હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/રફૂકાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 54: Line 54:
વેઢભર પણ જોયું જાણ્યું ન હોય તે વેંતભર થોડું જ કંઈ સૂઝ્યું બૂઝ્યું હોય
વેઢભર પણ જોયું જાણ્યું ન હોય તે વેંતભર થોડું જ કંઈ સૂઝ્યું બૂઝ્યું હોય
રૂમઝૂમતાં ઝરણાં, ખળખળતી નદી વિનાનો દેશ હોય
રૂમઝૂમતાં ઝરણાં, ખળખળતી નદી વિનાનો દેશ હોય
કૂવાથાળે જીવતા જીવો કૂવાથાળે જીવે, જીવતા રહે, જીવન કરે, એમ
કૂવાથાળે જીવતા જીવો કૂવાથાળે જીવે, જીવતા રહે, જીવ્યા કરે, એમ

હજી પણ રફૂકાર કદી પેલા કદી ઓલા ગામે દેખાય છે
હજી પણ રફૂકાર કદી પેલા કદી ઓલા ગામે દેખાય છે