17,546
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ખારવણ હીબકાં ભરે છે ને | ખારવણ હીબકાં ભરે છે ને | ||
{{gap}}દરિયાની છાતી મૂંઝાય છે | {{gap|3em}}દરિયાની છાતી મૂંઝાય છે | ||
તૂટેલી હોડીને પૂછે છે ખારવણ | તૂટેલી હોડીને પૂછે છે ખારવણ | ||
{{gap}}પોતાના દરિયાની વાત | {{gap|3em}}પોતાના દરિયાની વાત | ||
ઝીલે છે હલ્લેસાં છાતીમાં | ઝીલે છે હલ્લેસાં છાતીમાં | ||
{{gap}}વીખરાતી મેલીને પોતાની જાત | {{gap|3em}}વીખરાતી મેલીને પોતાની જાત | ||
સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે | સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે | ||
ખારવણ હીબકાં ભરે છે ને | ખારવણ હીબકાં ભરે છે ને | ||
{{gap}}દરિયાની છાતી મૂંઝાય છે | {{gap|3em}}દરિયાની છાતી મૂંઝાય છે | ||
દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે | દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે | ||
{{gap}}ખંખોળી સાતે પાતાળ | {{gap|3em}}ખંખોળી સાતે પાતાળ | ||
આંખોમાં આંખો પરોવીને ખારવણ | આંખોમાં આંખો પરોવીને ખારવણ | ||
{{gap}}દરિયાને પૂછે છે ભાળ | {{gap|3em}}દરિયાને પૂછે છે ભાળ | ||
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે | અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે | ||
ખારવણ હીબકાં ભરે છે ને | ખારવણ હીબકાં ભરે છે ને | ||
{{gap}}દરિયાની છાતી મૂંઝાય છે | {{gap|3em}}દરિયાની છાતી મૂંઝાય છે | ||
</poem>}} | </poem>}} | ||
edits