આંગણે ટહુકે કોયલ/સર્જક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}

<big><big>{{center|''' લેખક પરિચય'''}}</big></big>

[[File:Nilesh_Pandya.jpg|frameless|center]]<br>
[[File:Nilesh Pandya.jpg|center|200px]]
                                       
{{Poem2Open}}
{{Poem2Open}}
પત્રકાર, લેખક, લોકગાયક, મુલાકાતી અધ્યાપક નીલેશ પંડ્યાનો જન્મ તા.૧ જાન્યુઆરી, ૧૯૬૫ ના રોજ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે થયો. અંગ્રેજી, ગુજરાતી અને પત્રકારત્વમાં સ્નાતક અને ગુજરાતી તથા પત્રકારત્વમાં અનુસ્નાતક થઇ,સને ૧૯૯૦ માં રાજકોટમાં ઇન્ડિયન એક્ષપ્રેસ જૂથના અખબાર ‘જનસત્તા’માં પત્રકાર તરીકે કારકિર્દી આરંભી.