આંગણે ટહુકે કોયલ/સાવ રે સોનાનું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 18: Line 18:
બાઈ તારું બાળક બીનું છે રે,  
બાઈ તારું બાળક બીનું છે રે,  
લાવો ઉતારીએ લૂણ, બાળા જાગો ને!
લાવો ઉતારીએ લૂણ, બાળા જાગો ને!
સરખી સાહેલી ભેળી થઈને રે</poem>}}
સરખી સાહેલી ભેળી થઈને રે
જગાડ્યાં નાનાં બાળ, બાળા પોઢો ને!  
જગાડ્યાં નાનાં બાળ, બાળા પોઢો ને! </poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 27: Line 27:
માંડ માંડ બાળક સૂતું, માએ નિરાંતે ઘરકામ કર્યું. એ પરવારી ગઈ, ઘોડિયા પાસે આવીને ઉભી રહી પણ બાળક ઉઠતું નથી. પહેલા નહોતું સૂતું એની ચિંતા, હવે ઉઠતું નથી એની...! કારણ કે એ જનની છે. એણે આડોશી-પાડોશી મહિલાઓને એકત્ર કરીને મત લીધો ત્યારે એ બધી અનુભવી માતાઓએ અનુમાન કર્યું કે તારું છોકરું ડરી ગયું છે એટલે ઉઠતું નથી, એના ઉપરથી મીઠાની ચપટી ઉતારીને ત્રાટક કરીએ એટલે જાગશે! એમ કર્યું ને બાળક જાગ્યું પણ ખરું!

વાત સાવ નાની લાગે છે પણ આ હાલરડામાં પોતાના ફૂલ જેવા બાળુડાના સૂવા-જાગવા અંગેની માતાની ‘ઓવર-કોન્સીયસનેસ’, મુશ્કેલીની પળોમાં અનુભવીઓની મદદ લેવી, મનના સમાધાન માટે મદદગારની સલાહ માનવી, જેને આજે આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ એવાં ત્રાટક પણ કરવાં–વગેરે બાબતો ધ્યાનાકર્ષક બને છે. ખાસ તો જેને પહેલું બાળક હોય એવી લગભગ બધી જ માતાઓનું આ હાલરડાંની નાયિકા પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં ખોટું નથી.

}
 
<center><big>✽</big></center>
<center><big>✽</big></center>
<br>
<br>
17,293

edits

Navigation menu