17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 72: | Line 72: | ||
નિલયનો નંબર હંમેશની જેમ પ્રથમ જ રહ્યો; એટલું જ નહીં, બીજા બધા વર્ગોના વિદ્યાર્થીઓની સરખામણીમાં પણ તેને સૌથી વધુ ગુણ મળતા હતા ! | નિલયનો નંબર હંમેશની જેમ પ્રથમ જ રહ્યો; એટલું જ નહીં, બીજા બધા વર્ગોના વિદ્યાર્થીઓની સરખામણીમાં પણ તેને સૌથી વધુ ગુણ મળતા હતા ! | ||
<center>•</center> | <center>•</center> | ||
શાળાના પાટિયા પર દરરોજ એક નવું સુવાક્ય લખાતું હતું. એ દિવસે સુવાક્ય હતું : | શાળાના પાટિયા પર દરરોજ એક નવું સુવાક્ય લખાતું હતું. એ દિવસે સુવાક્ય હતું : God helps those who help themselves.. (જે જાતે મહેનત કરે છે તેને જ ભગવાન સહાય કરે છે.) | ||
આ સુવાક્યે દીપકની આંખો ઉઘાડી, તેને થયું : ‘મેં જાતે મહેનત કરી હતી ખરી ? પછી ભગવાન મને સહાય કેવી રીતે કરે ? ખરે, મારા ને પેલા સુરદાસ વચ્ચે કશો ફેર નહોતો. હવે હું આંખો ઉઘાડી રાખીને કાર્ય કરીશ. | આ સુવાક્યે દીપકની આંખો ઉઘાડી, તેને થયું : ‘મેં જાતે મહેનત કરી હતી ખરી ? પછી ભગવાન મને સહાય કેવી રીતે કરે ? ખરે, મારા ને પેલા સુરદાસ વચ્ચે કશો ફેર નહોતો. હવે હું આંખો ઉઘાડી રાખીને કાર્ય કરીશ. | ||
‘હું અભ્યાસમાં મહેનત કરીશ. બિચારી ચકોરી તો મને અભ્યાસમાં મદદ કરાવવા પણ તૈયાર હતી ! પરંતુ હું પહેલાં જાતે મહેનત કરું પછી મને ચકોરીની સહાય લેવાનું સૂઝે ને !’ | ‘હું અભ્યાસમાં મહેનત કરીશ. બિચારી ચકોરી તો મને અભ્યાસમાં મદદ કરાવવા પણ તૈયાર હતી ! પરંતુ હું પહેલાં જાતે મહેનત કરું પછી મને ચકોરીની સહાય લેવાનું સૂઝે ને !’ |
edits