8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આદિવાસી શેમળો | રતિલાલ ‘અનિલ’}} | {{Heading|આદિવાસી શેમળો | રતિલાલ ‘અનિલ’}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/dd/KRUSHNA_ADIVASI_SHEMDO.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • આદિવાસી શેમળો - રતિલાલ ‘અનિલ’ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનમાં એક જ અવિસ્મરણીય આદિવાસીને મળ્યાનું અનુભવું છું. આદિવાસીનો ઉત્ફુલ્લ ઉત્સાહ અને એની અંગભૂત રૂપરચના તથા વ્યક્તિત્વનો પરિચય પણ એના દ્વારા જ મળ્યાં. ગિરનારનું એ જંગલ તો વૃક્ષોની મહાસભા જ કહી શકાય! એમાં સાગની પ્રચંડ બહુમતી ખરી, ફણ બીજાં વૃક્ષોયે ખરાં જ; અને મારી આંખ સામે તો આંબાની જ હારમાળા ઊભી હતી. એ બધા જૂનાગઢના નવાબના વૃક્ષપ્રેમનાં પ્રતીક હતાં. | જીવનમાં એક જ અવિસ્મરણીય આદિવાસીને મળ્યાનું અનુભવું છું. આદિવાસીનો ઉત્ફુલ્લ ઉત્સાહ અને એની અંગભૂત રૂપરચના તથા વ્યક્તિત્વનો પરિચય પણ એના દ્વારા જ મળ્યાં. ગિરનારનું એ જંગલ તો વૃક્ષોની મહાસભા જ કહી શકાય! એમાં સાગની પ્રચંડ બહુમતી ખરી, ફણ બીજાં વૃક્ષોયે ખરાં જ; અને મારી આંખ સામે તો આંબાની જ હારમાળા ઊભી હતી. એ બધા જૂનાગઢના નવાબના વૃક્ષપ્રેમનાં પ્રતીક હતાં. |