રમણીક સોમેશ્વરની કવિતા/થીજી ગયેલો સૂરજ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૧બે સમુદ્ર કાવ્યો|}}
{{Heading|૨૦થીજી ગયેલો સૂરજ|}}


{{Block center|<poem>
{{Block center|<poem>
થીજી ગયેલો સૂરજ
ચંદ્ર
પીગળે અંડકોષમાં
અંકોડો ભેરવીને
પીગળે
ઊભો છે કાંઠે
ત્યાં રેલાવા લાગે
અને
પહાડ
તરફડે છે આખો સમુદ્ર
ગબડતો ચાંદો
ચાંદનીની જાળમાં
દરિયે ડૂબે
સપડાયો છે પૂરો
ચાંદો
આરડે છે એની ભીતર
પાતાળે જઈ
યુગોના યુગો
બને  ગોખનો દીવો
 
ગોખને
 
ફૂટી નીકળે પાંખ
પાંખમાં
રાશ હાથથી છૂટી ગઈને
ઊછળતું આકાશ
હણહણતા આ ઘોડા
સૂંઘતું
એની ખરીઓના દડબડાટ વચ્ચે
ઘોર વનોના અંધારાને
ઘસડાતો ઘસડાતો
ભેજભર્યું અંધારું
પહોંચ્યો
ધીમે
ફીણફીણ સાગરના કાંઠે
કોળે
દરિયો અડીઅડીને ભાગે
ભીની રેતી જેવો હું અહીં
સરી જતી માછલીઓને બસ,
જોયા કરતો
 
</poem>}}
</poem>}}


17,611

edits