હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જીદ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 20: Line 20:
ન આકાશ ન આકાશગંગા
ન આકાશ ન આકાશગંગા
એની જીદ તો બસ એક જ
એની જીદ તો બસ એક જ
એની જીદ તો બસ એકની એક જ
એની જીદ તો બસ એકની એકની એક જ
એની જીદ તો બસ એકની એકની એક જ
કે એને ચાંદ જોઈએ
કે એને ચાંદ જોઈએ
Line 28: Line 29:
એને ચડાવાય એટલો ચાંદરંગ ચડાવી ચડાવીને
એને ચડાવાય એટલો ચાંદરંગ ચડાવી ચડાવીને
ચકર ચકર બાંધી દીધું એની ઉપર
ચકર ચકર બાંધી દીધું એની ઉપર
એલ્યુમિનિયમનું પતરું જોઈતું કારવાનું કાપીકૂપીકાપીને
એલ્યુમિનિયમનું પતરું જોઈતું કારવતું કાપીકૂપીકાપીને
પરથી નીચેથી હરતેથી ફરતેથી ઘસી ઘસીને
ઉપરથી નીચેથી હરતેથી ફરતેથી ઘસી ઘસીને
ચળક ચળક ચળકાવી દીધું
ચળક ચળક ચળકાવી દીધું
એના હાથમાં પકડાવી દીધું
એના હાથમાં પકડાવી દીધું
ઝગમગ ઝગમગ ઝગમગતો બલ્બ  
ઝગમગ ઝગમગ ઝગમગતો બલ્બ
 
દૂધાળો પ્રકાશ રેલાવતો રેલમછેલાવતો બલ્બ
દૂધાળો પ્રકાશ રેલાવતો રેલમછેલાવતો બલ્બ
મામાનું ઘર કેટલે બલ્બ બળે એટલે કહી કહીને
મામાનું ઘર કેટલે બલ્બ બળે એટલે કહી કહીને
Line 47: Line 47:
દેખાય, રજીયાળી વાવડીમાં દેખાય એવો
દેખાય, રજીયાળી વાવડીમાં દેખાય એવો


થતું હોય તો લીંબુ નાળિયેર છો નપાણિયું થાય, થઈ જાય
થતું હોય તો લીલું નાળિયેર છો નપાણિયું થાય, થઈ જાય
સડતું હોય તો કૂણું કોપરું છો સડે, સડી જાય
સડતું હોય તો કૂણું કોપરું છો સડે, સડી જાય
સૂકાતી હોય તો લૂમઝૂમ નારિયેળી છો સૂકાય, સૂકાઈ જાય
સૂકાતી હોય તો લૂમઝૂમ નારિયેળી છો સૂકાય, સૂકાઈ જાય