ગુજરાતી બાળવાર્તા સંપદા/તો પ્રભુ કરે સહાય !: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 13: Line 13:
છેલ્લી નવમા ધોરણની પરીક્ષા વેળાએ તો દીપક એક જ ગુણ માટે રહી ગયો - એક ગુણ ઓછો મળ્યો; એટલા માટે તેનો પહેલો નંબર ગયો. ને પહેલા નંબરે હંમેશની જેમ નિલય જ ચોંટી રહ્યો, એટલે દીપકને બહુ લાગી આવ્યું.

બીજે દિવસે સવારે વહેલી પરોઢે તેની આંખ ખૂલી ગઈ, ત્યારે તેના કાને તેના જ ગામના એક ભિખારીનું ભજન પડ્યું. એ ભિખારી અંધ હતો. ગામના લોકો તેને ‘સુરદાસ’ના નામે ઓળખતા. સુરદાસ પહેલાં તો પેલો સંસ્કૃત શ્લોક બોલ્યો :

પછી તેનું ભાવવાહી ગુજરાતી કર્યું -
પછી તેનું ભાવવાહી ગુજરાતી કર્યું -
‘હે ભગવાન, તારી કૃપાથી લંગડો પણ પર્વતને ઠેકી જઈ શકે છે !’

સુરદાસની આ ભાવવાહી ઉક્તિએ દીપકના દિલને જબરદસ્ત ધક્કો માર્યો. દીપકને થયું : ‘ભગવાન લંગડાને પણ એવી શક્તિ આપવા સમર્થ છે, જેથી લંગડો પર્વત પણ ઓળંગી જાય; તો પછી સર્વસમર્થ એવા ભગવાન પાસે જ મને જવા દે ને ! ભગવાન મને એકાદ ગુણ વધારે નહીં અપાવે ? ભગવાન મને પહેલો નંબર નહીં અપાવે ?’

17,546

edits