2,662
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
એને પણ કવિતામાં રસ હતો | એને પણ કવિતામાં રસ હતો | ||
કે કદાચ એનું ગજું હતું એવો એટલોક કવિતાનો વેંતભર શોખ હતો | કે કદાચ એનું ગજું હતું એવો એટલોક કવિતાનો વેંતભર શોખ હતો | ||
શોખ હતો તો અમારી સાથે વળી ગાતો | શોખ હતો તો અમારી સાથે વળી ગાતો કદી | ||
વનવેલી વનવેલી વનવેલી કે વનમાં વનવેલી | વનવેલી વનવેલી વનવેલી કે વનમાં વનવેલી | ||
ઊંધું ઘાલી શિખરિણીનું પઠન કરવા જતા એ જાણે ઊંધે માથે પડી જતો | ઊંધું ઘાલી શિખરિણીનું પઠન કરવા જતા એ જાણે ઊંધે માથે પડી જતો | ||
Line 35: | Line 35: | ||
એ ભાંગેલી ઈંટ જેમ ઓશિયાળો સપાટ જ કશે પડી રહેતો હતો | એ ભાંગેલી ઈંટ જેમ ઓશિયાળો સપાટ જ કશે પડી રહેતો હતો | ||
એની આસપાસ અજવાસ | એની આસપાસ અજવાસ પણ આછોતરો | ||
ઈંટભૂક્કો આછા અજવાસમાં તો તાંબેરી દેખાય નહીં | ઈંટભૂક્કો આછા અજવાસમાં તો તાંબેરી દેખાય નહીં | ||
ખાસ કંઈ આમ તો દેખાય નહીં | ખાસ કંઈ આમ તો દેખાય નહીં | ||
Line 51: | Line 51: | ||
ખંચકાતો અશુંકશું બોલશે ને | ખંચકાતો અશુંકશું બોલશે ને | ||
સંકોચાતો એક બાજુ થતો થતો જતો રહેશે | સંકોચાતો એક બાજુ થતો થતો જતો રહેશે | ||
આવે નહીં તોયે એમાં કશુંકેય ખાટુંમોળું થઈ જવાનું છે? | આવે નહીં તોયે થોડું એમાં કશુંકેય ખાટુંમોળું થઈ જવાનું છે? | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |