ગુજરાતી બાળવાર્તા સંપદા/નદીકિનારે ટામેટું... ટામેટું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <big><big>'''પ્રજ્ઞા પટેલ'''</big></big><br> <big>'''નદીકિનારે ટામેટું, ટામેટું...'''</big><br> {{Poem2Open}} રોજની ટેવ મુજબ રાત્રે સૂતાં પહેલાં માનુષીએ મમ્મીને કહ્યું, ‘મમ્મી વાર્તા સંભળાવ ને...’ માનુષીનાં મમ્મી સ્વ...")
 
No edit summary
Line 22: Line 22:
‘પણ મમ્મી... આ ગીત તેં કેટલી વાર મને સંભળાવ્યું છે ?’
‘પણ મમ્મી... આ ગીત તેં કેટલી વાર મને સંભળાવ્યું છે ?’
‘તે શું થઈ ગયું ?’
‘તે શું થઈ ગયું ?’
‘અરે પણ ટામેટું નદીકિનારે શું કરવા ગયું ? કેવી રીતે ગયું ?’
‘અરે પણ ટામેટું નદીકિનારે શું કરવા ગયું ? કેવી રીતે ગયું ?’
હવે  સ્વાતિબહેન માથું ખંજવાળવા લાગ્યાં. આ ગીત તો માનુષી નાની હતી ત્યારથી એ ગાતાં હતાં, એને ખૂબ ગમતું હતું... અને આજે... ‘બેટા, આ તો છે ને... તે ગીત છે...’
હવે  સ્વાતિબહેન માથું ખંજવાળવા લાગ્યાં. આ ગીત તો માનુષી નાની હતી ત્યારથી એ ગાતાં હતાં, એને ખૂબ ગમતું હતું... અને આજે... ‘બેટા, આ તો છે ને... તે ગીત છે...’
‘હા હવે, એ તો મનેય ખબર પડે છે, ગવાય તે ગીત.’
‘હા હવે, એ તો મનેય ખબર પડે છે, ગવાય તે ગીત.’
17,185

edits

Navigation menu