. એમાંય કીલાભાઈ અને કેશવલાલ જેવાઓએ જે રીતે સંસ્કૃત પદ્યના અનુવાદો કર્યા છે તેમાં તેમની કવિ તરીકે ગણના થઈ શકે તેટલી રચનાશક્તિ પ્રગટી છે. | આ યાદી જોતાં જણાય છે કે સંસ્કૃત નાટકસાહિત્યની લગભગ બધી ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી ગઈ છે. અને તેને માટે ગુજરાતી સાહિત્ય સહેજે ગૌરવ લઈ શકે તેમ છે. કાલિદાસ, ભવભૂતિ, અને ભાસનાં તો લગભગ બધાં નાટકો તથા હર્ષ, વિશાખદત્ત શૂદ્રક આદિની એકાદબે છતાં ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી છે. આમાંનાં ‘પ્રબોધચંદ્રોદય’ જેવાં કેટલાંક પ્રકીર્ણ નાટકો તેમના સાહિત્યગુણ કરતાં લાક્ષણિક વિષયોને લીધે અનૂદિત થયેલાં છે. આ અનુવાદકોમાંના ઘણાખરા પોતે ગુજરાતીના સારા કવિઓ છે, પણ જેમણે કાવ્યની બીજી પ્રવૃત્તિ કરેલી નથી તેવાઓએ પણ આ અનુવાદોનું કામ ઉપાડ્યું છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી બીના છે. એમાંય કીલાભાઈ અને કેશવલાલ જેવાઓએ જે રીતે સંસ્કૃત પદ્યના અનુવાદો કર્યા છે તેમાં તેમની કવિ તરીકે ગણના થઈ શકે તેટલી રચનાશક્તિ પ્રગટી છે. | ||
નાટકોમાંનું પદ્ય | નાટકોમાંનું પદ્ય | ||
આ અનુવાદોમાં લગભગ ૧૮૮૦ સુધીના અનુવાદોનું પદ્ય દલપતયુગની શૈલીનું જ રહેલું છે. સમશ્લોકી અનુવાદની કલ્પના તો કીલાભાઈ અને કેશવલાલના અનુવાદોથી જ દૃઢ થવા લાગી. તે પહેલાં તો મૂળના પદ્યને એના મૂળ વૃત્તને લાંબુંપહોળું કરીને યા તો દોહરા ચોપાઈ કે ગઝલ અને મનહરાદિ માત્રામેળ કે અક્ષરમેળ કોઈ પણ વૃત્તમાં ગોઠવીને કે નાટકનાં ગાયનોની ઢબે યથેચ્છ રૂપ આપીને ગુજરાતીમાં લાવવામાં આવેલું છે. રણછોડરામ ઉદયરામના* તથા ‘પ્રબોધચંદ્રોદય’ના અનુવાદકોના અનુવાદો આ છેલ્લા બે પ્રકારના છે. બાલાશંકરના અનુવાદમાં વૃત્તનાં આ ત્રણે રૂપો મળે છે. તે પછીનાં નાટકોનું પદ્ય વધારે મૂલાનુસારી સમશ્લોકી બનતું ગયું છે. મૂળ નાટકના સરળ પદ્યને લીધે તથા અનુવાદકની શક્તિને બળે કેટલાંક નાટકોનો પદ્યભાગ ઘણે ભાગે સૌષ્ઠવવાળો અને સુંદર બનેલો છે. એમાં નારાયણ ભારતી, ઈશ્વરલાલ વીમાવાળા, લાલશંકર ભટ્ટ, રાજારામ વગેરેના પદ્યાનુવાદો તેમના સૌષ્ઠવને લીધે ખાસ ધ્યાન ખેંચે છે. પણ અનુવાદકની શક્તિની ખરી કસોટી તો મહાકવિઓનાં નાટકોમાં જ જણાઈ આવે છે. એ કસોટીમાંથી પૂરેપૂરા પાર ઊતરનાર બે જ અનુવાદકો છે, કીલાભાઈ અને કેશવલાલ ધ્રુવ. તેમણે ભવભૂતિની તથા કાલિદાસની ‘શાકુન્તલ’ જેવી બીજી પ્રૌઢ કૃતિઓ ઉપર પોતાની શક્તિ અજમાવી નથી એટલે તે બાબતમાં તેઓ કેવું પરિણામ લાવી શકત તે કહેવું મુશ્કેલ છે. તોપણ કેશવલાલ ધ્રુવે વિશાખદત્તના વિકટ પદ્યના અનુવાદમાં અસાધારણ શક્તિ બતાવી છે તથા કીલાભાઈએ ‘વિક્રમોર્વશીય’ના જ પદ્યાનુવાદમાં કેશવલાલ કરતાં ય વધુ પ્રાસાદિકતા અને મૂલાનુસારી સૌન્દર્ય નિપજાવ્યું છે એ બંનેની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. એકંદરે જોતાં ગદ્ય અને પદ્ય ઉભયનું સર્વાંગીણ સૌષ્ઠવ આ બે જ અનુવાદકોએ સૌ અનુવાદકોમાં વિશેષ બતાવ્યું છે.+ મણિલાલ નભુભાઈના પદ્યના અનુવાદો સમશ્લોકી નથી. એ નાટકોના તે પછી બીજા અનુવાદો, ‘ઉત્તરરામચરિત’નો અંશ ભાગ મનસુખલાલ ઝવેરીએ અનુવાદ્યો છે તે સિવાય, થયા જ નથી, એનું કારણ ભવભૂતિની સઘન બાની હોય એમ માનીએ તો મણિલાલે જે કંઈ કર્યું છે તે માટે તેમને જશ ઘટે છે. અનુવાદકોની શક્તિની રસિક તુલના ‘શાકુન્તલ’ના અનુવાદોમાં મળી આવે છે. આ પ્રસિદ્ધ કૃતિએ કાવ્યની કે રસત્વની જેને કશી ગતાગમ નથી એવા અનુવાદકોને પણ આકર્ષ્યા છે અને ખખ્ખર જેવાએ મૂળ સંસ્કૃત મૂકીને મરાઠીમાંથી પણ અનુવાદ કરી, નાખવાની ઉત્સુકતા સેવી છે. આ જ નાટકના બીજા અનુવાદકો બ. ક. ઠાકોર, મ. ચ. પટેલ, ન્હા. દ. કવિ અને મ. મો. ઝવેરી પ્રતિષ્ઠિત કવિઓ પણ છે અને તેમની કાવ્યની શૈલી તેના બધા ગુણાવગુણ સાથે અનુવાદોમાં આવી છે. બ. ક. ઠા.ના અનુવાદમાં અર્થની ચોકસાઈ છતાં ઘણી અક્કડતા અને જડતા આવેલી છે. મગનભાઈના અનુવાદમાં પ્રાસાદિકતા છે પણ મૂળનું સૌન્દર્ય થોડું છે. જ્યારે કે. કા. શાસ્ત્રીએ સાધેલા નવા અનુવાદોમાં ભજવી શકાય એ દૃષ્ટિએ પ્રવેશપદ્ધતિ દાખલ કરી, અનુવાદ ન દેખાય એ. રીતે ગુજરાતી સ્વાભાવિક ગદ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ન્હાનાલાલનો પદ્યાનુવાદ કદાચ આ સૌ અનુવાદમાં, તેમાં વૃત્તભંગની વિરૂપતા જ્યાં આવી છે તેટલા ભાગને બાદ કરતાં સૌથી વધુ સુભગ છે. હમણાં છેલ્લાં વરસોમાં ‘ઉત્તરરામચરિત’ અને ‘શાકુન્તલ’ના અનુવાદો ઉમાશંકર જોશી તરફથી મળ્યા છે. પ્રસાદયુક્ત મધુર કાવ્યબાનીને વરેલા તેમજ ઉત્તમ વિદ્યાસંપન્ન ધીવાળા આ કવિને હાથે આ અનુવાદો થતાં એમ થાય કે હવે આ બે ઉત્કૃષ્ટ કૃતિઓનો શક્ય તેટલો સંપૂર્ણ અનુવાદ આપણને મળી જશે. પરંતુ અનુવાદો જોતાં આ આશા પૂરેપૂરી ફળીભૂત નથી થતી. ગદ્યપદ્ય ઉભયના ઉત્તમ સ્વરૂપને પિછાણનાર આ કવિને હાથે મૂળનાં સૌન્દર્ય, માધુર્ય, અર્થનો પ્રસાદ અને બળ અનુવાદમાં જેટલાં ઊતર્યાં છે તેથી વિશેષ ઊતરે તેવી અપેક્ષા રહે છે. અનુવાદોનો ઉત્તમ અંશ તે કવિએ મૂળ ગ્રંથોને અંગે કરેલું ઊડું અને વ્યાપક અધ્યયન અને ગ્રંથના વસ્તુ અંગેની ઘણી ઝીણવટભરેલી આપેલી ટિપ્પણી છે. | આ અનુવાદોમાં લગભગ ૧૮૮૦ સુધીના અનુવાદોનું પદ્ય દલપતયુગની શૈલીનું જ રહેલું છે. સમશ્લોકી અનુવાદની કલ્પના તો કીલાભાઈ અને કેશવલાલના અનુવાદોથી જ દૃઢ થવા લાગી. તે પહેલાં તો મૂળના પદ્યને એના મૂળ વૃત્તને લાંબુંપહોળું કરીને યા તો દોહરા ચોપાઈ કે ગઝલ અને મનહરાદિ માત્રામેળ કે અક્ષરમેળ કોઈ પણ વૃત્તમાં ગોઠવીને કે નાટકનાં ગાયનોની ઢબે યથેચ્છ રૂપ આપીને ગુજરાતીમાં લાવવામાં આવેલું છે. રણછોડરામ ઉદયરામના*<ref>* આ જાણીતા નાટકકારે શરૂઆતમાં દલપતરીતિનાં કેટલાંક કાવ્યો પણ લખેલાં છે, જે ‘વિવિધોપદેશ’ (૧૮૫૯) નામે પ્રસિદ્ધ થયાં છે. એ પુસ્તકમાં સહકર્તા તરીકે મનસુખરામ સૂરજરામનું પણ નામ છે. દલપતરીતિની આ કશી ચમત્કૃતિ વિનાની સાદી બોધપ્રધાન કૃતિઓ છે.</ref> તથા ‘પ્રબોધચંદ્રોદય’ના અનુવાદકોના અનુવાદો આ છેલ્લા બે પ્રકારના છે. બાલાશંકરના અનુવાદમાં વૃત્તનાં આ ત્રણે રૂપો મળે છે. તે પછીનાં નાટકોનું પદ્ય વધારે મૂલાનુસારી સમશ્લોકી બનતું ગયું છે. મૂળ નાટકના સરળ પદ્યને લીધે તથા અનુવાદકની શક્તિને બળે કેટલાંક નાટકોનો પદ્યભાગ ઘણે ભાગે સૌષ્ઠવવાળો અને સુંદર બનેલો છે. એમાં નારાયણ ભારતી, ઈશ્વરલાલ વીમાવાળા, લાલશંકર ભટ્ટ, રાજારામ વગેરેના પદ્યાનુવાદો તેમના સૌષ્ઠવને લીધે ખાસ ધ્યાન ખેંચે છે. પણ અનુવાદકની શક્તિની ખરી કસોટી તો મહાકવિઓનાં નાટકોમાં જ જણાઈ આવે છે. એ કસોટીમાંથી પૂરેપૂરા પાર ઊતરનાર બે જ અનુવાદકો છે, કીલાભાઈ અને કેશવલાલ ધ્રુવ. તેમણે ભવભૂતિની તથા કાલિદાસની ‘શાકુન્તલ’ જેવી બીજી પ્રૌઢ કૃતિઓ ઉપર પોતાની શક્તિ અજમાવી નથી એટલે તે બાબતમાં તેઓ કેવું પરિણામ લાવી શકત તે કહેવું મુશ્કેલ છે. તોપણ કેશવલાલ ધ્રુવે વિશાખદત્તના વિકટ પદ્યના અનુવાદમાં અસાધારણ શક્તિ બતાવી છે તથા કીલાભાઈએ ‘વિક્રમોર્વશીય’ના જ પદ્યાનુવાદમાં કેશવલાલ કરતાં ય વધુ પ્રાસાદિકતા અને મૂલાનુસારી સૌન્દર્ય નિપજાવ્યું છે એ બંનેની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. એકંદરે જોતાં ગદ્ય અને પદ્ય ઉભયનું સર્વાંગીણ સૌષ્ઠવ આ બે જ અનુવાદકોએ સૌ અનુવાદકોમાં વિશેષ બતાવ્યું છે.+<ref>+ કેશવલાલે ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણના’ અનુવાદમાં ગદ્યભાગ વનવેલીમાં કર્યો છે, એને એક નોંધપાત્ર બીના ગણવી જોઈએ. પણ તેથી કંઈ વિશેષ રસવત્તા પ્રગટી હોય તેવું બન્યું નથી.</ref> મણિલાલ નભુભાઈના પદ્યના અનુવાદો સમશ્લોકી નથી. એ નાટકોના તે પછી બીજા અનુવાદો, ‘ઉત્તરરામચરિત’નો અંશ ભાગ મનસુખલાલ ઝવેરીએ અનુવાદ્યો છે તે સિવાય, થયા જ નથી, એનું કારણ ભવભૂતિની સઘન બાની હોય એમ માનીએ તો મણિલાલે જે કંઈ કર્યું છે તે માટે તેમને જશ ઘટે છે. અનુવાદકોની શક્તિની રસિક તુલના ‘શાકુન્તલ’ના અનુવાદોમાં મળી આવે છે. આ પ્રસિદ્ધ કૃતિએ કાવ્યની કે રસત્વની જેને કશી ગતાગમ નથી એવા અનુવાદકોને પણ આકર્ષ્યા છે અને ખખ્ખર જેવાએ મૂળ સંસ્કૃત મૂકીને મરાઠીમાંથી પણ અનુવાદ કરી, નાખવાની ઉત્સુકતા સેવી છે. આ જ નાટકના બીજા અનુવાદકો બ. ક. ઠાકોર, મ. ચ. પટેલ, ન્હા. દ. કવિ અને મ. મો. ઝવેરી પ્રતિષ્ઠિત કવિઓ પણ છે અને તેમની કાવ્યની શૈલી તેના બધા ગુણાવગુણ સાથે અનુવાદોમાં આવી છે. બ. ક. ઠા.ના અનુવાદમાં અર્થની ચોકસાઈ છતાં ઘણી અક્કડતા અને જડતા આવેલી છે. મગનભાઈના અનુવાદમાં પ્રાસાદિકતા છે પણ મૂળનું સૌન્દર્ય થોડું છે. જ્યારે કે. કા. શાસ્ત્રીએ સાધેલા નવા અનુવાદોમાં ભજવી શકાય એ દૃષ્ટિએ પ્રવેશપદ્ધતિ દાખલ કરી, અનુવાદ ન દેખાય એ. રીતે ગુજરાતી સ્વાભાવિક ગદ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ન્હાનાલાલનો પદ્યાનુવાદ કદાચ આ સૌ અનુવાદમાં, તેમાં વૃત્તભંગની વિરૂપતા જ્યાં આવી છે તેટલા ભાગને બાદ કરતાં સૌથી વધુ સુભગ છે. હમણાં છેલ્લાં વરસોમાં ‘ઉત્તરરામચરિત’ અને ‘શાકુન્તલ’ના અનુવાદો ઉમાશંકર જોશી તરફથી મળ્યા છે. પ્રસાદયુક્ત મધુર કાવ્યબાનીને વરેલા તેમજ ઉત્તમ વિદ્યાસંપન્ન ધીવાળા આ કવિને હાથે આ અનુવાદો થતાં એમ થાય કે હવે આ બે ઉત્કૃષ્ટ કૃતિઓનો શક્ય તેટલો સંપૂર્ણ અનુવાદ આપણને મળી જશે. પરંતુ અનુવાદો જોતાં આ આશા પૂરેપૂરી ફળીભૂત નથી થતી. ગદ્યપદ્ય ઉભયના ઉત્તમ સ્વરૂપને પિછાણનાર આ કવિને હાથે મૂળનાં સૌન્દર્ય, માધુર્ય, અર્થનો પ્રસાદ અને બળ અનુવાદમાં જેટલાં ઊતર્યાં છે તેથી વિશેષ ઊતરે તેવી અપેક્ષા રહે છે. અનુવાદોનો ઉત્તમ અંશ તે કવિએ મૂળ ગ્રંથોને અંગે કરેલું ઊડું અને વ્યાપક અધ્યયન અને ગ્રંથના વસ્તુ અંગેની ઘણી ઝીણવટભરેલી આપેલી ટિપ્પણી છે. | ||
{{Poem2Close}} | |||
'''સંસ્કૃત શૈલીનાં ગુજરાતી મૌલિક નાટકો''' | |||
{{Poem2Open}} | |||
સંસ્કૃત નાટકોના અનુવાદની સાથેસાથે એ નાટકોની શૈલીને અનુસરી ગુજરાતીમાં લખાયેલાં મૌલિક નાટકોની નોંધ પણ અહીં કરવી જોઈએ. એ નાટકોનું ધ્યાન ખેંચનારું તત્ત્વ તેના વસ્તુમાં ગૂંથેલી પઘરચનાઓ છે. એ પદ્યરચનાઓમાં પણ કેટલાક લેખકોએ સારી શક્તિ બતાવી છે. લલ્લુભાઈ નારણજી દેશાઈનાં ‘યોગેન્દ્ર’ (૧૯૦૨) અને ‘રામવિયોગ’ (૧૯૦૬) નાટકોમાં સારી પદ્યરચના જોવામાં આવે છે. ‘રામવિયોગ’ના અર્પણરૂપે લેખકે એક ૧૧૭ શ્લોકોનું ‘માતૃશતક’ મૂક્યું છે. વિષય વધારે પડતો લંબાયેલો છે છતાં આપણાં માતૃભક્તિનાં કાવ્યોમાં આ ગણનાયોગ્ય કૃતિ છે. લેખકે અર્વાચીન શૈલીની સંસ્કૃત રૂપની શિષ્ટતા સારી હાથ કરી છે. પ્રેમયોગીનાં ‘ચંદ્રભીષ્મપ્રતિજ્ઞા નાટક’ (૧૯૨૨) અને ‘પ્રભાવતી’ (૧૯૨૭)માં તથા મણિલાલ છ. ભટ્ટના ‘સીતાહરણ’ (૧૯૩૧)માં પણ આ રીતની સુભગ પદ્યરચના છે. | |||
{{Poem2Close}} | |||
'''અંગ્રેજીમાંથી અનુવાદો''' | |||
{{Poem2Open}} | |||
અંગ્રેજી ભાષામાંથી થયેલા અનુવાદો નીચે પ્રમાણે છે : | |||
{{Poem2Close}} | |||
<Center> | |||
{|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.0em;" | |||
| ગીત ગ્રંથ | |||
| – જતિ | |||
|- | |||
| ડૅવિડનાં ગીતો | |||
| Essay on Man | |||
|- | |||
| The Traveller | |||
| – મનુષ્યાવતાર | |||
|- | |||
| – ગોલ્ડસ્મિથની મુસાફરી | |||
| – રસધારા | |||
|- | |||
| The Deserted Village | |||
| We are Seven | |||
|- | |||
| – ભાંગેલું ગામ | |||
| – અમે છૈયેં સાત | |||
|- | |||
| – તજાયેલ તિલકા | |||
| – Light of Asia | |||
|- | |||
| Gray’s Elegy | |||
| – બુદ્ધચરિત | |||
|- | |||
| Ode on Intimations | |||
| – સિદ્ધાર્થસંન્યાસ | |||
|- | |||
| of immortality | |||
| Crimean Sonnets | |||
|- | |||
| Eleg;y on Thyrza | |||
| – ગુલે પોલાંડ | |||
|- | |||
| The Hermit | |||
| The Prophet | |||
|- | |||
| – પ્રેમગીત | |||
| – વિદાય વેળાએ | |||
|} | |||
</Center> | |||
ગીત ગ્રંથ – જતિ | ગીત ગ્રંથ – જતિ | ||
ડૅવિડનાં ગીતો Essay on Man | ડૅવિડનાં ગીતો Essay on Man |
edits