17,656
edits
(Created page with "{{SetTitle}} <big><big>'''પ્રજ્ઞા પટેલ'''</big></big><br> <big>'''નદીકિનારે ટામેટું, ટામેટું...'''</big><br> {{Poem2Open}} રોજની ટેવ મુજબ રાત્રે સૂતાં પહેલાં માનુષીએ મમ્મીને કહ્યું, ‘મમ્મી વાર્તા સંભળાવ ને...’ માનુષીનાં મમ્મી સ્વ...") |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
‘પણ મમ્મી... આ ગીત તેં કેટલી વાર મને સંભળાવ્યું છે ?’ | ‘પણ મમ્મી... આ ગીત તેં કેટલી વાર મને સંભળાવ્યું છે ?’ | ||
‘તે શું થઈ ગયું ?’ | ‘તે શું થઈ ગયું ?’ | ||
‘અરે પણ ટામેટું નદીકિનારે શું કરવા ગયું ? કેવી રીતે ગયું ?’ | |||
હવે સ્વાતિબહેન માથું ખંજવાળવા લાગ્યાં. આ ગીત તો માનુષી નાની હતી ત્યારથી એ ગાતાં હતાં, એને ખૂબ ગમતું હતું... અને આજે... ‘બેટા, આ તો છે ને... તે ગીત છે...’ | હવે સ્વાતિબહેન માથું ખંજવાળવા લાગ્યાં. આ ગીત તો માનુષી નાની હતી ત્યારથી એ ગાતાં હતાં, એને ખૂબ ગમતું હતું... અને આજે... ‘બેટા, આ તો છે ને... તે ગીત છે...’ | ||
‘હા હવે, એ તો મનેય ખબર પડે છે, ગવાય તે ગીત.’ | ‘હા હવે, એ તો મનેય ખબર પડે છે, ગવાય તે ગીત.’ |
edits