ગુજરાતી બાળવાર્તા સંપદા/કરસન અને કબૂતર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <big><big>'''ચંદ્રશંકર મ. ભટ્ટ'''</big></big><br> <big>'''કરસન અને કબૂતર'''</big><br> {{Poem2Open}} સવાર પડે ને કરસન દાણા વેરે. દાણા વેરે ને કબૂતર ચણ ચણવા આવે. કરસન કાંઈ આજકાલનો દાણા નહોતો વેરતો. એ તો છેક નાનો છોકરો હતો,...")
 
(+1)
Line 18: Line 18:
આમ કરસનને કબૂતર વિના ઘડી ન ગોઠતું ને કબૂતરને કરસન વિના નહોતું ગોઠતું.

સૂરજ ભગવાને આમ કેટલાય દિવસ સુધી કરસન ને કબૂતરનાં હેત નજરે જોયાં

(૨)
<center>(૨)</center>
એક વાર તે દેશના રાજાનો સેનાપતિ ત્યાં થઈને નીકળ્યો, તેણે રૂપાળાં કબૂતર દીઠાં; તાજાં ને રૂપાળાં પારેવાં જોઈ એની દાઢ સળકી !

પણ કરસન સેનાપતિનું પાપ સમજી ગયો હતો. નિરાંતે ચણતાં છેલ્લાં છેલ્લાં કબૂતરનેય એણે ઇશારો કર્યો ને ફડ ફડ કરતાં કબૂતર ઊડી ગયાં.

Line 27: Line 27:
પકડાઈ જવાની હા, કેદમાં જવાની હા, ભૂખે મરવાની હા, પણ વહાલાં પારેવાનું એક પીછુંય પકડી આપવાની સાફ ના.

સેનાપતિને શું ? એણે તો બાપડા કરસનને નાખ્યો કેદમાં.

(૩)
<center>(૩)</center>
પણ પેલાં પારેવાનું શું ? કરસનની ખાલી ઝૂંપડીને ખૂણે ખૂણે એ બીચારાં ફરી વળ્યાં, ખેતરે ખેતરે જોઈ વળ્યાં, ઘાટે ઘાટે ઊડી આવ્યાં, પણ કરસન ન દેખાયો. ને કરસન ન દેખાય તો પારેવાં જંપે શેનાં ?

છેવટ તેમણે કરસનને કેદખાનામાં ખોળી કાઢ્યો !

Line 36: Line 36:
રાજારાણીએ તપાસ કરી તો કરસનની વાત મળી.
રાજારાણીએ તપાસ કરી તો કરસનની વાત મળી.
રાજાએ કરસનને છોડાવ્યો. કરસનને લઈ કબૂતર પાછાં વળ્યાં.

(૪)
<center>(૪)</center>
એક વાર દુશ્મનનાં માણસ રાજાજી પર ચડી આવ્યાં.

રાજા કહે, “સેનાપતિ, જાઓ, હમણાં ને હમણાં દુશ્મનોને મારી હઠાવો.”

Line 51: Line 51:
વહેમી સૈનિકો તો ગભરાયા. ગભરાયા તે એવા ગભરાયા કે લડવાનું કોરે મૂકી નાઠા ઘર ભણી !

કરસન ને બધાં કબૂતર જીત મેળવી ગયાં રાજાજી પાસે.

(૫)
<center>(૫)</center>
“વાહ, કરસન, વાહ ! હવે એક કામ કર.  આ મારી વાડીમાં રૂપાળાં પારેવાંને મોકલ; પછી માગે તે આપું.”  

“ભલે મહારાજ, પણ એક શરત. આપે કોઈ વાર બન્દૂક લઈ વાડીમાં નહીં જવાનું પણ લેવું પડશે.”

Line 63: Line 63:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = હાથીનું નાક
|next = આનંદી કાગડો
|next = ન ખિજાવાની શરત
}}
}}
17,293

edits

Navigation menu