17,611
edits
(Created page with "{{SetTitle}} <big><big>'''ચંદ્રશંકર મ. ભટ્ટ'''</big></big><br> <big>'''કરસન અને કબૂતર'''</big><br> {{Poem2Open}} સવાર પડે ને કરસન દાણા વેરે. દાણા વેરે ને કબૂતર ચણ ચણવા આવે. કરસન કાંઈ આજકાલનો દાણા નહોતો વેરતો. એ તો છેક નાનો છોકરો હતો,...") |
(+1) |
||
Line 18: | Line 18: | ||
આમ કરસનને કબૂતર વિના ઘડી ન ગોઠતું ને કબૂતરને કરસન વિના નહોતું ગોઠતું. | આમ કરસનને કબૂતર વિના ઘડી ન ગોઠતું ને કબૂતરને કરસન વિના નહોતું ગોઠતું. | ||
સૂરજ ભગવાને આમ કેટલાય દિવસ સુધી કરસન ને કબૂતરનાં હેત નજરે જોયાં | સૂરજ ભગવાને આમ કેટલાય દિવસ સુધી કરસન ને કબૂતરનાં હેત નજરે જોયાં | ||
(૨) | <center>(૨)</center> | ||
એક વાર તે દેશના રાજાનો સેનાપતિ ત્યાં થઈને નીકળ્યો, તેણે રૂપાળાં કબૂતર દીઠાં; તાજાં ને રૂપાળાં પારેવાં જોઈ એની દાઢ સળકી ! | એક વાર તે દેશના રાજાનો સેનાપતિ ત્યાં થઈને નીકળ્યો, તેણે રૂપાળાં કબૂતર દીઠાં; તાજાં ને રૂપાળાં પારેવાં જોઈ એની દાઢ સળકી ! | ||
પણ કરસન સેનાપતિનું પાપ સમજી ગયો હતો. નિરાંતે ચણતાં છેલ્લાં છેલ્લાં કબૂતરનેય એણે ઇશારો કર્યો ને ફડ ફડ કરતાં કબૂતર ઊડી ગયાં. | પણ કરસન સેનાપતિનું પાપ સમજી ગયો હતો. નિરાંતે ચણતાં છેલ્લાં છેલ્લાં કબૂતરનેય એણે ઇશારો કર્યો ને ફડ ફડ કરતાં કબૂતર ઊડી ગયાં. | ||
Line 27: | Line 27: | ||
પકડાઈ જવાની હા, કેદમાં જવાની હા, ભૂખે મરવાની હા, પણ વહાલાં પારેવાનું એક પીછુંય પકડી આપવાની સાફ ના. | પકડાઈ જવાની હા, કેદમાં જવાની હા, ભૂખે મરવાની હા, પણ વહાલાં પારેવાનું એક પીછુંય પકડી આપવાની સાફ ના. | ||
સેનાપતિને શું ? એણે તો બાપડા કરસનને નાખ્યો કેદમાં. | સેનાપતિને શું ? એણે તો બાપડા કરસનને નાખ્યો કેદમાં. | ||
(૩) | <center>(૩)</center> | ||
પણ પેલાં પારેવાનું શું ? કરસનની ખાલી ઝૂંપડીને ખૂણે ખૂણે એ બીચારાં ફરી વળ્યાં, ખેતરે ખેતરે જોઈ વળ્યાં, ઘાટે ઘાટે ઊડી આવ્યાં, પણ કરસન ન દેખાયો. ને કરસન ન દેખાય તો પારેવાં જંપે શેનાં ? | પણ પેલાં પારેવાનું શું ? કરસનની ખાલી ઝૂંપડીને ખૂણે ખૂણે એ બીચારાં ફરી વળ્યાં, ખેતરે ખેતરે જોઈ વળ્યાં, ઘાટે ઘાટે ઊડી આવ્યાં, પણ કરસન ન દેખાયો. ને કરસન ન દેખાય તો પારેવાં જંપે શેનાં ? | ||
છેવટ તેમણે કરસનને કેદખાનામાં ખોળી કાઢ્યો ! | છેવટ તેમણે કરસનને કેદખાનામાં ખોળી કાઢ્યો ! | ||
Line 36: | Line 36: | ||
રાજારાણીએ તપાસ કરી તો કરસનની વાત મળી. | રાજારાણીએ તપાસ કરી તો કરસનની વાત મળી. | ||
રાજાએ કરસનને છોડાવ્યો. કરસનને લઈ કબૂતર પાછાં વળ્યાં. | રાજાએ કરસનને છોડાવ્યો. કરસનને લઈ કબૂતર પાછાં વળ્યાં. | ||
(૪) | <center>(૪)</center> | ||
એક વાર દુશ્મનનાં માણસ રાજાજી પર ચડી આવ્યાં. | એક વાર દુશ્મનનાં માણસ રાજાજી પર ચડી આવ્યાં. | ||
રાજા કહે, “સેનાપતિ, જાઓ, હમણાં ને હમણાં દુશ્મનોને મારી હઠાવો.” | રાજા કહે, “સેનાપતિ, જાઓ, હમણાં ને હમણાં દુશ્મનોને મારી હઠાવો.” | ||
Line 51: | Line 51: | ||
વહેમી સૈનિકો તો ગભરાયા. ગભરાયા તે એવા ગભરાયા કે લડવાનું કોરે મૂકી નાઠા ઘર ભણી ! | વહેમી સૈનિકો તો ગભરાયા. ગભરાયા તે એવા ગભરાયા કે લડવાનું કોરે મૂકી નાઠા ઘર ભણી ! | ||
કરસન ને બધાં કબૂતર જીત મેળવી ગયાં રાજાજી પાસે. | કરસન ને બધાં કબૂતર જીત મેળવી ગયાં રાજાજી પાસે. | ||
(૫) | <center>(૫)</center> | ||
“વાહ, કરસન, વાહ ! હવે એક કામ કર. આ મારી વાડીમાં રૂપાળાં પારેવાંને મોકલ; પછી માગે તે આપું.” | “વાહ, કરસન, વાહ ! હવે એક કામ કર. આ મારી વાડીમાં રૂપાળાં પારેવાંને મોકલ; પછી માગે તે આપું.” | ||
“ભલે મહારાજ, પણ એક શરત. આપે કોઈ વાર બન્દૂક લઈ વાડીમાં નહીં જવાનું પણ લેવું પડશે.” | “ભલે મહારાજ, પણ એક શરત. આપે કોઈ વાર બન્દૂક લઈ વાડીમાં નહીં જવાનું પણ લેવું પડશે.” | ||
Line 63: | Line 63: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હાથીનું નાક | ||
|next = | |next = ન ખિજાવાની શરત | ||
}} | }} |
edits