17,546
edits
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
બગસરા(મેઘાણી)માં જન્મેલા (૨૩/૧૨/૧૯૬૨) અને વેરાવળ(સોમનાથ) -માં વસતા કવિ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને જી.એચ.સી.એલ. લિમિટેડ નામક કંપનીમાં જનરલ મૅનેજર તરીકે સેવા બજાવે છે. | બગસરા(મેઘાણી)માં જન્મેલા (૨૩/૧૨/૧૯૬૨) અને વેરાવળ(સોમનાથ) -માં વસતા કવિ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને જી.એચ.સી.એલ. લિમિટેડ નામક કંપનીમાં જનરલ મૅનેજર તરીકે સેવા બજાવે છે. | ||
૪૫ વર્ષથી કવિતા લખી રહેલા આ કવિનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે : ‘હું જ દરિયો, હું જ ભેખડ’ (કાવ્યસંગ્રહ), ‘ભટ્ટખડકી’ (કાવ્યસંગ્રહ), ‘સાંપ્રત અસમિયા કવિતા’ (કાવ્યાનુવાદ) અને ‘નવો ઉતારો’ (અંગત નિબંધો). | ૪૫ વર્ષથી કવિતા લખી રહેલા આ કવિનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે : ‘હું જ દરિયો, હું જ ભેખડ’ (કાવ્યસંગ્રહ), ‘ભટ્ટખડકી’ (કાવ્યસંગ્રહ), ‘સાંપ્રત અસમિયા કવિતા’ (કાવ્યાનુવાદ) અને ‘નવો ઉતારો’ (અંગત નિબંધો). | ||
કવિએ ઈમ્ફાલ (મણિપુર) મુકામે સાહિત્ય અકાદેમીના ‘All India Poetry Festival’માં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તેઓ ઘણાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંમેલનોમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમના અસમિયા ભાષાની કવિતાઓના અનુવાદના કામ બદલ અસમ સાહિત્ય સભા દ્વારા આસામમાં તેમનું જાહેર સન્માન પણ થયું છે. | |||
‘નિસ્યંદન’ નામક ઈ-સામયિકનું પ્રકાશન, સંપાદન કર્યું છે. વિશ્વભરના દશેક હજાર ઈ-મેઇલ પર પહોંચતા આ સામયિકના કેટલાક વિશિષ્ટ વિશેષાંકો થયા છે : ઑફિસ કવિતા વિશેષાંક, મણિપુરી કવિતા વિશેષાંક, અસમિયા કવિતા વિશેષાંક વગેરે. | ‘નિસ્યંદન’ નામક ઈ-સામયિકનું પ્રકાશન, સંપાદન કર્યું છે. વિશ્વભરના દશેક હજાર ઈ-મેઇલ પર પહોંચતા આ સામયિકના કેટલાક વિશિષ્ટ વિશેષાંકો થયા છે : ઑફિસ કવિતા વિશેષાંક, મણિપુરી કવિતા વિશેષાંક, અસમિયા કવિતા વિશેષાંક વગેરે. | ||
હમણાં જ પ્રગાટ થયેલા કવિના કાવ્યસંગ્રહ ‘ભટ્ટખડકી’ને વ્યાપક આવકાર મળી રહ્યો છે. તેમની કવિતા વિશે થયેલાં કેટલાંક મહત્ત્વનાં વિધાનો તેમના પરિચય રૂપે : | હમણાં જ પ્રગાટ થયેલા કવિના કાવ્યસંગ્રહ ‘ભટ્ટખડકી’ને વ્યાપક આવકાર મળી રહ્યો છે. તેમની કવિતા વિશે થયેલાં કેટલાંક મહત્ત્વનાં વિધાનો તેમના પરિચય રૂપે : |
edits