17,293
edits
No edit summary |
No edit summary |
||
Line 48: | Line 48: | ||
| દેવીસ્તુતિ | | દેવીસ્તુતિ | ||
|- | |- | ||
| ભર્તુહરિશતકત્રય | | ભર્તુહરિશતકત્રય | ||
| ભગવદ્ગીતા | | ભગવદ્ગીતા | ||
|- | |- | ||
Line 504: | Line 504: | ||
| The Traveller – ગોલ્ડસ્મિથની મુસાફરી – (૧૮૫૯) | | The Traveller – ગોલ્ડસ્મિથની મુસાફરી – (૧૮૫૯) | ||
|} | |} | ||
</Center> | |||
'''હીરાલાલ ઉમિયાશંકર''' | '''હીરાલાલ ઉમિયાશંકર''' | ||
અર્વાચીન કવિતાની આટલી શરૂઆતમાં આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ આપણી અર્વાચીન કવિતાપ્રવૃત્તિમાં સૌથી પહેલો હોવાનું મહત્ત્વ ધરાવે છે. મૂળના અંગ્રેજી બ્લૅન્ક વર્સને અનુવાદકે શિખરિણી, ભુજંગી, ગીતિ, ઝૂલણા, માલિની જેવાં જુદાંજુદાં વૃત્તોમાં ગોઠવ્યું છે. એ છંદોવૈવિધ્ય તથા છંદમાં પંક્ત્યંતવિરામનો ત્યાગ એ આ અનુવાદનાં મુખ્ય લક્ષણો છે. કાવ્યમાં માધુર્ય ઓછું છે, તોપણ તે વખતનો ભાષાવિકાસ જોતાં આ અનુવાદ ઘણો જ પ્રશસ્ય છે. | અર્વાચીન કવિતાની આટલી શરૂઆતમાં આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ આપણી અર્વાચીન કવિતાપ્રવૃત્તિમાં સૌથી પહેલો હોવાનું મહત્ત્વ ધરાવે છે. મૂળના અંગ્રેજી બ્લૅન્ક વર્સને અનુવાદકે શિખરિણી, ભુજંગી, ગીતિ, ઝૂલણા, માલિની જેવાં જુદાંજુદાં વૃત્તોમાં ગોઠવ્યું છે. એ છંદોવૈવિધ્ય તથા છંદમાં પંક્ત્યંતવિરામનો ત્યાગ એ આ અનુવાદનાં મુખ્ય લક્ષણો છે. કાવ્યમાં માધુર્ય ઓછું છે, તોપણ તે વખતનો ભાષાવિકાસ જોતાં આ અનુવાદ ઘણો જ પ્રશસ્ય છે. | ||
'''The Deserted Village''' | '''The Deserted Village''' | ||
{{Poem2Open}} | |||
(૧) ૧૯૧૫, ભાંગેલું ગામ – શંકરપ્રસાદ છગનલાલ રાવળ. ગોલ્ડસ્મિથની એક બીજી કૃતિ The Deserted Villageનો આ અનુવાદ છે. અનુવાદ માટે ઓખાહરણના ઢાળ લીધા છે, જે કાવ્યના વાતાવરણ સાથે મેળ ખાતા નથી. એ ઢાળને લીધે કાવ્ય શિથિલ બન્યું છે. મૂળના અર્થની વફાદારી જળવાઈ છે, રસની નહિ. | (૧) ૧૯૧૫, ભાંગેલું ગામ – શંકરપ્રસાદ છગનલાલ રાવળ. ગોલ્ડસ્મિથની એક બીજી કૃતિ The Deserted Villageનો આ અનુવાદ છે. અનુવાદ માટે ઓખાહરણના ઢાળ લીધા છે, જે કાવ્યના વાતાવરણ સાથે મેળ ખાતા નથી. એ ઢાળને લીધે કાવ્ય શિથિલ બન્યું છે. મૂળના અર્થની વફાદારી જળવાઈ છે, રસની નહિ. | ||
(ર) ૧૯૨૩, તજાયેલ તિલકા અથવા ગ્રામ્યગૌરવ – પોપટલાલ પૂંજાભાઈ શાહ. ગોલ્ડસ્મિથના ‘ડેઝર્ટેડ વિલેજ’નું આ અનુકરણ-અનુકૃતિ છે. મૂળ કાવ્યના વસ્તુને સૌરાષ્ટ્રના એક ગામડાની આસપાસ ગોઠવ્યું છે અને આપણા ચોરા ચબૂતરા તથા ગ્રામજીવનનાં પાત્રોને ઉચિત રીતે ગોઠવ્યાં છે. અનુકૃતિ સફળ થઈ છે. ભાષા અને છંદો શુદ્ધ પ્રૌઢ અને સરળ છે. મૂળનું કારુણ્ય આ કૃતિમાં આવી શક્યું છે. લેખકે સીધો અનુવાદ કર્યો હોત તોપણ તે સફળ થઈ શકત એમ લાગે છે. | (ર) ૧૯૨૩, તજાયેલ તિલકા અથવા ગ્રામ્યગૌરવ – પોપટલાલ પૂંજાભાઈ શાહ. ગોલ્ડસ્મિથના ‘ડેઝર્ટેડ વિલેજ’નું આ અનુકરણ-અનુકૃતિ છે. મૂળ કાવ્યના વસ્તુને સૌરાષ્ટ્રના એક ગામડાની આસપાસ ગોઠવ્યું છે અને આપણા ચોરા ચબૂતરા તથા ગ્રામજીવનનાં પાત્રોને ઉચિત રીતે ગોઠવ્યાં છે. અનુકૃતિ સફળ થઈ છે. ભાષા અને છંદો શુદ્ધ પ્રૌઢ અને સરળ છે. મૂળનું કારુણ્ય આ કૃતિમાં આવી શક્યું છે. લેખકે સીધો અનુવાદ કર્યો હોત તોપણ તે સફળ થઈ શકત એમ લાગે છે. | ||
Line 518: | Line 519: | ||
‘વિદાય વેળાએ’ એ ખલિલ ઝિબ્રાનના ‘The Prophet’નો કિશોરલાલ ઘ. મશરૂવાળાએ કરેલો અનુવાદ છે, મૂળ પુસ્તક બાઇબલની ભાષાની લાક્ષણિક શૈલીમાં લખાયું છે અને એનો અનુવાદ પણ તેવા જ ગદ્યમાં થયો છે. આ કૃતિની ભાષા મૂળમાં તેમજ અનુવાદમાં ગદ્યરૂપની છે છતાં તેમાંનું વિચારતત્ત્વ ઊંચી કોટિની આર્ષ રીતિની ભાષામાં વ્યક્ત થયેલું છે, અને તેમાં કાવ્યની ઘનતા અને તીવ્રતા છે. ગુજરાતી ગદ્યાનુવાદ પણ એવી જ એક લાક્ષણિક સુરાવટ આપે છે, જેમાં કાવ્યનું રસતત્ત્વ સહજ જડે છે. અનુવાદમાં વાણીનું ગાંભીર્ય તેમજ પ્રૌઢ શિષ્ટતા અને મધુર સરળતા આવ્યાં છે. | ‘વિદાય વેળાએ’ એ ખલિલ ઝિબ્રાનના ‘The Prophet’નો કિશોરલાલ ઘ. મશરૂવાળાએ કરેલો અનુવાદ છે, મૂળ પુસ્તક બાઇબલની ભાષાની લાક્ષણિક શૈલીમાં લખાયું છે અને એનો અનુવાદ પણ તેવા જ ગદ્યમાં થયો છે. આ કૃતિની ભાષા મૂળમાં તેમજ અનુવાદમાં ગદ્યરૂપની છે છતાં તેમાંનું વિચારતત્ત્વ ઊંચી કોટિની આર્ષ રીતિની ભાષામાં વ્યક્ત થયેલું છે, અને તેમાં કાવ્યની ઘનતા અને તીવ્રતા છે. ગુજરાતી ગદ્યાનુવાદ પણ એવી જ એક લાક્ષણિક સુરાવટ આપે છે, જેમાં કાવ્યનું રસતત્ત્વ સહજ જડે છે. અનુવાદમાં વાણીનું ગાંભીર્ય તેમજ પ્રૌઢ શિષ્ટતા અને મધુર સરળતા આવ્યાં છે. | ||
અંગ્રેજી પદ્યાત્મક નાટકોના અમુક ખંડના થોડાક અનુવાદો પદ્યમાં થયા છે, પણ તે પ્રવૃત્તિએ હજી ગંભીર રૂપ નથી લીધું તથા તે જેટલી થઈ છે તેટલી ગ્રંથસ્થ નથી બની. આ અનુવાદો નાટ્યરચનામાં બ્લૅન્ક વર્સ જેવું સળંગ પદ્ય શોધવાના એક પ્રયોગ રૂપે મહત્ત્વ ધરાવે છે. તેમાંનો પહેલો પ્રયોગ કેશવ હ. ધ્રુવનો છે. તેમણે શેક્સ્પિયરના ‘જુલિયસ સીઝર’માંથી બ્રૂટસના ભાષણવાળો ભાગ ‘વનવેલી’ – મનહરમાં અનુવાદ કર્યો છે. તે પછી રામનારાયણ પાઠકે ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માંથી ‘શેર માંસનો મુકર્દમો’વાળો ભાગ એ જ ‘મનહર’માં અનૂદિત કર્યો છે. આ દિશામાં છેલ્લો અને વધારે સાતત્યવાળો પ્રયોગ ઉમાશંકર જોશીએ “ઇફ્જીનિયા ઇન ટૉરિસ’નો મનહરમાં કરેલો અનુવાદ છે. આ બધા અનુવાદો એક પ્રયોગ રૂપે ખૂબ નોંધપાત્ર છે. અને દરેક લેખકે પોતાની પદ્યશક્તિ અને કાવ્યશક્તિ તેઓની પાછળ પૂરેપૂરી ખરચી છે. | અંગ્રેજી પદ્યાત્મક નાટકોના અમુક ખંડના થોડાક અનુવાદો પદ્યમાં થયા છે, પણ તે પ્રવૃત્તિએ હજી ગંભીર રૂપ નથી લીધું તથા તે જેટલી થઈ છે તેટલી ગ્રંથસ્થ નથી બની. આ અનુવાદો નાટ્યરચનામાં બ્લૅન્ક વર્સ જેવું સળંગ પદ્ય શોધવાના એક પ્રયોગ રૂપે મહત્ત્વ ધરાવે છે. તેમાંનો પહેલો પ્રયોગ કેશવ હ. ધ્રુવનો છે. તેમણે શેક્સ્પિયરના ‘જુલિયસ સીઝર’માંથી બ્રૂટસના ભાષણવાળો ભાગ ‘વનવેલી’ – મનહરમાં અનુવાદ કર્યો છે. તે પછી રામનારાયણ પાઠકે ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માંથી ‘શેર માંસનો મુકર્દમો’વાળો ભાગ એ જ ‘મનહર’માં અનૂદિત કર્યો છે. આ દિશામાં છેલ્લો અને વધારે સાતત્યવાળો પ્રયોગ ઉમાશંકર જોશીએ “ઇફ્જીનિયા ઇન ટૉરિસ’નો મનહરમાં કરેલો અનુવાદ છે. આ બધા અનુવાદો એક પ્રયોગ રૂપે ખૂબ નોંધપાત્ર છે. અને દરેક લેખકે પોતાની પદ્યશક્તિ અને કાવ્યશક્તિ તેઓની પાછળ પૂરેપૂરી ખરચી છે. | ||
{{Poem2Close}} | |||
<center>'''બંગાળીમાંથી અનુવાદો'''</center> | <center>'''બંગાળીમાંથી અનુવાદો'''</center> | ||
{{Block center|<poem> ગીતાંજલિ અને ફલચયન | {{Block center|<poem> ગીતાંજલિ અને ફલચયન | ||
Line 562: | Line 564: | ||
|} | |} | ||
<center>'''ઉર્દૂમાંથી અનુવાદ'''</center> | |||
{{Block center|<poem>હામીકૃત કાવ્ય ભા. ૧ | |||
ઇસ્લામનો ભરતીઓટ | |||
ઇસ્લામ અને દુનિયા | |||
નઝીર</poem>}} | |||
{{Poem2Open}} | |||
ઉર્દૂમાંથી નીચેનાં કાવ્યો ગુજરાતીમાં આવેલાં જોવા મળે છે : | ઉર્દૂમાંથી નીચેનાં કાવ્યો ગુજરાતીમાં આવેલાં જોવા મળે છે : | ||
૧૮૭૯ હામીકૃત કાવ્ય ભા. ૧ – ગુજરાતીમાં રૂપાન્તર-નિજામુદ્દીન પીરસાહેબ. પ્રાસાદિક ગુજરાતીમાં આ કૃતિ બની છે. પદબંધ સુંદર છે. આ એક પ્રેમકથા છે. | {{Poem2Close}} | ||
૧૯૦૭ ઇસ્લામનો ભરતીઓટ અથવા મુસદ્દસે હાલી – નનામિયાં રસુલમિયાં. પ્રખ્યાત કવિ હાલીના પુસ્તકનો આ સળંગ ૪૪૪ છપ્પામાં અનુવાદ છે. મુસદ્દસ એ છ લીટીનો ફારસી છંદ છે, અને તેને છપ્પામાં મૂક્યો છે તે યોગ્ય થયું છે. અનુવાદની ભાષા સરળ પ્રાસાદિક તથા જોરદાર પણ બનેલી છે. | |||
૧૯૦૮ ઇસ્લામ અને દુનિયા – સઈયદ ઇબરાહીમ ‘મુહિબ’ અને અહમદ ધાલા જેરાજ. હાલીની આ બીજી બેનમૂન કૃતિનો અનુવાદ છે. આમાં મૂળનો છંદ જ ગુજરાતીમાં પણ રાખ્યો છે, પણ તે બરાબર ઊતર્યો નથી. | |||
૧૯૧૪ નઝીર – ૨૦૦ વર્ષ પર થયેલા ઉર્દૂ કવિ નઝીર અકબરાબાદીનાં કાવ્યોનો મૂળ સાથે આ ગદ્યમાં અનુવાદ છે. ગદ્ય દ્વારા પણ કવિની સુંદર બાનીનો અહીં પરિચય મળે છે. | <Center>{|style="border-right:0px #000 solid;width=100%;padding-right:0.0em;" | ||
પ્રકીર્ણ અનુવાદો. | | ૧૮૭૯ | ||
૧૯૨૫ ગઝલમાં ગાથા – અમૃત એમ. શાહ. આમાં અવેસ્તામાં રચાયેલી અશો જરથુસ્ત્રના ઉપદેશની બનેલી ‘ગાથા’નું ગઝલમાં ભાષાન્તર છે. પારસી ધર્મની આ એક માત્ર કૃતિ તરીકે ખાસ નોંધપાત્ર છે. | | હામીકૃત કાવ્ય ભા. ૧ – ગુજરાતીમાં રૂપાન્તર-નિજામુદ્દીન પીરસાહેબ. પ્રાસાદિક ગુજરાતીમાં આ કૃતિ બની છે. પદબંધ સુંદર છે. આ એક પ્રેમકથા છે. | ||
|- | |||
| ૧૯૦૭ | |||
| ઇસ્લામનો ભરતીઓટ અથવા મુસદ્દસે હાલી – નનામિયાં રસુલમિયાં. પ્રખ્યાત કવિ હાલીના પુસ્તકનો આ સળંગ ૪૪૪ છપ્પામાં અનુવાદ છે. મુસદ્દસ એ છ લીટીનો ફારસી છંદ છે, અને તેને છપ્પામાં મૂક્યો છે તે યોગ્ય થયું છે. અનુવાદની ભાષા સરળ પ્રાસાદિક તથા જોરદાર પણ બનેલી છે. | |||
|- | |||
| ૧૯૦૮ | |||
| ઇસ્લામ અને દુનિયા – સઈયદ ઇબરાહીમ ‘મુહિબ’ અને અહમદ ધાલા જેરાજ. હાલીની આ બીજી બેનમૂન કૃતિનો અનુવાદ છે. આમાં મૂળનો છંદ જ ગુજરાતીમાં પણ રાખ્યો છે, પણ તે બરાબર ઊતર્યો નથી. | |||
|- | |||
| ૧૯૧૪ | |||
| નઝીર – ૨૦૦ વર્ષ પર થયેલા ઉર્દૂ કવિ નઝીર અકબરાબાદીનાં કાવ્યોનો મૂળ સાથે આ ગદ્યમાં અનુવાદ છે. ગદ્ય દ્વારા પણ કવિની સુંદર બાનીનો અહીં પરિચય મળે છે. | |||
|} | |||
</center> | |||
'''પ્રકીર્ણ અનુવાદો.''' | |||
<Center> | |||
{|style="border-right:0px #000 solid;width=100%;padding-right:0.0em;" | |||
| ૧૮૭૯ | |||
| ૧૯૨૫ ગઝલમાં ગાથા – અમૃત એમ. શાહ. આમાં અવેસ્તામાં રચાયેલી અશો જરથુસ્ત્રના ઉપદેશની બનેલી ‘ગાથા’નું ગઝલમાં ભાષાન્તર છે. પારસી ધર્મની આ એક માત્ર કૃતિ તરીકે ખાસ નોંધપાત્ર છે. | |||
|- | |||
|} | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
ઉમર ખય્યામની રુબાયતોના અંગ્રેજી પરથી તથા મૂળ ફારસી પરથી કેટલાક અનુવાદો થયેલા છે, જેમાંના નીચે મુજબ ગ્રંથસ્થ થયા છે : | |||
{{Poem2Close}} | |||
<Center> | |||
{|style="border-right:0px #000 solid;width=100%;padding-right:0.0em;" | |||
{| class="wikitable" | |||
| ૧૯૨૭ | |||
| રૂબાઇયાત – રૂસ્તમ પેસ્તનજી ભાજીવાલા. આમાં ૮૦૧ રુબાયતો છે. છંદ ફારસી ઢબના છે અને તે મૂળના જેવા લાગે છે. અનુવાદકે સ્પષ્ટ નથી કર્યું કે એમણે મૂળમાંથી કે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા છે. ભાષા પારસી છાંટવાળી છે તથા તેમાં પારસી રીતની અશુદ્ધિઓ પણ છે. | |||
|- | |||
| ૧૯૨૭ | |||
| રૂબાઇયાત – હરિલાલ દ્વારકાદાસ સંઘવી. આમાં ૫૦૦ શ્લોકો હરિગીત છંદમાં અનુવાદકે મૂક્યા છે. મૂળની મસ્તી નથી તથા તે કયા મૂળ પરથી કર્યા છે તે સ્પષ્ટ નથી. | |||
|- | |||
| ૧૯૩૨ | |||
| અમરવચનસુધા – શ્રી ગિરિધર શર્માજી. આ અનુવાદ ફિટ્ઝરાલ્ડના અનુવાદ પરથી કરેલો છે. ૭૫ શ્લોકો રોળા વૃત્તમાં કર્યા છે. અર્થ બરાબર ઊતર્યો છે. પણ મૂળનો રસ બહુ થાડો છે. | |||
|} | |||
</Center> | |||
૧૯૨૭ રૂબાઇયાત – રૂસ્તમ પેસ્તનજી ભાજીવાલા. આમાં ૮૦૧ રુબાયતો છે. છંદ ફારસી ઢબના છે અને તે મૂળના જેવા લાગે છે. અનુવાદકે સ્પષ્ટ નથી કર્યું કે એમણે મૂળમાંથી કે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા છે. ભાષા પારસી છાંટવાળી છે તથા તેમાં પારસી રીતની અશુદ્ધિઓ પણ છે. | ૧૯૨૭ રૂબાઇયાત – રૂસ્તમ પેસ્તનજી ભાજીવાલા. આમાં ૮૦૧ રુબાયતો છે. છંદ ફારસી ઢબના છે અને તે મૂળના જેવા લાગે છે. અનુવાદકે સ્પષ્ટ નથી કર્યું કે એમણે મૂળમાંથી કે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા છે. ભાષા પારસી છાંટવાળી છે તથા તેમાં પારસી રીતની અશુદ્ધિઓ પણ છે. | ||
૧૯૨૭ રૂબાઇયાત – હરિલાલ દ્વારકાદાસ સંઘવી. આમાં ૫૦૦ શ્લોકો હરિગીત છંદમાં અનુવાદકે મૂક્યા છે. મૂળની મસ્તી નથી તથા તે કયા મૂળ પરથી કર્યા છે તે સ્પષ્ટ નથી. | ૧૯૨૭ રૂબાઇયાત – હરિલાલ દ્વારકાદાસ સંઘવી. આમાં ૫૦૦ શ્લોકો હરિગીત છંદમાં અનુવાદકે મૂક્યા છે. મૂળની મસ્તી નથી તથા તે કયા મૂળ પરથી કર્યા છે તે સ્પષ્ટ નથી. |
edits