અર્વાચીન કવિતા/(૧) અનુવાદો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:

<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.5em;"
{|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.૫em;"
|-
|-
| પૃથિવીસૂક્ત  
| પૃથિવીસૂક્ત  
Line 55: Line 55:
</center>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજી ભાષાનાં કાવ્યોમાંથી સૌથી વધુ અનુવાદો સંસ્કૃતના થયેલા છે. આ અનુવાદો આપણા કવિઓને કે શિક્ષિતોને જે ક્રમે સંસ્કૃત કાવ્યનો પરિચય થતો ગયો તે ક્રમે થતા આવેલા છે અને તેમાં અનુવાદકની પ્રેરણા સિવાય બીજું કશું નિયામક તત્ત્વ રહેલું નથી. અર્વાચીન કવિતાના પહેલા સ્તબકમાં ચંડીપાઠ દેવીસ્તુતિ વગેરે ધાર્મિક કાવ્યોના અનુવાદોથી શરૂ કરી, સંસ્કૃત સુભાષિતો, પુરાણોમાંથી તથા ભાગવત વગેરેમાંથી અમુક ટૂંકા ખંડો, ત્યાંથી આગળ જતાં સંસ્કૃતનાં જાણીતાં ખંડકાવ્યો, મહાકાવ્યો, નાટકો તથા છેવટે સૌથી છેલ્લે વેદનાં સૂક્તોના અનુવાદો ગુજરાતીમાં થયા છે. આ અનુવાદોમાંથી મહત્ત્વના અનુવાદો જોઈશું.

રામનારાયણ વિ. પાઠકનો ‘પૃથિવીસૂક્ત’ (૧૯૨૪)નો અનુવાદ લગભગ મૂલવત્‌ છે તથા તેના ગુજરાતી અવતારમાં પણ વૈદિક વાણીનો આસ્વાદ કરાવે તેવો છે. સંસ્કૃત પંચ મહાકાવ્યોમાંથી મોટા ભાગના અનુવાદો ગદ્યમાં થયેલા છે. રઘુવંશના પ્રથમ બે સર્ગ ૧૮૭૬માં દેશી ઢાળોમાં જુદા જુદા કડવાં રૂપે રેવાશંકર મયાધર ભટે ગુજરાતીમાં ઉતાર્યા છે. અનુવાદમાં મૂળના અર્થનું સંપૂર્ણ રીતે પ્રાસાદિક અવતરણ થયેલું છે, પણ મૂળનાં પ્રૌઢિ તથા સૌંદર્ય વિશીર્ણ થઈ ગયાં છે. ૧૮૯૭માં હરિલાલ નરસિંહરામ વ્યાસ તરફથી લગભગ આખા રઘુવંશનો બીજો અનુવાદ થયેલો છે. એ સમશ્લોકી નથી. લેખકે યથેચ્છ રીતે મૂળના છંદોને માત્રામેળ કે ગણમેળ છંદોમાં પલટી નાખેલા છે. એમાં છંદની શુદ્ધિ પૂરતી જળવાઈ નથી, તોયે ઉપરના કરતાં તે કંઈક સારો છે. આખા રઘુવંશનો સમશ્લોકી પદ્યાનુવાદ ઠેઠ ૧૯૩૩માં નાગરદાસ અમરજી પંડ્યા તરફથી થયેલો મળે છે. અનુવાદ સરળ છે, પણ તેમાં મૂળનાં સૌન્દર્ય અને રસ પૂરા ઔચિત્યથી ઊતર્યા નથી. રઘુવંશનો બીજો સંપૂર્ણ અનુવાદ ચતુરભાઈ ગોવિંદભાઈ પટેલે કરેલો છે. અનુવાદમાં છંદોની શિથિલતા છે અને વાણીની દુર્બળતા ઘણે ઠેકાણે દેખાય છે. શબ્દશુદ્ધિમાં પણ અનુવાદકે ચૂકો કરી છે. કેટલાક ભાગ રસાવહ બન્યા છે. આપણા કોઈ સિદ્ધહસ્ત નવીન કવિને હાથે રઘુવંશના જેવા મહાકાવ્યના સંપૂર્ણ અનુવાદને માટે હજી યે અવકાશ રહે છે.

Line 67: Line 66:
સંસ્કૃત સાહિત્યની આ સીમાચિહ્ન જેવી કેટલીક કૃતિઓ સિવાય બીજી પ્રકીર્ણ કૃતિઓના જે અનુવાદો થયા છે તે નીચે પ્રમાણે છે. આ અનુવાદો જેમ અર્વાચીન કાળની નજીક આવતા જાય છે તેમ મૂળવત્‌ સમશ્લોકી બનતા જાય છે. પ્રારંભમાં તો ગમે તે છંદમાં ગમે તે રીતે અનુવાદો થતા રહ્યા છે. મૂળનાં વૃત્ત છોડીને કરેલા અનુવાદોમાં અર્થ ઊતરે છે. પણ રસ કે અર્થની અસલ ચોટ ઊતરતી નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<center>
{|style="border-right:0px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:0px #000 solid;width:100%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
Line 133: Line 132:
| સંગીત ગીતા – રંગ અવધૂત. ગીતાના અર્થને સરળ માત્રામેળ પદ્યમાં મૂકવામાં આવ્યો છે. પણ મૂળનું અર્થગાંભીર્ય તથા કાવ્યમય બાની બહુ અલ્પ પ્રમાણમાં ઊતરી છે.
| સંગીત ગીતા – રંગ અવધૂત. ગીતાના અર્થને સરળ માત્રામેળ પદ્યમાં મૂકવામાં આવ્યો છે. પણ મૂળનું અર્થગાંભીર્ય તથા કાવ્યમય બાની બહુ અલ્પ પ્રમાણમાં ઊતરી છે.
|}
|}
 
</center>
'''[૨] નાટકો'''
'''[૨] નાટકો'''

Line 140: Line 139:
અત્યાર લગીમાં નીચેનાં નાટકો ગુજરાતીમાં અનુવાદ પામ્યાં છે :
અત્યાર લગીમાં નીચેનાં નાટકો ગુજરાતીમાં અનુવાદ પામ્યાં છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
{|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.5em;"
| '''કાલિદાસ'''
|
|-
| ૧૮૪૦ (?) 
| માલવિકાગ્નિમિત્ર નાટક 
| રણછોડરામ ઉદયરામ
|-
| ૧૯૩૨, 
|  {{gap|3em}}” {{gap|3em}}(પ્રેમની પ્રસાદી)
| કેશવરામ કા. શાસ્ત્રી
|-
| ૧૯૩૩, 
|  {{gap|3em}} ”
| બળવંતરાય ક. ઠાકોર
|-
| ૧૮૬૮,
| વિક્રમોર્વશીય ત્રોટક
| રણછોડરામ ઉદયરામ
|-
| ૧૮૯૮
| વિક્રમોર્વશીય 
| કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ
|-
| ૧૯૦૬, 
| વિક્રમોર્વશીય 
| હિમ્મતલાલ ગ. અંજારિયા
|-
| ૧૯૧૨,
| વિક્રમોર્વશીય કિંવા પરાક્રમની પ્રસાદી 
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| (૧૯૦૧, બીજી આવૃત્તિ)
| અભિજ્ઞાન શાકુન્તલ નાટક 
| દલપતરામ પ્રાણજીવન ખખ્ખર
|-
| ૧૮૬૭, 
| {{gap|3em}}” 
| ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક
|-
| ૧૯૦૬,
| {{gap|3em}}”
| બળવંતરાય ક. ઠાકોર
|-
| ૧૯૧૫,
|  {{gap|3em}}”
| મગનલાલ ચતુરભાઈ પટેલ
|-
| ૧૯૨૬,
| શકુન્તલાનું સંભારણું
| ન્હાનાલાલ દ. કવિ
|-
| ૧૯૨૮,
| સ્મૃતિભ્રંશ, શાપિત શકુન્તલા
| મનસુખલાલ મ. ઝવેરી
|-
| ૧૯૪૯,
| કાલિદાસનાં ત્રણ નાટકો
| કેશવરામ કા. શાસ્ત્રી
|-
| ૧૯૫૫,
| શાંકુતલ
| ઉમાશંકર જોશી
|-
| '''ભવભૂતિ'''
|
|-
| ૧૯૧૨
| ઉત્તરરામચરિત.
| મણિલાલ ન. દ્વિવેદી
|-
| ૧૯૧૨,
| માલતીમાધવ
| મણિલાલ ન. દ્વિવેદી
|-
| *૧૯૫૦,
| ઉત્તરરામચરિત
| ઉમાશંકર જોશી
|-
|  {{gap|3em}}”
| પદ્માવતી દેસાઈ
|-
| '''શૂદ્રક'''
|
|-
| ૧૮૮૪,
| મૃચ્છકટિક નાટકસાર (પાંચ અંકી)
| ઠા. દામોદર રતનશી સોમાણી
|-
| ૧૮૯૩,
| મૃચ્છકટિ પ્રકરણ
| બાળશંકર ઉ. કંથારિયા
|-
| ભાસનું (?) દરિદ્ર ચારુદત્ત
| ડોલરરાય રં. માંકડ
|-
| ૧૯૪૪,
| મૃચ્છકટિક
| સુન્દરમ્‌
|-
| '''ભાસ'''
|
|-
| ૧૯૨૬,
| પ્રતિમા
| મણિલાલ છબારામ ભટ્ટ
|-
| ૧૯૨૮,
|  {{gap|3em}}”
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| ૧૯૧૬,
| સાચૂં સ્વપ્ન
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| ૧૯૧૭,
| મધ્યમવ્યાયોગ
| લાલશંકર હરિપ્રસાદ
|-
| ૧૯૨૦,
| મધ્યમ
| કેશવલાલ હ. ધ્રુુવ
|-
| ૧૯૧૨,
| ગુપ્તપાણ્ડવ
| લલ્લુભાઈ નારણજી દેસાઈ
|-
| ૧૯૨૦,
| પાણ્ડવગુપ્તનિવાસ
| ઈશ્વરલાલ વીમાવાળા
|-
| ૧૯૨૨,
| પ્રધાનની પ્રતિજ્ઞા
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| વિન્ધ્યવનની કન્યકા
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| સ્વપ્નની સુંદરી
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| કર્ણભાર
| રામનારાયણ વિ. પાઠક
|-
| દૂતવાક્યમ
| {{gap|3em}} ”
|-
| બાલચરિત
|  {{gap|3em}}”
|-
| *<ref>* કે. કા. શાસ્ત્રીએ ભાસનાં બાલચરિત, દરિદ્ર ચારુદત્ત, પંચરાત્ર, ઉપરાંત પાંચે એકાંકીઓ, ને ભાસને નામે ચડેલા ‘યજ્ઞફલ’નો પણ અનુવાદ કરેલ છે, જે થોડા સમયમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ થશે</ref>ઊરુભંગ
|  {{gap|3em}}”
|-
| '''હર્ષ'''
|
|-
| ૧૮૯૬,
| પ્રિયદર્શિકા
| યમુનાદત્ત વલ્લભજી જોશી
|-
| ૧૯૧૫,
| પ્રિયદર્શના
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| (?)
| પ્રિયદર્શિકા
| મોહનલાલ પ્રસાદરાય મહેતા
|-
| ૧૮૯૦,
| નાગાનન્દ
| રાજારામ રામશંકર ભટ્ટ
|-
| ૧૯૨૭,
| નાગાનન્દ
| રમણીક જયચંદભાઈ દલાલ
|-
| '''વિશાખદત્ત'''
|
|-
| ૧૮૮૪,
| મુદ્રારાક્ષસ કિંવા મેળની મુદ્રિકા
| કેશવલાલ હ. ધ્રુવ
|-
| ૧૯૫૦,
| {{gap|3em}} ”
| કેશવરામ કા. શાસ્ત્રી
|-
| '''કૃષ્ણમિશ્ર'''
|
|-
| ૧૮૭૭,
| પ્રબોધચંદ્રોદય
| વલ્લભજી હરિદત્ત આચાર્ય
|-
| ૧૮૭૯,
|  {{gap|3em}}”
| મૂળશંકર રામજી
|-
| ૧૮૮૧,
|  {{gap|3em}}”
| ભોગીલાલ મહાનંદ ભટ્ટ
|-
| '''મૂળ લેખક (?)'''
|
|-
| ૧૮૮૨,
| ચંદ્રાવલિ
| બાળશંકર ઉ. કંથારિયા
|-
| રામચંદ્રાચાર્ય
|
|-
| ૧૮૮૬,
| નિર્ભયભીમવ્યાયોગ
| ગોસાંઈ નારાયણ ભારતી
|-
| ૧૯૫૨,
|  {{gap|3em}}”
| કેશવરામ કા. શાસ્ત્રી
|-
| '''બાણભટ્ટ'''
|
|-
| ૧૮૯૧,
| પાર્વતીપરિણય નાટક
| કીલાભાઈ ઘનશ્યામ
|-
| '''ભાસ્કર કવિ'''
|
|-
| ૧૮૯૪,
| ઉન્મત્તરાઘવ
| દુર્લભરામ રામજી જાની
|-
| ૧૯૨૯,
|  {{gap|3em}}”
| કેશવરામ કા. શાસ્ત્રી
|-
| ૧૮૯૯,
| વૈદેહીવિજયમ્‌
| મગનભાઈ ચતુરભાઈ પટેલ
|-
| (?)
| વેણીસંહાર અનુવાદક (?)
| (કૃ. મો. ઝવેરીએ ‘ગુ.સા.ના વધુ માર્ગસૂચક સ્તંભો’માં નોંધેલું)
|-
| ૧૮૬૭,
|  {{gap|3em}}”
| સુખેશ્વર બાપુજી શાસ્ત્રીજી
|-
| ૧૮૭૭,
|  {{gap|3em}}”
| બળવંતરામ મહાદેવરામ મહેતા
|-
| '''બોધાયન'''
|
|-
| (?)
| ભગવદજ્જુકીય
| ડોલરરાય રં. માંકડ
|-
| ૧૯૩૯,
|  {{gap|3em}}”
| સુન્દરમ્‌
|-
| ૧૯૫૦,
|  {{gap|3em}}”
| મુકુંદ કે. શાસ્ત્રી
|}
</center>

કાલિદાસ
કાલિદાસ

Navigation menu