અર્વાચીન કવિતા/(૧) અનુવાદો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:

<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.૫em;"
{|style="border-right:0px #000 solid;width=60%;padding-right:0.૫em;"
|-
|-
| પૃથિવીસૂક્ત  
| પૃથિવીસૂક્ત  
Line 67: Line 67:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:0px #000 solid;width=100%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
| ૧૮૭૪
| ૧૮૭૪
Line 141: Line 141:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.5em;"
{|style="border-right:0px #000 solid;width=90%;padding-right:0.5em;"
| '''કાલિદાસ'''  
| '''કાલિદાસ'''  
|   
|   
Line 174: Line 174:
| કેશવલાલ હ. ધ્રુવ
| કેશવલાલ હ. ધ્રુવ
|-
|-
| (૧૯૦૧, બીજી આવૃત્તિ)  
| (૧૯૦૧, બીજી આવૃત્તિ) &nbsp;
| અભિજ્ઞાન શાકુન્તલ નાટક   
| અભિજ્ઞાન શાકુન્તલ નાટક   
| દલપતરામ પ્રાણજીવન ખખ્ખર
| દલપતરામ પ્રાણજીવન ખખ્ખર
Line 433: Line 433:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ યાદી જોતાં જણાય છે કે સંસ્કૃત નાટકસાહિત્યની લગભગ બધી ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી ગઈ છે. અને તેને માટે ગુજરાતી સાહિત્ય સહેજે ગૌરવ લઈ શકે તેમ છે. કાલિદાસ, ભવભૂતિ, અને ભાસનાં તો લગભગ બધાં નાટકો તથા હર્ષ, વિશાખદત્ત શૂદ્રક આદિની એકાદબે છતાં ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી છે. આમાંનાં ‘પ્રબોધચંદ્રોદય’ જેવાં કેટલાંક પ્રકીર્ણ નાટકો તેમના સાહિત્યગુણ કરતાં લાક્ષણિક વિષયોને લીધે અનૂદિત થયેલાં છે. આ અનુવાદકોમાંના ઘણાખરા પોતે ગુજરાતીના સારા કવિઓ છે, પણ જેમણે કાવ્યની બીજી પ્રવૃત્તિ કરેલી નથી તેવાઓએ પણ આ અનુવાદોનું કામ ઉપાડ્યું છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી બીના છે. એમાંય કીલાભાઈ અને કેશવલાલ જેવાઓએ જે રીતે સંસ્કૃત પદ્યના અનુવાદો કર્યા છે તેમાં તેમની કવિ તરીકે ગણના થઈ શકે તેટલી રચનાશક્તિ પ્રગટી છે.

નાટકોમાંનું પદ્ય
{{Poem2Close}}
'''નાટકોમાંનું પદ્ય'''
{{Poem2Open}}
આ અનુવાદોમાં લગભગ ૧૮૮૦ સુધીના અનુવાદોનું પદ્ય દલપતયુગની શૈલીનું જ રહેલું છે. સમશ્લોકી અનુવાદની કલ્પના તો કીલાભાઈ અને કેશવલાલના અનુવાદોથી જ દૃઢ થવા લાગી. તે પહેલાં તો મૂળના પદ્યને એના મૂળ વૃત્તને લાંબુંપહોળું કરીને યા તો દોહરા ચોપાઈ કે ગઝલ અને મનહરાદિ માત્રામેળ કે અક્ષરમેળ કોઈ પણ વૃત્તમાં ગોઠવીને કે નાટકનાં ગાયનોની ઢબે યથેચ્છ રૂપ આપીને ગુજરાતીમાં લાવવામાં આવેલું છે. રણછોડરામ ઉદયરામના*<ref>* આ જાણીતા નાટકકારે શરૂઆતમાં દલપતરીતિનાં કેટલાંક કાવ્યો પણ લખેલાં છે, જે ‘વિવિધોપદેશ’ (૧૮૫૯) નામે પ્રસિદ્ધ થયાં છે. એ પુસ્તકમાં સહકર્તા તરીકે મનસુખરામ સૂરજરામનું પણ નામ છે. દલપતરીતિની આ કશી ચમત્કૃતિ વિનાની સાદી બોધપ્રધાન કૃતિઓ છે.</ref> તથા ‘પ્રબોધચંદ્રોદય’ના અનુવાદકોના અનુવાદો આ છેલ્લા બે પ્રકારના છે. બાલાશંકરના અનુવાદમાં વૃત્તનાં આ ત્રણે રૂપો મળે છે. તે પછીનાં નાટકોનું પદ્ય વધારે મૂલાનુસારી સમશ્લોકી બનતું ગયું છે. મૂળ નાટકના સરળ પદ્યને લીધે તથા અનુવાદકની શક્તિને બળે કેટલાંક નાટકોનો પદ્યભાગ ઘણે ભાગે સૌષ્ઠવવાળો અને સુંદર બનેલો છે. એમાં નારાયણ ભારતી, ઈશ્વરલાલ વીમાવાળા, લાલશંકર ભટ્ટ, રાજારામ વગેરેના પદ્યાનુવાદો તેમના સૌષ્ઠવને લીધે ખાસ ધ્યાન ખેંચે છે. પણ અનુવાદકની શક્તિની ખરી કસોટી તો મહાકવિઓનાં નાટકોમાં જ જણાઈ આવે છે. એ કસોટીમાંથી પૂરેપૂરા પાર ઊતરનાર બે જ અનુવાદકો છે, કીલાભાઈ અને કેશવલાલ ધ્રુવ. તેમણે ભવભૂતિની તથા કાલિદાસની ‘શાકુન્તલ’ જેવી બીજી પ્રૌઢ કૃતિઓ ઉપર પોતાની શક્તિ અજમાવી નથી એટલે તે બાબતમાં તેઓ કેવું પરિણામ લાવી શકત તે કહેવું મુશ્કેલ છે. તોપણ કેશવલાલ ધ્રુવે વિશાખદત્તના વિકટ પદ્યના અનુવાદમાં અસાધારણ શક્તિ બતાવી છે તથા કીલાભાઈએ ‘વિક્રમોર્વશીય’ના જ પદ્યાનુવાદમાં કેશવલાલ કરતાં ય વધુ પ્રાસાદિકતા અને મૂલાનુસારી સૌન્દર્ય નિપજાવ્યું છે એ બંનેની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. એકંદરે જોતાં ગદ્ય અને પદ્ય ઉભયનું સર્વાંગીણ સૌષ્ઠવ આ બે જ અનુવાદકોએ સૌ અનુવાદકોમાં વિશેષ બતાવ્યું છે.+<ref>+ કેશવલાલે ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણના’ અનુવાદમાં ગદ્યભાગ વનવેલીમાં કર્યો છે, એને એક નોંધપાત્ર બીના ગણવી જોઈએ. પણ તેથી કંઈ વિશેષ રસવત્તા પ્રગટી હોય તેવું બન્યું નથી.</ref>  મણિલાલ નભુભાઈના પદ્યના અનુવાદો સમશ્લોકી નથી. એ નાટકોના તે પછી બીજા અનુવાદો, ‘ઉત્તરરામચરિત’નો અંશ ભાગ મનસુખલાલ ઝવેરીએ અનુવાદ્યો છે તે સિવાય, થયા જ નથી, એનું કારણ ભવભૂતિની સઘન બાની હોય એમ માનીએ તો મણિલાલે જે કંઈ કર્યું છે તે માટે તેમને જશ ઘટે છે. અનુવાદકોની શક્તિની રસિક તુલના ‘શાકુન્તલ’ના અનુવાદોમાં મળી આવે છે. આ પ્રસિદ્ધ કૃતિએ કાવ્યની કે રસત્વની જેને કશી ગતાગમ નથી એવા અનુવાદકોને પણ આકર્ષ્યા છે અને ખખ્ખર જેવાએ મૂળ સંસ્કૃત મૂકીને મરાઠીમાંથી પણ અનુવાદ કરી, નાખવાની ઉત્સુકતા સેવી છે. આ જ નાટકના બીજા અનુવાદકો બ. ક. ઠાકોર, મ. ચ. પટેલ, ન્હા. દ. કવિ અને મ. મો. ઝવેરી પ્રતિષ્ઠિત કવિઓ પણ છે અને તેમની કાવ્યની શૈલી તેના બધા ગુણાવગુણ સાથે અનુવાદોમાં આવી છે. બ. ક. ઠા.ના અનુવાદમાં અર્થની ચોકસાઈ છતાં ઘણી અક્કડતા અને જડતા આવેલી છે. મગનભાઈના અનુવાદમાં પ્રાસાદિકતા છે પણ મૂળનું સૌન્દર્ય થોડું છે. જ્યારે કે. કા. શાસ્ત્રીએ સાધેલા નવા અનુવાદોમાં ભજવી શકાય એ દૃષ્ટિએ પ્રવેશપદ્ધતિ દાખલ કરી, અનુવાદ ન દેખાય એ. રીતે ગુજરાતી સ્વાભાવિક ગદ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ન્હાનાલાલનો પદ્યાનુવાદ કદાચ આ સૌ અનુવાદમાં, તેમાં વૃત્તભંગની વિરૂપતા જ્યાં આવી છે તેટલા ભાગને બાદ કરતાં સૌથી વધુ સુભગ છે. હમણાં છેલ્લાં વરસોમાં ‘ઉત્તરરામચરિત’ અને ‘શાકુન્તલ’ના અનુવાદો ઉમાશંકર જોશી તરફથી મળ્યા છે. પ્રસાદયુક્ત મધુર કાવ્યબાનીને વરેલા તેમજ ઉત્તમ વિદ્યાસંપન્ન ધીવાળા આ કવિને હાથે આ અનુવાદો થતાં એમ થાય કે હવે આ બે ઉત્કૃષ્ટ કૃતિઓનો શક્ય તેટલો સંપૂર્ણ અનુવાદ આપણને મળી જશે. પરંતુ અનુવાદો જોતાં આ આશા પૂરેપૂરી ફળીભૂત નથી થતી. ગદ્યપદ્ય ઉભયના ઉત્તમ સ્વરૂપને પિછાણનાર આ કવિને હાથે મૂળનાં સૌન્દર્ય, માધુર્ય, અર્થનો પ્રસાદ અને બળ અનુવાદમાં જેટલાં ઊતર્યાં છે તેથી વિશેષ ઊતરે તેવી અપેક્ષા રહે છે. અનુવાદોનો ઉત્તમ અંશ તે કવિએ મૂળ ગ્રંથોને અંગે કરેલું ઊડું અને વ્યાપક અધ્યયન અને ગ્રંથના વસ્તુ અંગેની ઘણી ઝીણવટભરેલી આપેલી ટિપ્પણી છે.

Line 446: Line 448:
{{Poem2Close}}
{{Poem2Close}}
<Center>
<Center>
{|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.0em;"
{|style="border-right:0px #000 solid;width=60%;padding-right:0.0em;"
| ગીત ગ્રંથ   
| ગીત ગ્રંથ   
| – જતિ
| – જતિ
Line 488: Line 490:
</Center>
</Center>

<Center>
{|style="border-right:0px #000 solid;width=100%;padding-right:0.0em;"
| ૧૮૫૮ &nbsp;
|  ગીતગ્રંથ – ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ. તદ્દન પ્રસાદ વગરની અગુજરાતી જેવી ભાષા. અનુવાદ તરીકે આ સૌથી પહેલી કૃતિ છે.
|-
| ૧૮૭૬
|  ડૅવિડનાં ગીતો – વાહાલજી બેચર. ખ્રિસ્તી psalmના આ ભાષાન્તરમાં છંદો સારા છે, પરંતુ ભાષાશૈલી ઉપરના જેવી જ અગુજરાતી છે.
|-
| ૧૮૯૩
| Merchant of Venice : Shakespeare – સ્ત્રી-ન્યાયકલા યાને વેણીપુરનો વેપારી – શાહ નરસીલાલ વનમાળીદાસ.
|-
| The Traveller – ગોલ્ડસ્મિથની મુસાફરી – (૧૮૫૯)
|}

ગીત ગ્રંથ – જતિ
'''હીરાલાલ ઉમિયાશંકર'''
ડૅવિડનાં ગીતો Essay on Man
The Traveller – મનુષ્યાવતાર
– ગોલ્ડસ્મિથની મુસાફરી – રસધારા
The Deserted Village We are Seven
– ભાંગેલું ગામ – અમે છૈયેં સાત
– તજાયેલ તિલકા – Light of Asia
Gray’s Elegy – બુદ્ધચરિત
Ode on Intimations – સિદ્ધાર્થસંન્યાસ
      of immortality Crimean Sonnets
Eleg;y on Thyrza – ગુલે પોલાંડ
The Hermit The Prophet
– પ્રેમગીત – વિદાય વેળાએ
૧૮૫૮ ગીતગ્રંથ – ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ. તદ્દન પ્રસાદ વગરની
અગુજરાતી જેવી ભાષા. અનુવાદ તરીકે આ સૌથી પહેલી કૃતિ છે.
૧૮૭૬ ડૅવિડનાં ગીતો – વાહાલજી બેચર. ખ્રિસ્તી psalmના આ ભાષાન્તરમાં છંદો સારા છે, પરંતુ ભાષાશૈલી ઉપરના જેવી જ અગુજરાતી છે.
૧૮૯૩ Merchant of Venice : Shakespeare – સ્ત્રી-ન્યાયકલા યાને વેણીપુરનો વેપારી – શાહ નરસીલાલ વનમાળીદાસ.
The Traveller – ગોલ્ડસ્મિથની મુસાફરી – (૧૮૫૯)
હીરાલાલ ઉમિયાશંકર
અર્વાચીન કવિતાની આટલી શરૂઆતમાં આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ આપણી અર્વાચીન કવિતાપ્રવૃત્તિમાં સૌથી પહેલો હોવાનું મહત્ત્વ ધરાવે છે. મૂળના અંગ્રેજી બ્લૅન્ક વર્સને અનુવાદકે શિખરિણી, ભુજંગી, ગીતિ, ઝૂલણા, માલિની જેવાં જુદાંજુદાં વૃત્તોમાં ગોઠવ્યું છે. એ છંદોવૈવિધ્ય તથા છંદમાં પંક્ત્યંતવિરામનો ત્યાગ એ આ અનુવાદનાં મુખ્ય લક્ષણો છે. કાવ્યમાં માધુર્ય ઓછું છે, તોપણ તે વખતનો ભાષાવિકાસ જોતાં આ અનુવાદ ઘણો જ પ્રશસ્ય છે.

The Deserted Village
'''The Deserted Village'''
(૧) ૧૯૧૫, ભાંગેલું ગામ – શંકરપ્રસાદ છગનલાલ રાવળ. ગોલ્ડસ્મિથની એક બીજી કૃતિ The Deserted Villageનો આ અનુવાદ છે. અનુવાદ માટે ઓખાહરણના ઢાળ લીધા છે, જે કાવ્યના વાતાવરણ સાથે મેળ ખાતા નથી. એ ઢાળને લીધે કાવ્ય શિથિલ બન્યું છે. મૂળના અર્થની વફાદારી જળવાઈ છે, રસની નહિ.

(ર) ૧૯૨૩, તજાયેલ તિલકા અથવા ગ્રામ્યગૌરવ – પોપટલાલ પૂંજાભાઈ શાહ. ગોલ્ડસ્મિથના ‘ડેઝર્ટેડ વિલેજ’નું આ અનુકરણ-અનુકૃતિ છે. મૂળ કાવ્યના વસ્તુને સૌરાષ્ટ્રના એક ગામડાની આસપાસ ગોઠવ્યું છે અને આપણા ચોરા ચબૂતરા તથા ગ્રામજીવનનાં પાત્રોને ઉચિત રીતે ગોઠવ્યાં છે. અનુકૃતિ સફળ થઈ છે. ભાષા અને છંદો શુદ્ધ પ્રૌઢ અને સરળ છે. મૂળનું કારુણ્ય આ કૃતિમાં આવી શક્યું છે. લેખકે સીધો અનુવાદ કર્યો હોત તોપણ તે સફળ થઈ શકત એમ લાગે છે.

Line 520: Line 518:
‘વિદાય વેળાએ’ એ ખલિલ ઝિબ્રાનના ‘The Prophet’નો કિશોરલાલ ઘ. મશરૂવાળાએ કરેલો અનુવાદ છે, મૂળ પુસ્તક બાઇબલની ભાષાની લાક્ષણિક શૈલીમાં લખાયું છે અને એનો અનુવાદ પણ તેવા જ ગદ્યમાં થયો છે. આ કૃતિની ભાષા મૂળમાં તેમજ અનુવાદમાં ગદ્યરૂપની છે છતાં તેમાંનું વિચારતત્ત્વ ઊંચી કોટિની આર્ષ રીતિની ભાષામાં વ્યક્ત થયેલું છે, અને તેમાં કાવ્યની ઘનતા અને તીવ્રતા છે. ગુજરાતી ગદ્યાનુવાદ પણ એવી જ એક લાક્ષણિક સુરાવટ આપે છે, જેમાં કાવ્યનું રસતત્ત્વ સહજ જડે છે. અનુવાદમાં વાણીનું ગાંભીર્ય તેમજ પ્રૌઢ શિષ્ટતા અને મધુર સરળતા આવ્યાં છે.

અંગ્રેજી પદ્યાત્મક નાટકોના અમુક ખંડના થોડાક અનુવાદો પદ્યમાં થયા છે, પણ તે પ્રવૃત્તિએ હજી ગંભીર રૂપ નથી લીધું તથા તે જેટલી થઈ છે તેટલી ગ્રંથસ્થ નથી બની. આ અનુવાદો નાટ્યરચનામાં બ્લૅન્ક વર્સ જેવું સળંગ પદ્ય શોધવાના એક પ્રયોગ રૂપે મહત્ત્વ ધરાવે છે. તેમાંનો પહેલો પ્રયોગ કેશવ હ. ધ્રુવનો છે. તેમણે શેક્સ્પિયરના ‘જુલિયસ સીઝર’માંથી બ્રૂટસના ભાષણવાળો ભાગ ‘વનવેલી’ – મનહરમાં અનુવાદ કર્યો છે. તે પછી રામનારાયણ પાઠકે ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માંથી ‘શેર માંસનો મુકર્દમો’વાળો ભાગ એ જ ‘મનહર’માં અનૂદિત કર્યો છે. આ દિશામાં છેલ્લો અને વધારે સાતત્યવાળો પ્રયોગ ઉમાશંકર જોશીએ “ઇફ્જીનિયા ઇન ટૉરિસ’નો મનહરમાં કરેલો અનુવાદ છે. આ બધા અનુવાદો એક પ્રયોગ રૂપે ખૂબ નોંધપાત્ર છે. અને દરેક લેખકે પોતાની પદ્યશક્તિ અને કાવ્યશક્તિ તેઓની પાછળ પૂરેપૂરી ખરચી છે.

બંગાળીમાંથી અનુવાદો
<center>'''બંગાળીમાંથી અનુવાદો'''</center>
ગીતાંજલિ અને ફલચયન
{{Block center|<poem> ગીતાંજલિ અને ફલચયન
બાલચંદ્ર
બાલચંદ્ર
ઉત્સર્ગ
ઉત્સર્ગ
ગીતાંજલિ અને બીજાં કાવ્યો
ગીતાંજલિ અને બીજાં કાવ્યો</poem>}}
{{Poem2Open}}
બંગાળી ભાષામાંથી માત્ર ટાગોરની કવિતા ગુજરાતીમાં આવી છે, પણ પ્રથમ તો તે અંગ્રેજી દ્વારા ગદ્યરૂપમાં આવી છે, અને હવે બંગાળીમાંથી પણ આવવા લાગી છે; જોકે બેમાંથી એકે રીતે તે મૂળ જેટલી રસાવહ નથી બની શકી. ‘ગીતાંજલિ અને ફલચયન’ (૧૯૨૩)માં રામચન્દ્ર અધ્વર્યુએ એ કાવ્યોનો અનુવાદ કર્યો છે. ‘બાલચંદ્ર’ (૧૯૨૬) એ શ્રી ગિરિધર શર્માજીએ કરેલો અનુવાદ છે. ‘ઉત્સર્ગ’ (૧૯૩૩)નો ગોરધનદાસ ડા. એંજિનિયરનો અનુવાદ મૂળ બંગાળીમાંથી મૂળના છંદોમાં જ છે. એ રીતે એ પહેલો મૂળવત્‌ અનુવાદ બને છે. આ અનુવાદમાં મૂળનો રસ નથી આવી શક્યો. મૂળના ઢાળમાં ગુજરાતી કવિતાની પદાવલિ મૂળના જેવી રસાવહ નથી બની શકી. મૂળ ભાષા અને અનુવાદની ભાષામાં જ્યાં તત્સમ શબ્દોનું ઘણું સામ્ય હોય ત્યાં તે જ શબ્દો પ્રત્યયાન્તર સાધવાથી તથા બીજા શબ્દો અનૂદિત બનવાથી ભાષા કોક નવી જ વિકૃતતા ધારણ કરી લે છે. પ્રત્યેક શબ્દની રસપોષકતાનો સૂક્ષ્મ વિચાર કરીને કામ લેવાય તો જ અનુવાદ મૂળનો અર્થ લઈ આવવા ઉપરાંત મૂળનો રસ પણ લઈ આવે. ‘ગીતાંજલી અને બીજાં કાવ્યો’ (૧૯૪૨)નો અનુવાદ આપનાર નગીનદાસ પારેખે, તથા ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં ઝવેરચંદ મેઘાણીએ ટાગોરનાં કાવ્યોને ગુજરાતી ભાષાના લય અને છંદની વધુ નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાને યોગ્ય લાગ્યું તે રીતે મૂળ કાવ્યોને નવા છંદમાં ગોઠવ્યાં છે, છતાં પરિણામ પૂરેપૂરું સંતોષકારક નથી આવ્યું. નગીનદાસના અનુવાદો, કેટલાક ધીરગંભીર શૈલીના મૂળવત્‌ અનુવાદો સિવાય, હજુ વરવા લાગે છે. મૂળમાં જે રસની ઝલક અને શબ્દની ચમક છે તે અહીં નથી. મેઘાણીના અનુવાદો અમુક રીતે વધારે આસ્વાદ્ય બનેલા છે, જોકે તેમાં મૂળ રસની ઘનતા અને કળાની ચારુતા પૂરેપૂરી ઊતરી નથી. બંગાળી ભાષા ગુજરાતીની ઘણી નજીક રહેલી છે છતાં તેની કવિતાનો અનુવાદ કઈ રીતે ઉત્તમ કાવ્યત્વ પામે તે પ્રશ્ન હજી ઉકેલવાનો રહે છે. હજી વધારે સર્જકશક્તિવાળો આપણો કોઈ લેખક એ પ્રશ્ન હાથમાં લે તો એના નિરાકરણની દિશા સ્પષ્ટ થાય ખરી. છેલ્લા થોડા વખત ઉપર અધ્યા. સુરેશ હ. જોષીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના જે અનુવાદો આપ્યા છે તે જોતાં પ્રશ્ન ઊકલી ગયો છે એમ આનંદપૂર્વક કહી શકાય.

હિંદીમાંથી અનુવાદો
{{Poem2Close}}
રસિકપ્રિયા
<center>'''હિંદીમાંથી અનુવાદો'''</center>
{{Block center|<poem>રસિકપ્રિયા
ભાષાભૂષણ
ભાષાભૂષણ
વૃંદસતસઈ
વૃંદસતસઈ
Line 533: Line 533:
બિહારી સતસઈ
બિહારી સતસઈ
શિવરાજ શતક
શિવરાજ શતક
સુખમની
સુખમની</poem>}}
{{Poem2Open}}
હિંદી ભાષામાંથી જૂની કવિતાના તથા અલંકારગ્રંથોના નીચેના અનુવાદો થયેલા છે :
હિંદી ભાષામાંથી જૂની કવિતાના તથા અલંકારગ્રંથોના નીચેના અનુવાદો થયેલા છે :
{{Poem2Close}}
<Center>
{|style="border-right:0px #000 solid;width=100%;padding-right:0.0em;"
| ૧૮૭૭
| રસિકપ્રિયા – કેશવદાસકૃત, અનુવાદક નારાયણ ભારતી, યશવંત ભારતી.
|-
| ૧૮૭૮
| ભાષાભૂષણ – દલપતિરામ દુર્લભરામ યાજ્ઞિક. આ જયદેવ ચક્રવર્તીના ચંદ્રાલોક પરથી લખેલો છે. દોહરામાં અલંકારભાગ સમજાવ્યો છે.
|-
| ૧૮૮૬
| વૃંદસતસઈ – છોટાલાલ સેવકરામે વૃંદ કવિની વ્રજભાષાની કવિતામાંથી આ અનુવાદ કર્યો છે. તે પ્રસન્ન અને સુંદર બન્યો છે.
|-
| ૧૯૦૭
| સમાધિ–સમતા–અનુભવ શતકો – મોહનલાલ અમરશી શેઠ. ન્યાયવિશારદ યશોવિજયજી ઉપાધ્યાયનાં હિંદીમાં રચેલાં ત્રણ દુહાશતકોનો આ ગુજરાતીમાં ભાવાર્થ છે.
|-
| ૧૯૧૩ &nbsp;&nbsp;
| બિહારી સતસઈ – બિહારીદાસકૃત, અનુવાદક સવિતાનારાયણ ગણપતિનારાયણ. આ તથા ઉપર નોંધેલું ‘રસિકપ્રિયા’  મારા જોવામાં આવ્યાં નથી.
|-
| ૧૯૧૬
| શિવરાજશતક – કવિ ગોવિન્દ ગીલાભાઈ ચહુઆણ. આ હિંદી કવિ ભૂષણના ‘શિવરાજબાવની’ અને ‘શિવરાજભૂષણ’નો અનુવાદ છે.
|-
| ૧૯૩૬
| સુખમની – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. શીખગુરુ અર્જુનદેવના હિંદીને લગભગ મળતી એવી ભાષામાં રચાયેલા આ ગ્રંથનો લગભગ મૂળને મળતા ચોપાઈના માત્રામેળ માપમાં થયેલો આ અનુવાદ છે. અનુવાદમાં ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓની સરળ છતાં લાક્ષણિક તેજસ્વિતાવાળી કાવ્યબાનીનો મરોડ આવ્યો છે, જે એક ઘણી મોટી વસ્તુ છે. એને લીધે આ પ્રાચીન ગ્રંથના અનુવાદને પ્રાચીન વાણીની મનોહરતાવાળું કલેવર મળ્યું છે. અનુવાદમાં પ્રાસો સરસ રીતે યોજાયા છે, તથા કેટલાક શબ્દના રૂપમાં છૂટ લઈને કરેલા પ્રયોગો ખાસ મનોહર બનેલા છે. મૂળ ગ્રંથના અનુવાદ ઉપરાંત શીખગુરુનો પરિચય વગેરે આપતો ગદ્યભાગ પણ કીમતી વાચન પૂરું પાડે છે.
|}
૧૮૭૭ રસિકપ્રિયા – કેશવદાસકૃત, અનુવાદક નારાયણ ભારતી, યશવંત ભારતી.

૧૮૭૮ ભાષાભૂષણ – દલપતિરામ દુર્લભરામ યાજ્ઞિક. આ જયદેવ ચક્રવર્તીના ચંદ્રાલોક પરથી લખેલો છે. દોહરામાં અલંકારભાગ સમજાવ્યો છે.

17,546

edits