17,546
edits
(+1) |
(+1) |
||
Line 6: | Line 6: | ||
મેણું માર્યું છે મને ભાભલડીએ, દે’ર આળસુનો સરદાર; | મેણું માર્યું છે મને ભાભલડીએ, દે’ર આળસુનો સરદાર; | ||
ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે, એનો બળ્યો અવતાર રે | ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે, એનો બળ્યો અવતાર રે | ||
{{gap|7em}}માલમ મોટાં હલેસાં... | |||
જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લખમીનો નહીં પાર, | જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લખમીનો નહીં પાર, | ||
જાવે ગિયા કોઈ પાછા ન આવે, આવે તો બેલડો પાર રે | જાવે ગિયા કોઈ પાછા ન આવે, આવે તો બેલડો પાર રે | ||
{{gap|7em}}માલમ મોટાં હલેસાં... | |||
જાવું છે મારે સિંહલદ્વિપમાં, પરણવા પદમણી નાર, | જાવું છે મારે સિંહલદ્વિપમાં, પરણવા પદમણી નાર, | ||
મોતીડે પોંખે જો ભાભી ભામાને, જીવવામાં બહુ સાર રે | મોતીડે પોંખે જો ભાભી ભામાને, જીવવામાં બહુ સાર રે | ||
{{gap|7em}}માલમ મોટાં હલેસાં... | |||
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં, જીવો જીભલડીની ધાર; | કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં, જીવો જીભલડીની ધાર; | ||
મેણાં મારીને મારી મતિ સુધારી, ખોલ્યાં મનનાં દ્વાર રે | મેણાં મારીને મારી મતિ સુધારી, ખોલ્યાં મનનાં દ્વાર રે | ||
{{gap|7em}}માલમ મોટાં હલેસાં...</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} |
edits