17,611
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૨૦. થીજી ગયેલો સૂરજ|}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
થીજી ગયેલો સૂરજ | |||
પીગળે અંડકોષમાં | |||
પીગળે | |||
ત્યાં રેલાવા લાગે | |||
પહાડ | |||
ગબડતો ચાંદો | |||
દરિયે ડૂબે | |||
ચાંદો | |||
પાતાળે જઈ | |||
બને ગોખનો દીવો | |||
ગોખને | |||
ફૂટી નીકળે પાંખ | |||
પાંખમાં | |||
ઊછળતું આકાશ | |||
સૂંઘતું | |||
ઘોર વનોના અંધારાને | |||
ભેજભર્યું અંધારું | |||
ધીમે | |||
કોળે | |||
</poem>}} | </poem>}} | ||
edits