17,611
edits
No edit summary |
(+1) |
||
Line 20: | Line 20: | ||
સરખી સાહેલી ભેળી થઈને રે | સરખી સાહેલી ભેળી થઈને રે | ||
જગાડ્યાં નાનાં બાળ, બાળા પોઢો ને! </poem>}} | જગાડ્યાં નાનાં બાળ, બાળા પોઢો ને! </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી લોકસંગીતો છપ્પનભોગ જેવાં છે. તેમાં વિધવિધ રસની અનેકવિધ વાનગીઓ છે; જેને જે ભાવે અને ફાવે તે વાનગીનું સેવન કરી શકે છે. લોકગીતો, ભજનો, લગ્નગીતો, વિવિધ અવસરનાં ગીતો, જોડકણાં, દુહા-છંદ. ધોળ, હાલરડાં-આ બધાં લોકસંગીતનાં રસદાર-સોડમસભર વ્યંજનો છે. | ગુજરાતી લોકસંગીતો છપ્પનભોગ જેવાં છે. તેમાં વિધવિધ રસની અનેકવિધ વાનગીઓ છે; જેને જે ભાવે અને ફાવે તે વાનગીનું સેવન કરી શકે છે. લોકગીતો, ભજનો, લગ્નગીતો, વિવિધ અવસરનાં ગીતો, જોડકણાં, દુહા-છંદ. ધોળ, હાલરડાં-આ બધાં લોકસંગીતનાં રસદાર-સોડમસભર વ્યંજનો છે. | ||
Line 27: | Line 26: | ||
માંડ માંડ બાળક સૂતું, માએ નિરાંતે ઘરકામ કર્યું. એ પરવારી ગઈ, ઘોડિયા પાસે આવીને ઉભી રહી પણ બાળક ઉઠતું નથી. પહેલા નહોતું સૂતું એની ચિંતા, હવે ઉઠતું નથી એની...! કારણ કે એ જનની છે. એણે આડોશી-પાડોશી મહિલાઓને એકત્ર કરીને મત લીધો ત્યારે એ બધી અનુભવી માતાઓએ અનુમાન કર્યું કે તારું છોકરું ડરી ગયું છે એટલે ઉઠતું નથી, એના ઉપરથી મીઠાની ચપટી ઉતારીને ત્રાટક કરીએ એટલે જાગશે! એમ કર્યું ને બાળક જાગ્યું પણ ખરું! | માંડ માંડ બાળક સૂતું, માએ નિરાંતે ઘરકામ કર્યું. એ પરવારી ગઈ, ઘોડિયા પાસે આવીને ઉભી રહી પણ બાળક ઉઠતું નથી. પહેલા નહોતું સૂતું એની ચિંતા, હવે ઉઠતું નથી એની...! કારણ કે એ જનની છે. એણે આડોશી-પાડોશી મહિલાઓને એકત્ર કરીને મત લીધો ત્યારે એ બધી અનુભવી માતાઓએ અનુમાન કર્યું કે તારું છોકરું ડરી ગયું છે એટલે ઉઠતું નથી, એના ઉપરથી મીઠાની ચપટી ઉતારીને ત્રાટક કરીએ એટલે જાગશે! એમ કર્યું ને બાળક જાગ્યું પણ ખરું! | ||
વાત સાવ નાની લાગે છે પણ આ હાલરડામાં પોતાના ફૂલ જેવા બાળુડાના સૂવા-જાગવા અંગેની માતાની ‘ઓવર-કોન્સીયસનેસ’, મુશ્કેલીની પળોમાં અનુભવીઓની મદદ લેવી, મનના સમાધાન માટે મદદગારની સલાહ માનવી, જેને આજે આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ એવાં ત્રાટક પણ કરવાં–વગેરે બાબતો ધ્યાનાકર્ષક બને છે. ખાસ તો જેને પહેલું બાળક હોય એવી લગભગ બધી જ માતાઓનું આ હાલરડાંની નાયિકા પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં ખોટું નથી. | વાત સાવ નાની લાગે છે પણ આ હાલરડામાં પોતાના ફૂલ જેવા બાળુડાના સૂવા-જાગવા અંગેની માતાની ‘ઓવર-કોન્સીયસનેસ’, મુશ્કેલીની પળોમાં અનુભવીઓની મદદ લેવી, મનના સમાધાન માટે મદદગારની સલાહ માનવી, જેને આજે આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ એવાં ત્રાટક પણ કરવાં–વગેરે બાબતો ધ્યાનાકર્ષક બને છે. ખાસ તો જેને પહેલું બાળક હોય એવી લગભગ બધી જ માતાઓનું આ હાલરડાંની નાયિકા પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં ખોટું નથી. | ||
{{Poem2Close}} | |||
<center><big>✽</big></center> | <center><big>✽</big></center> |
edits